Stories


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૫ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૫ )

    જીવતા પાત્રોને જોઈને મારા મનમાં રોજ વાર્તા સ્ફૂરે અને હું રોજ એને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન કરું.

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૪ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૪ )

    બહુ દિવસે સમય મળ્યો તો થોડી વાતો કરીને હળવી થઉં. નવરાત્રી ગઈ, શરદપુનમ પણ ગઈ, નાચવાના, થનગણવાના, રોજ નિતનવા સાંજ સજીને રુમઝૂમ ઘુમવાના દિવસો ગયા બેન.

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૩ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૩ )

    પ્રફુલ્લા બેન આજે પાછા એકલાં એકલાં વાતો કરવા આવી ગયા. કામ તો છે, હોય જ. પણ મન સાથે વાતો કરવી અને એનાં માટે બધું કામ મૂકીને બિન્દાસ બેસી જવું, એના જેવો આનંદ મારા માટે કોઈ નથી.

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૨ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૨ )

    મન આજે પાછું ચગડોળે ચઢ્યું. એને કોણ સમજાવે કે વેળા- કવેળાએ એમ ચગડોળે ના ચઢાય, વારંવાર ચગડોળે ચઢવાથી ચક્કર આવે.

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૧ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૧ )

    સમય નથી? કંઈ વાંધો નહીં, કોઈ વાતો પણ નથી? કોઈ વાંધો નહીં. મારી જેમ નવરાશ પણ ના હોય ને!! અરે, હું પણ ખાસ નવરી નથી હોતી, મારે પણ બહુ કામ હોય છે

  • ઉતરાણ અને જીવન

    ઉતરાણ અને જીવન

    જીવનનું પણ આવું જ છે. બધું જ બરાબર હોય, જિંદગીને એના પાટા ઉપરથી ઉતરવાનું કોઈ કારણ ના હોય, લાગે કે સ્ટેશનને હજુ બહુ વાર છે,

  • પડઘો : વાર્તા – પ્રફુલા શાહ

    પડઘો : વાર્તા – પ્રફુલા શાહ

    ક્યારેક વગર વિચારે ગુસ્સામાં બોલાયેલા શબ્દો ઈશ્વર સાંભળી લે છે અને એ શબ્દો સાચા સાબિત થાય છે.

  • લોકો માનવતા દાખવે પણ છે. પણ ક્યારે…?

    લોકો માનવતા દાખવે પણ છે. પણ ક્યારે…?

    મંદિરની બહાર ભિખ માંગતા ભિખારીઓ પણ ક્યાક છાયણો ગોતી આરામ કરવા ચાલી નીકળ્યા હતા, પણ એક વૃદ્ધ ભિખારી ઘોમધખતા તાપમા આરામ કરી રહ્યો હતો..?? ફરમાવી રહ્યો હતો..??

  • તો શુ આ દેશ આપણો નથી…?

    તો શુ આ દેશ આપણો નથી…?

    થોડીક જ વાર પછી સુનિલના ધ્રુજતા શબ્દો માથામાં વાગેલા ઘા સાથે ઠરી ગયા. દરવાજો તૂટીને નીચે પડ્યો હતો. આખુંય ટોળું ઘરમાં હતું. દીકરીના માથાનો ભાગ લોઈ ભીનો થઈને મા ના ફાટેલા વસ્ત્રોમાં છુપાઈ રહ્યો હતો.

  • Sunday Story – ચુંબન

    Sunday Story – ચુંબન

    ત્યાંના દરેક વૃક્ષની છાંય, ડાળીઓ પરથી ખરીને પડી ગયેલા એ સુકાયેલા પાંદડા, અને એમની મુલાકાતોમાં સમય પસાર કરવાનું માધ્યમ બની ચૂંટાતી રહેતી એ ઘાસની નાની કુંપળો, જે દરેક તેમના પ્રણયની હરએક ક્ષણના સાક્ષી હતા !

