Poet’s Corner


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • સંતાડી રાખ્યું છે

    સંતાડી રાખ્યું છે

    જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એની આંખોમાં ચાકુ સંતાડી રાખ્યું છે.

  • अपने महलों की बुलंदी

    अपने महलों की बुलंदी

    अपने महलों की बुलंदी पर न कर तू ग़ुरूर इतना किसीके दिलमे घर बनाकर देख.

  • આજ કોઈ

    આજ કોઈ

    લોક હોટલના સહારે થઇ ગયા, શાકના ભાવો હવે સસ્તા નથી.

  • પુખ્ત શિશુ

    પુખ્ત શિશુ

    અંધારિયા ઘરમાં, એકાંત ખૂણે હીંબકતી નવ વર્ષની આ બાળકી

  • કોઈ આપી નહિ શકે

    કોઈ આપી નહિ શકે

    ઓ માણસ આ રસ્તો તું કદી માપી નહિ શકે, આટલું અંતર ઝડપથી હવે તું કાપી નહિ શકે,

  • તારી સાથે હું ‘હું’ થઇ શકું છું.

    તારી સાથે હું ‘હું’ થઇ શકું છું.

    ખોળિયું ઘસાય બસ ઉંમર સાથે, જૂની બોટલમાં નવું થઈ શકું છું.

  • અજવાળું ઉઠી ગયું છે

    અજવાળું ઉઠી ગયું છે

    ચોતરફ અજવાળું ઊઠી ગયું છે, કો ઈ  ઘરમાં કંઈક મૂકી ગયું છે.

  • अपनी होकर

    अपनी होकर

    बाहर से हँसती छुपाकर भीतर का भेद तन्हाई होते छुपके से बहेती कभी कभी

  • આચરણ

    આચરણ

    આચરણ કેવી રીતે ખુલ્લા થયા? વિશ્વના હર આંગણે ભેગા થયા.

  • બદલાવ

    બદલાવ

    પિયરમાં રહી છે એમ જ અહીં રહેજે. ને વહુને દિકરી બનાવવાના

  • સાંભળને જીવન

    સાંભળને જીવન

    કહું છું સાંભળને જીવન, રાતની વાતનો એ દોર હજુ અધૂરો છે,

  • માંગવા માટે

    માંગવા માટે

    અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

  • હવા જરા અડી ગયા

    હવા જરા અડી ગયા

    ઘણાંબધા સવાલની જફા જગાડતી હતી, જવાબ સૌ જડી ગયા પછીની વારતા કહો.

  • जन्नत की चाह

    जन्नत की चाह

    इश्क़ का शरुर कुछ इस तरह चढ़ा था की काफ़िर से घूमते थे, अब नमाज़ी हो गए

  • આગ હવાઓ

    આગ હવાઓ

    ‘સિદ્દીક’ હીરા પડ્યા છે આ વસ્તીમાં, કિંમતી છે,પણ ક્યાં પાસા સંસ્કારી છે.

  • માંકડું બનીને

    માંકડું બનીને

    તૂટી જશે માનસિક રીતે ને ખોઈ બેસશે પોતાનું અસ્તિત્વ …

  • આવી એકવાર લડી જા…

    આવી એકવાર લડી જા…

    ભલે બે-ચાર ડગલાં જ ચાલ અને પછી તું પડી જા, શક્ય ન હોયને બોલવું, તો આવી એકવાર લડી જા,

  • મા : ગઝલ

    મા : ગઝલ

    દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.

  • પરખું છું..

    પરખું છું..

    ને શમાવી દે મારા સઘળા ઉત્પાત ! ઉત્પાત શમ્યાં પછી હું શાંત થાઉં

  • काएनात जुकती है

    काएनात जुकती है

    माँ के हौसलों में कहां कोई कमी दिखती है ये वो मक्का है जहां काएनात ज़ुकती है

  • ક્યારેક ઉછળકુદ…

    ક્યારેક ઉછળકુદ…

    વિત્યા જમાનામા ઘડાયેલી એ હકીકતની દુનિયા સ્વીકારી

  • આઈના

    આઈના

    એ અડગ સચ્ચાઈને પડખે રહે છે એટલે, ભાવ ફળીયાનુ નથી ‘ સિદ્દીક ‘જે ઘર બદનામ છે.

  • पहरेदार खड़े है

    पहरेदार खड़े है

    हमसे मिलने की वो फिराक में है, लेकिन उस पर पहरे दार कड़े है।

  • પડાવ જેવો

    પડાવ જેવો

    વહી શકો તો નદી સમો છું, રહી જાવ તો પડાવ જેવો.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.