-
50 લાખ આપો નહીં તો હું તમારી સામે #MeToo કરીશ
બુઢ્ઢાની છાતીમાં ત્રણ બુલેટ્સ વાગી હોય એ રીતે પડઘાયા. એને હળવો એટેક આવતા આવતા રહી ગયો. એનું નામ જાહેર થાય તો બીજે દિવસે મુંબઈના ટેબ્લોઈડ્સમાં છપાનારી ચીપ હેડલાઈન્સ અને સોશિયલ મીડિયામાં બનનારા જોક્સ નજર સામે તરવરવા લાગ્યા.
-
MeTooનો અતિરેક : બસ, ‘વાઘ આવ્યો રે વાઘ’ જેવું ન થવું જોઈએ!
આટઆટલા વર્ષોથી આપણે ત્યાં ‘નોકરીની લાલચ આપી દુષ્કર્મ’ અને ‘લગ્નની લાલચ આપી બળાત્કાર’ જેવી હેડલાઈન્સ આવે છે. ‘દિવ અને ગોવા સહિતના સ્થળોએ છ મહિના સુધી ફેરવી બળાત્કાર’ અને ‘છ વર્ષ સુધી બળાત્કાર’ જેવા સમાચારો પણ છપાય છે.
-
પ્યાર, ઇશ્ક ઔર મુહાબ્બત : પ્રેમના તો કેટલાય પર્યાય.
પ્રેમ એટલે સ્વીકાર, પ્રેમ એટલે એકાકાર, પ્રેમ એટલે લાગણીઓનું ઉદગમ સ્થાન, પ્રેમ એટલે સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન, પ્રેમ એટલે પ્રકૃતિ, પ્રેમ એટલે અનુભૂતિ.
-
વેદ પ્રકાશ શર્મા : ધ જર્ની ઓફ લેખન
૩ દીકરી અને એક દીકરાના પિતા એવા વેદજી એ જીવનમાં એનેક ચડાવ ઉત્તર જોયા. સૌ મામૂલી રકમથી લઈને પોતાનું પબ્લિકેશન હાઉસ સ્થાપ્યું. માર્કેટીંગ ગિમિકાઓ પણ કરી જાણ્યા.
-
કલાપી : શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ
રમાબા જો પ્રાણ છે તો શોભના શ્વાસ છે. એક તરફ રમાંબાની રાજ ખટપટ વધતી જાય છે અને સુરસિંહજી શોભના મય થતા જાય છે. શોભનામાં કવિતા અને કવિતામાં શોભના છે.
-
૨૦૧૯ ઇલેક્શન : નરેન્દ્ર મોદી v/s મહાગઠબંધન
ઈતિહાસ તરફ નજર કરતાં એવું લાગે છે કે જેટલા પણ ગઠબંધન કોંગ્રેસ એ લીડ નથી કર્યા એ ગઠબંધન ૧, ૪, કે ૮ મહિનામાં ભુક્કો થઈને ભાંગી ગયા છે…
-
અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૩ )
કારણ કે અગાઉના ઝભ્ભાધરી લેખકોની જેમ એ શાલ ઓઢીને ઉંચા ડોકા કરીને ચાલતા રહેતા નથી. વાંચકોની વચ્ચે રહીને વાંચકોને સરઆંખો પર રાખીને લખતા રહે છે.