  • Sunday Story Tale’s – લહુ

    Sunday Story Tale’s – લહુ

    પછી તો હું, તારા ભાઈ, આ તારો ભાઈબંધ, બધાએ જ દોટ મુકી હોસ્પિટલ તરફ. અને સદનસીબે એ જ હોસ્પિટલ હતી જ્યાં તારી ભાભી નર્સની જોબ કરે છે. એની ડ્યુટી આવી અને એણે જે તે ડોક્ટર સાથે સલાહ-મસલતો કરી લીધી. અને ડોકટરે પણ સ્ટાફના પરિવારનું પેશન્ટ હોવાથી વિશેષ કાળજી લીધી.

  • Sunday Story Tale’s – કચરો

    Sunday Story Tale’s – કચરો

    પોતાની ચેતવણીભરી વિનંતી પૂરી થયા બાદ ભાએ પોતાના ખર્ચે વસાવેલા સ્પીકરો પર દેશી ગીતો વગાડવા શરુ કર્યા. લો વોઈસ પર વાગતા ગીતો અને ભાનો જામતો મિજાજ ગાડીને સારી એવી રફતાર આપી રહ્યા હતા.

  • Sunday Story Tale’s – आख़री ख़त

    Sunday Story Tale’s – आख़री ख़त

    तुम्हे पता ही है की प्यार शब्द से ही मुझे घिन आती है ! जब मैंने पहलीबार तुम्हे ये बताया था तब तुम मुज पर कितना हसे थे…! और मेरी बात सुनने की जगह खुद ही मुझे सुनाने लगे। तुमने कहा था की, किसीको प्यार से डर या नफरत हो ही नहीं सकती…

  • Sunday Story Tale’s – પથિક

    Sunday Story Tale’s – પથિક

    મંદિરે- આવું છું એ પણ પોતાના પેટના સ્વાર્થ ખાતર ! બાકી આ મંદિરનો ઓટલો પણ તમે ક્યાં ચડવા દદયો છો ! અને રહી વાત ભીખ માંગવાની, તો હવે બીજું કંઈ કરવાની હિંમત નથી રહી. જે દિવસે પહેલી વખત ભીખ માંગી હતી એ જ દિવસે મારામાં હું મરી પરવાર્યો હતો.

  • Sunday Story Tale’s – RJ

    Sunday Story Tale’s – RJ

    નીરવે બીજો કોલ અટેન્ડ કર્યો… ત્રીજો… ચોથો… પાંચમો… અને એ ક્રમ આગળ ચાલતો ગયો. નિરવના બે કલાકના આ શોની ખાસિયત એ હતી કે કોલર જે પણ ગીત કહે એ વગાડવામાં આવતું. અને એ જ કારણે એ બે કલાકમાં કન્ટેમ્પરી હીટ સોંગ્સની સાથે રેટ્રો સોંગ્સ પણ વાગતા.

  • Sunday Story Tale’s – ચુંદડી

    Sunday Story Tale’s – ચુંદડી

    સાંજે એન.જી.ઓ. ને લગતું કામ પતાવીને પાછી ફરી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે ગામના પાદરે જ લોકટોળું ઉમટ્યું હતું. અને એ જોઈ મેં એ તરફ પોતાની દિશા બદલી. થોડુંક નજીક જતાં ટોળાનીવચ્ચેથી સ્ત્રી અને પુરુષોના જાતજાતના અવાજ કાને પડવા માંડ્યા,

  • Sunday Story Tale’s – ईद मुबारक

    Sunday Story Tale’s – ईद मुबारक

    उस दिन मनभर कर अम्मी ने अपने हाथों से हमें ख़िर खिलवाई। और ईद के दिन तो वो खुद कहने लगी कि, ‘आज तो ख़िर में से राजीव को भी हिस्सा नहीं मिलेगा। क्योंकि आज सारी की सारी ख़िर मैंने सिर्फ फरहाद के लिए बनाई है !’ और उसी प्यार से उन्होंने अपने हाथों से…

  • Sunday Story Tale’s – સ્મિત

    Sunday Story Tale’s – સ્મિત

    આંખમાં ઊભરી આવેલ આંસુંને કારણે પેપરમાં એક ખુણા પર આવેલ એ ચાર પાંચ લિટીના સમાચાર મને ઝાંખા દેખાવા લાગ્યા. અને એ સાથે મનમાં એક પ્રશ્ન ઉઠી આવ્યો, ‘શું આ ડાયરી ન વાંચી હોત તો એ ટચૂકડી ખબરથી શું મને લેશમાત્ર પણ ફરક પડતો !?

