-
અશ્વિન સાંઘી: મેં જોયુ છે ઉંદરોની દોડમાં હંમેશા ઉંદર જ વિજેતા બને છે !
અશ્વિન આજે પણ સુનીલ દલાલને યાદ કરે છે. તેમના આ પાક્કા મિત્રએ કહેલુ, ‘અશ્વિન જો મારી વ્યાવસાયિક જિંદગીમાંથી હું એક મહત્વનો પાઠ શિખ્યો છું, અને તે છે તાકાત…
-
અભિનય કર્યો છે ‘જાણી… જાણી…’
પ્રિમિયર સમયે એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, ચાર વખત શૉર્ટ ફિલ્મ બતાવવામાં આવી. જ્યારે જ્યારે ફિલ્મ બતાવતા ત્યારે ત્યારે હું સીટમાં સાવ નમીને બેસી જતો અને મિલન બિચારો બધાના ધ્યાનમાં આવી જતો.
-
અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ : હું તો બીજા દેવ સ્થાપીને બેઠો છું
એમનું મકાન ક્યાં? મને નથી ખબર, એમનો પરિવાર, એમની બીજી કૃતિઓ કે કંઇ લખીને છપાવવાનું બાકી રહી ગયું હોય, તેવુ કંઇ છેલ્લે સુધી બહાર ન આવ્યું.
-
WWEનું ઈનક્રેડિબલ ઈન્ડિયા
છેલ્લા કેટલાક સમયથી WWEને ભારત પ્રત્યે અગાઢ પ્રેમ થઈ ગયો છે, ભારતમાં ઈવેન્ટનું આયોજન કરવું, જેના બીજ વર્ષો પહેલા હિન્દીમાં ડબ થયેલું WWE જોવામાં ગળાય ગયેલા. આ બધુ માર્કેટીંગ છે કે કંઈ બીજુ ? ભારતમાં ટ્રિપલ એચ આવ્યો,
-
UNDER-19 : ક્રિકેટર બનાવવાની ફેક્ટરી
2006માં કાઠીયાવાડી પ્લેયર દુનિયાની સામે આવ્યો. જેનું નામ રવિન્દ્ર જાડેજા અને 200 રન મારવાની રનમશીન રોહિત શર્મા પણ અંડર-19ની જ ઉપજ છે. ઓસ્ટેલિયાને મળ્યો ઘાતક પ્લેયર ડેવિડ વોર્નર, ન્યુઝિલેન્ડને એક અંગૂઠો ગુમાવનાર માર્ટિન ગુપ્ટિલ મળ્યો સાથે જ ટીમ સાઉથી અને ઈંગ્લેન્ડને મોઈન અલી નામનો સ્પીનર પ્રાપ્ત થયો.
-
આર. કે. નારાયણ : ધ વેન્ડર ઓફ સ્વીટ્સ
છેલ્લે તો સમગ્ર સમસ્યાનો ઇલાજ આપણા પુરાણોમાં, વેદમાં, ઉપનિષદોમાં છે, પણ આ વાંચ્યા પછી તેનો શું ફાયદો જ્યારે ઘરનો દિકરો બદલી શકતો નહોય ???
-
અરે યાર નવાબ તો ભાગી ગયો, પાકિસ્તાન…’
કોર્ટની સામે આવેલા મહોબ્બત મકબરાએ પહોંચ્યો. તો ત્યાંના એક મુસ્લિમ સૈનિકે એ વાતની ખબર આપી કે નવાબ, તો હમણાં જ ગયા. તેણે નવાબ જે દિશામાં ગયા તે દિશા તરફ પગ ઉપાડ્યા. વધુ કંઈ સાંભળ્યુ નહિ. આજુબાજુમાં ગાંધીટોપી ધારકો જે શામળગદાસ ગાંધીને સપોર્ટ કરતા હતા, તે ચાલ્યા આવતા હતા.
-
અરે ભેડ કી હાહાકાર કે બદલે શેર કી એક દહાડ હૈ પ્યારે દંગલ… દંગલ….
અરે ભેડ કી હાહાકાર કે બદલે શેર કી એક દહાડ હૈ પ્યારે દંગલ… દંગલ….
-
મરીઝ : અસ્તિત્વ અને વ્યક્તિત્વ
26ની ઉંમરે તો મરીઝ અઠંગ શરાબી બની ચુક્યા હતા. જો કે એમની કોમમાં પણ શરાબ પાનનું પ્રમાણ ઓછું હતું. મરિઝને શરાબની લત ક્યારથી લાગી તેની આધારરભૂત માહિતી મળતી નથી. ૧૯૪૩ના એક મુશાયરામાં ત્યારે એમનું વેવિશાળ થયેલું.
-
લોકસભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે જંગ-એ-એલાન એટલે અવિશ્વાસ પ્રસ્તાવ…
આ શબ્દની સમજ લગભગ બહુ ઓછા લોકોને હોય છે. પણ જેમ કે દેશમાં પાછળના દશકમાં દેશનો યુવા રાજનીતિમાં રસ લેતો થયો છે, એટલે આ સાથે સાથે સમજ પણ વિકસી રહી છે.
-
-
થામ લુઆંગ, એક્કાપોલ ચેતાવોંગે અને રેસ્ક્યુ ઓપરેશન…
દુનિયા, પ્રકૃતિ અને સમયનું આ અંત મોઢું ફાડીને અજગરની જેમ ખાઈ જાવા પાછળ પડેલું કર્મ ફળ આપણને બસ એક જ વાત શીખવે છે. એટલું જ કે ન તો આપણે જીવનના એટલા ગાઢ મિત્ર છીએ કે એ આપણને માત્ર આનંદ જ આપે, અને ન મોતના એટલે કટ્ટર દુશમન કે એ આપણને માત્ર દુઃખો જ આપ્યા કરે.
-
ખેતરોમાં દોડનારી મહિલા એથલીટ્સે ડંકાની ચોટે ભારતનું મસ્તક ગર્વથી ઉંચુ કર્યું.
દોડના મેદાનમાં આ ખિતાબ માટે દોડતી ૧૮ વર્ષની હિમા દાસે માત્ર ૫૧.૪૬ સેકન્ડના સમયમાં જ વિજય મેળવીને સવર્ણ પદક મેળવ્યું હતું. આ વિજય મળ્યા પછી જ ભારતીય ખેમામાં હર્ષોલ્લાસ પથરાઈ ગયો હતો.
-
સંજુ (બાબાગીરી) – ફિલ્મ રીવ્યુ
ઘણા લોકોને ‘ઘી છે તો ગાપાગપ છે’ ડાયલોગ સામે વાંધો છે. તો કેટલાય લોકોને સંજુ બાબાની છબી સુધારવા ફિલ્મ બની હોવાના આક્ષેપ છે. જે હોય તે પણ વાસ્તવિક જીવનમાં અને ભારતમાં આ ડાયલોગ બહુ સાર્થક છે કે ‘ઘી છે તો ગાપાગપ છે.’