-

પરોઢિયે ઉગતા સુરજને
અંધારું છોડી અજવાળું અપનાવી લે આ સમય વીત્યો જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ગૌરી તારા ગૌર મુખ પર
હાથ ની મહેંદી ને ચુંદડી નો રંગ એક શા લાગે. ‘કાજલ’ ને ડર લાગ્યો, બેની કહી મારી જ નજર ના લાગે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ચંદ્ર માંની કળા જેમ જીવન
શું ‘કાજલ’ આ જીવન આમજ પુરુ સરી જાય. ના!એતો આમજ જીવન જીવી જાય. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તમારી યાદ ના તાણાવાણા
ગુથુ છું તમારી યાદ ના તાણાવાણા કરોળીયો બની ને. જીવન ફોરમ તમારા જીવન ની ચુસું ચુસું છું ભમ્રર બની ને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ખીલુ ખીલુ થતી વનરાજી
અત્ર તત્ર સવઁત્ર વષાઁ નો મહિમા ‘કાજલ’ .. જીવન ની જીવા દોરી વષાઁરાણી રે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કાગળ ને પેન તારા મૂક
કાગળ ને પેન તારા મૂક ને હવે હળવે થી હેઠા, હવે તારી ડાયરી ના પાના કર બધા પ્રંસગો બેઠા હવે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ચાતરી ચીલો
‘કાજલ’ જીવન જ યાત્રા તું મુસાફિર અનંત યાત્રા. આવ્યા તેણે જવાનુ નીચ્ચીત થયે પુરી યાત્રા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

અજન્મા ખ્વાબ તારા
અજન્મા ખ્વાબ તારા રહી પ્યાસી કિનારે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કહાણી કીધી
સત્ય અલગ નીત્ય નવલ દ્રષ્ટિ અજાણી વાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કહ્યુ હંમેશા
સ્ત્રી પીડન વૃતિ પરપીડન માનસ રોગી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કઢપુતલી જેમ નાચ નચાવે
ના નચાવ તારી આંગણી એ મને. હવે તો બસ, મુક્ત કર હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

દોસ્તીની વ્યાખ્યા શું?…
લાગે જ્યારે એકલતા તું આવે યાદ આવે છે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

કંડારી દેવ પ્રતિમાઓ
જંગલો કાપ્યા છતાં કુંપળ ફુટે આ પથ્થર માંથી. પ્રતિક્ષા અનંત ફેલાય વનરાજી આ પથ્થર માંથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

દોડતા પ્રેમને રોક્યો
તું એને પકડ જે સદાય તને સમાવી રાખે, “એમ એ કોણ છે?” એ પૂછી બેઠો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

કાંટાળા થોર બની ઉગી
થોર ના રુપ ને મારા થી ફગાવી. નામ ને રુપ ને છોડી કયા કયા થી નાસી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

નવાનવા પ્રેમમાં પડેલા
નવાનવા પ્રેમમાં પડેલા એ બેવ જણ એકાંત શોધતાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

કબાટ મારુ સાફ કરતા
આજ પણ વાંચતા એજ રોમાંચ, એજ દ્રશ્યો ચલચિત્ર જેમ નજર આવે મારો અમુલ્ય એવો ખજાનો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કાગળ ને પેન તારા મૂક ને હવે
કાગળ ને પેન તારા મૂક ને હવે, હુ તો જીવંત કવિતા મને જીવ ને હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો
ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો સાથે સાખો કાઢે ડોળા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઓહ! શ્યામ તને કયાં શોધુ
મેં તને શોધ્યો હર એક જગ્યા માં, તું કયાંય ના મળ્યો, કયાંય ના મળ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

એક ચહેરો નજર સમક્ષ..
જીવન સવઁસ્વ જે તેનુ તેને મનાવતો… પોતાના ગવઁ સ્વાભિમાન ને ભૂલતો…કચડતો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

એક બુઢ્ઢી એક બુઢ્ઢા ને પ્રેમ કરે છેં
એક બુઢ્ઢી એક બુઢ્ઢા ને પ્રેમ કરે છેં, કહે છે, ચાલ ને એકમેક માં જીવી લઇ એ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-