  • Sunday Story Tale’s –फोटो आल्बम

    Sunday Story Tale’s –फोटो आल्बम

    शादी के कुछ सालों बाद घर छुट गया, शहर छुट गया, कुछ अपना सा टूट गया। वो बचपन, बचपन की साथ बिताई यादे, सब अब धुंधला धुंधला याद है ! और उसकी निशानी के तौर पर अब सिर्फ मेरे पास हमारे बच्चे हैं, और है ये फोटो आल्बम – हमारी शादी का !

  • રિંગણા લઉ બે-ચાર… ? (ધર્મેન્દ્ર ત્રિવેદી)

    રિંગણા લઉ બે-ચાર… ? (ધર્મેન્દ્ર ત્રિવેદી)

    વળી થોડો સમય બાદ વાંચન ભૂખ સામે ડરમાંથી જન્મેલી નૈતિકતા હારી ગઇ અને ફરી છાપાઓને જેલમાંથી છોડાવવાનું સત્કાર્ય શરૂ થયું ! મામાને કહું તો તેઓ ચોક્કસ મને દર મહિને આ બધા બાળસાહિત્યનાં મેગેઝિન અપાવે પરંતુ તેમાં એક બીજી મુંઝવણ સમાયેલી હતી.

  • Sunday Story Tale’s – સમય

    Sunday Story Tale’s – સમય

    હું પત્નીને છોડીને ફરીથી બાગમાં આવ્યો અને ઝાડ પાસે નાનકડો ખાડો કરી એ પાંદડું તેમાં મુક્યું. અને ખાડો પૂરી ઊપરથી થોડુંક પાણી નાંખ્યું. અને જાણે એમની સાથે વાતો કરી શકતો હોઉં એમ બોલ્યો, “આ ભીનાશ થકી તમને એકરસ થવામાં સરળતા રહેશે !”

  • સૌંદર્ય એક સ્થિતિ છે, હોવાપણું છે… (ધર્મેન્દ્ર ત્રિવેદી)

    સૌંદર્ય એક સ્થિતિ છે, હોવાપણું છે… (ધર્મેન્દ્ર ત્રિવેદી)

    સૌંદર્ય એક સ્થિતિ છે, હોવાપણું છે, એક અવસ્થા છે. પરંતુ તેની ઉત્પત્તિ તો હરદમ વ્યક્તિ, પ્રાણી કે પરિસ્થિતિજન્ય લાગણીની ભીનાશ, પ્રેમના આવિર્ભાવમાંથી જ થતી હોય છે. તેને કોઇની માન્યતા, સ્વિકાર કે સમર્થનની જરૂર નથી.

  • કરવા ચૌથ ( માઇક્રોફિકશન )

    કરવા ચૌથ ( માઇક્રોફિકશન )

    બાએ બાપુજી માટે ક્યારેય આ વ્રત રાખ્યા જ નથી ! વર્ષોથી તે બાપુજીને સમયસર બ્લડ પ્રેશરની ગોળીઓ લેવાનું યાદ કરાવી દે છે, અને બાને પણ ક્યારેક સાંધામાં દર્દ ઉઠે ત્યારે બાપુજી એને પગે તેલમાલિશ કરી દે છે, બસ…!”

  • પુષ્પક : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)

    પુષ્પક : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)

    ડી.કે. સવારનો પોતાનો આગવો નિત્યક્રમ પતાવીને છાપું વાંચતા વાંચતા પત્નીની જીભના રિમોટના ઇશારે ઘરમાં એકથી બીજી જગ્યાઓ પર સ્થળાંતરિત થઇ રહ્યા હતા ! આગવો નિત્યક્રમ એટલે ખરેખર જ આગવો… ધાર્મિકો સવારે પોતાની હથેળી જોઇને “કરાગ્રે વસતે લક્ષ્મી” એવું કરે… જુવાનિયાઓ પોતાના પ્રિય ફિલ્મ કલાકારોનાં દર્શન… જી


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.