-
પોસ્ટકાર્ડ, લાલ ડબ્બો, ચર્ચાપત્રો, પ્રેમપત્રો અને એવુ બધુ
તુષાર ચંદારાણા અમારા પત્રકારત્વ ભવનના પ્રધ્યાપક અને ગુરૂ. જ્યારે પણ તેઓ ટપાલ લખે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાલ ડબ્બામાં નાખી આવે. પહેલેથી તેમને ચર્ચાપત્રો લખવાનો શોખ. જેમનું એક પુસ્તક પ્રહરીની આંખે પણ બહાર પડ્યું છે. જેમાં તુષાર સરના અત્યાર સુધીના લખાયેલા ચર્ચાપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
-
પુસ્તક : 600 રૂપિયાની બુક કરતા હું જીન્સનું પેન્ટ ખરીદુ !!
ગુજરાતી વાંચક તમારી કોઈ પણ ચોપડી ઊપાડે એટલે તેને મોંધી જ લાગવાની. ઊપર સાહિત્યકારનું નામ વાંચી કાં ચોપડી પાછળ ફેરવે અને કાં અંદરનું બીજુ પાનું જ્યાં પુસ્તકના ભાવ લખ્યા હોય ત્યાં જુએ. અને જો તે ચોપડી નીચે મુકી દે તો મોટાભાગના વાંચકો એ ચોપડી નીચે જ મુકી દેવાના.
-
પંકજ ત્રિપાઠીનું ફેસબુક ID મજ્જાનું છે..
‘એનએસડી મારા જીવનનો એક હિસ્સો છે.’ તમને કદાચ ખબર નહીં હોય પણ તેઓ કવિ પણ છે. લિખ કે દેતા હું આ ડાઈલોગ આવ્યા પહેલાથી તેઓ કવિજીવ તરીકેનું જીવન ગુજારે છે. સોશિયલ મીડિયામાં લોકો પોતાની કવિતા શેર કરે તેમ તે પણ કરે છે. તેમના એક મુક્તકથી આ લેખની સમાપ્તિ કરીએ.
-
પરેશ પાહુજા : પતંગ ચગાવો અને તમે પણ ચગો એક દિવસ…
પરેશને ક્રિકેટર બનવું હતું, પણ ઘરથી કોચિંગ ક્લાસિસ દૂર હતા, મ્યુઝિકમાં કરિયર બનાવવું હતું, યુ.એસ ભણવા માટે જવું હતું, અક્ષય સાથે IIMCમાં ભણવું હતું, પરેશ ઉમેરે છે કે, ‘તમને એવું લાગવા માંડે કે મ્યુઝિકથી હું લોકો સાથે કમ્યુનિકેટ નહીં કરી શકુ, તો એક્ટિંગ છે.
-
ચે – બોલીવીઅન ડાયરી ટુ મોટર સાઇકલ ડાયરી
ક્વેદ્રાના ભયાનક જંગલમાં ચેને 180 સૈનિકોએ ઘેરી લીધેલો. તેના તમામ સાથીઓને મારી નાખવામાં આવ્યા. અમેરિકાની સરકાર ચેને વિપ્લવવાદી ગણતી હતી. આથી સરકારે તો બે દિવસ પહેલા જ મારી નાખવામાં આવ્યો છે. તેવી જાહેરાત પણ કરી દીધેલી.
-
કોઈ સમજાયે ઉસસે અચ્છા હૈ ખુદ સમજ જાયે
બિઝનેસની દુનિયામાં રતન ટાટા, નારાયણ મુર્તી, જેવા ધુરંધરો પણ રિટાયર્ટમેન્ટ લઈ ચુક્યા છે. તમે કોઈ સિધ્ધી મેળવવાની નજીક હોય અને ગુડબાય કહી દો એટલે તમારા ફેન્સને એક જબરદસ્ત આંચકો લાગવાનો જ છે.
-
કદાચ એમના માટે મુનશી લેખક નથી, ભદ્રંભદ્ર પાત્ર નથી
ઉર્મીગીત…. આવું પણ ગીત આવતું તે ચોપડી ખોલી ત્યારે ખબર પડી. હરિન્દ્ર દવે તેના રચયિતા છે. ‘માઘવ દીઠો છે ક્યાંય.’
-
ઓટોચંદ્રકુમાર : ઓટ રિક્ષા ડ્રાઈવરથી ઓસ્કાર સુધી…
બાળપણમાં દંગ્ગા ફસાદના કારણે તેમણે માતા પિતા ગુમાવ્યા. એકલા પડ્યા એટલે પગ જ્યાં ઉપડ્યા ત્યાં લઈ ચાલવા માંડ્યા અને આ રીતે ચૈન્નઈથી હૈદરાબાદમાં પહોંચ્યા. તેમનું માનવુ છે કે અહીંથી તેમની લાઈફે કંઈક યુ ટર્ન લીધો.
