-
-
-

હવે સાધુ ઓછાં ને વધુ બગલાં હોય છે
હવે સાધુ ઓછાં ને વધુ બગલાં હોય છે પાડોશી પણ ક્યાં પહેલાં સગલાં હોય છે
-

પ્રથમ પ્રેમને ભૂલવાનું સામર્થ્ય તો કોક માં હોય છે
શોધવો વિષમ હવે અહીં કર્ણ, સુદામા, વિભીષણ દગાખોર મિત્રો તો જથ્થાબંધ ને થોક માં હોય છે
-

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે, કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે…
-

અટલ સ્મરણ, અધીર મન અને નયન બધું ય છે
અટલ સ્મરણ, અધીર મન અને નયન બધું ય છે જ તો પછી અહીં જ આવશે; સતત રટણ, નદીનો તટ, મધુર પવન બધું ય છે જ તો પછી અહીં જ આવશે.
-
-
-

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું; આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું?
-

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા; અમે રાતનું સૂપડું લઇ અંધાર ઊપણવા બેઠા
-

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી
મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી; હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
-

સાવ હલકા લાગશે જગના બધાય પહાડ દોસ્ત
સાવ હલકા લાગશે જગના બધાય પહાડ દોસ્ત; પણ પ્રથમ ખાલીપણાનું તું વજન ઉપાડ દોસ્ત.
-

ટળવળવાનું સોંપે તું, ભડભડ બળવાનું સોંપે
ટળવળવાનું સોંપે તું, ભડભડ બળવાનું સોંપે; અંધારાના દેહ બનાવી ઝહળહળવાનું સોંપે!
-

લે! મને તો એમ કે આખ્ખા નગરની વાત છે
લે! મને તો એમ કે આખ્ખા નગરની વાત છે; પણ હકીકતમાં તો બસ મારા જ ઘરની વાત છે.
-
-

મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં
મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં; અંગ અધીરાં શ્વાસ અધીરા, ચાલો રમીએ મીરાં મીરાં.
-

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે; દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
-

દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં?
દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં? આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં?
-

આપણા જૂનાપુરાણા ઘાવને પંપાળવાનું આપણે શીખ્યા છીએ
આપણા જૂનાપુરાણા ઘાવને પંપાળવાનું આપણે શીખ્યા છીએ; શ્વાસની કાણી ખખડધજ નાવને હંકારવાનું આપણે શીખ્યા છીએ.
-

તમે નાગરિક ધર્મ નિભાવોને
દેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોને દેશ આગળ લઈ જવાં, સૌને ભાઈ-બહેન માનોને
-
-
-
-