-
ડોના ‘આઇ લવ યુ’ મારે તારી સાથે લગ્ન કરવા છે : સૌરવ ગાંગુલી
ગાંગુલી સેટ ઝેવિયર્સમાં ભણતા અને ડોના લોરેટો કોન્વેટમાં. સૌરવ ડોનાની એક ઝલક માટે તેની સ્કુલમાંથી ગુલ્લી મારી ડોનાની સ્કુલે આંટા મારતા. જ્યારે ડોના ન હોય ત્યારે સૌરવ પોતાના મનને એ કહિ મનાવતા કે ચાલો તે નથી પણ તેની સ્કુલ તો છે.
-
હારૂકિ મુરાકામી : નેમ ઈઝ ઈનફ
મુરાકામીની યાદો પણ અજીબો ગરીબ છે 3 વર્ષની ઉંમરે મુરાકામી ઘરનો દરવાજો કેમ ખુલે આ માટે સતત પ્રયત્ન કરતા. કારણકે ઘરની બહાર એક દુનિયા હતી, અને તેમને આ દુનિયા જાણવા જોવાની ખુબ ઈચ્છા, પરંતુ નાના મુરાકામીને ઘરની બહાર જવાની કોઈ પરવાનગી ન દે.
-
હમાર ભૈયા જ્હોની ભૈયા
ડાયેટમાં ફ્રુટ ખાવાનો તેને ખૂબ શોખ છે. પોતાના વાળનું મુંડન પણ દર બે દિવસે તે પોતે જ કરે છે. રજનીકાંત જે ન કરી શકે તે જ્હોની કરી શકે છે !! 500 જેટલી એડલ્ડ ફિલ્મોમાં કામ કર્યું હોવા છતા… જ્હોનીના લગ્ન થઈ ગયા છે, તે મોટી વાત કહેવાય. ભારતમાં આ સહનકારક નથી.
-
સ્વાગત હૈ આપકા ઈસ અદભૂત ખેલ મેં….
અમિતાભના વોઈસમાં જે બીજી સિઝન વખતે ટેગલાઈન બોલવામાં આવતી તે અદભૂત હતી, ‘સ્વાગત હૈ આપકા ઈસ અદભૂત ખેલ મૈં જીસકા નામ હૈ કોન બનેગા કરોડપતિ દ્રિતિય…. લેટ્સ પ્લે…’
-
રાજેન્દ્ર પટેલની લિફ્ટ : એકવાર તો લિફ્ટમાં સાક્ષાત્ કૃષ્ણ ભગવાન દેખાયા
ગુજરાતી સાહિત્ય પરિષદ દર વર્ષે લખાયેલી શ્રેષ્ઠ વાર્તાઓનું કોઇ એક સારા લેખક કે સાહિત્યના અભ્યાસુ પાસે સંપાદન કરાવે છે. જેમાં ગુજરાતીની જે-તે વર્ષની સારી લખાયેલી વાર્તાઓ સંગ્રહિત થાય છે. 2001માં આ સંપાદન શિરીષ પંચાલના નેજા હેઠળ થયું.
-
સરકાર – 4
રાજ્યારોહણ બરોબર ચાલતું હતું. એટલામાં લાલુ પોતાના સમયે જ્યારે રાજા હતા ત્યારે ચારો ખાઈ ગયા હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ પુત્ર તેજસ્વીના બળે લાલુ છુટી ગયા. નીતિશને હવે અહીં લાલુ ખાનદાની ઘર જમાઈ બની ગયા હોય તેવું લાગતું હતું.
-
બકુલ ત્રિપાઠીની સચરાચરમાં : વાત એક ટાઇમલેસ ક્લાસિકની
ગુજરાત સરકારના કારણે બકુલ ત્રિપાઠીની સેન્સ ઓફ હ્યુમરનો વિદ્યાર્થીઓને પરિચય થયો. બાકી પાઠ્યપુસ્તકોમાં હાસ્ય એટલે જ્યોતિન્દ્ર અને રમણભાઇ નીલકંઠ સિવાય કોઇને સ્થાન નહોતું.
-
સત્યજીત રાય : “અ” સે “અપરાજીતો…”
સત્યજીતે માંને કહ્યું, ‘હું નોકરીએ લાગુ છું.’ પરંતુ માતાએ મનાઈ કરી દીધી. તેમનું માનવું હતું કે 18 વર્ષની ઉંમરમાં બાળકનું નોકરી પર લાગવું હાનિકારક સાબિત થશે અને આ માટે તેમણે રાયને શાંતિનિકેતન મોકલી દીધો. સ્કુલના સમયથી જ સત્યજીતને સાહિત્ય અને સંગીત પ્રત્યે ઘણો લગાવ થઈ ગયો હતો.
-
માય ડિયર જયુ : શાશ્ત્રીજી લક્ષ્મીરામ પાર્વતીશંકર કથા
જયુએ એકધારી વાર્તા નથી લખી. જ્યારે તેમના અંતરમને તેમને કહ્યું કે હવે લખવી જોઇએ ત્યારે જ તેમણે કલમ ઉપાડી છે. પુસ્તકો પણ એટલા બધા પ્રગટ નથી કર્યા, પણ હા, શરૂઆતમાં તેમને વિવેચનનો શોખ હતો ખરા.
-
શ્રીદેવી : નાજાને કહાં સે આયી હે….
એ વખતે ભારતમાં એમટીવી લોંન્ચ થવા જઈ રહ્યું હતું. મ્યુઝિકની દુનિયામાં એમટીવી એટલે ગાજતું નામ. ત્યારે બોલિવુડની આ ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીને હોલિવુડનું ઘેલું ચડેલું. શ્રીદેવી વિચારતી હતી કે હું હોલિવુડની સેલિબ્રિટી જુલિયા રોબર્ટની માફક બનું.
-
ઘનશ્યામ દેસાઇની કાગડો : સર્જકને માટે હથોટી બેસી જવી એ એક ખતરનાક વસ્તુ છે
મેકોન્ડો નામનું એક નગર છે. જ્યાં Buendía ફેમિલી રહે છે. ટાઉન પણ ફિક્શનલ છે. ગેબ્રિયલ ગ્રેસિયા માર્કવેઝે વન હન્ડ્રેડ યેર્સ ઓફ સોલિટ્યુડમાં પોતાની દાદીની કે દાદાની (અત્યારે યાદ આવતું નથી) કહાનીઓ પરથી પ્રેરણા લઇને આખી સ્ટોરી ઘડી છે.
-
શોર્ટ સસ્પેન્સની ચટણી અને ગુત્થીની માયાજાળ
સ્ક્રિન પર જ્યારે પ્રેઝન્ટ થાય ત્યારે તે વાર્તા તમારી નથી હોવાની. તમે જે વિચારેલું છે, તેનાથી વિપરિત ડિરેક્ટરે પોતાના પોંઈન્ટ ઓફ વ્યૂને સ્ક્રિન પર પ્રેઝન્ટ કર્યો છે એટલે તેનો હિરો એક સમાન્ય માણસ બની જાય છે.
-
સુરેશ જોષીની છિન્નપત્ર : એક શબ્દ ઘડવાને કેટલા રાક્ષસ શોધી શોધીને હોમવા પડતા હતા?
નવલકથા અને તેની ફિલોસોફીમાં ડૂબકી મારતા પહેલા નવલકથા વિશે ઓનલાઇન શું ઉપલબ્ધ છે તે જાણીએ. જમાનો ઓનલાઇનનો છે એટલે નવલકથા વિશે કોણે શું કહ્યું તે માહિતી મેળવી લેવી જરૂરી બને છે. આમ તો ગુજરાતી નવલકથાઓ વિશે ઓનલાઇન સાહિત્યમાં શું મળી શકે ?
-
શોર્ટ ફિલ્મનું જ્યુસી,તાંડવીયુ બાયપાસ
ટાઈમ ઓછો છે, અને ત્યારે જ સમજવાની છે, ઉપરથી કોઈ બીજા બંધુએ આ ફિલ્મ જોઈ નાખી હોય અને તે તમારી બાજુમાં જ પલોઠીવાળીને બેઠો હોય, તો તમારી ફિલ્મસેન્સ તપાસે પણ ખરો, કે પહેલા ઘાએ સમજાણી કે નહીં, અને તમે તમારો આઈક્યુ બતાવવા હા કરી નાખશો, તો આપના મિત્રશ્રી સવાલ જવાબની હેરી પોર્ટર ટાઈપ છડી પણ…
-
શોભા ડે : યે બાત આપકો શોભા દેતી હૈ…?
કાર્લ લુઇસ જેવા એથ્લેટનો રેકોર્ડ તોડતા ભારતને ત્રીસ વર્ષ લાગી ગયેલા. અને એ રેકોર્ડ પણ પાછો 10.74 સેકન્ડનો હતો, હવે આમાં બોલ્ટનો રેકોર્ડ તોડવાની અપેક્ષા કેમ રાખવી.
-
શિવ : સમાનતા-બહાદૂરી-નિરાકાર
‘દેવી, જુઓ આ કથા હું તમને સંભળાવુ છું, તમે તેને આખી તો યાદ નહીં રાખી શકો, પણ કટકે કટકે યાદ રાખી શકશો, અને અહીં કોઈ બીજુ છે પણ નહીં કે, તે યાદ રાખી બીજા કોઈને સંભળાવી શકે, એટલે તમારી વ્યાકુળતાનો અંત માત્ર આ નાની નાની વાર્તાઓથી જ આવશે, પણ તે તમને યાદ કેટલી રહે છે…