Indian History


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • વાઘેલાયુગ કીર્તિકથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન

    વાઘેલાયુગ કીર્તિકથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન

    The Vaghela dynasty was a short-lived dynasty that ruled Gujarat from its capital of Dholka in the 13th century CE. The Vaghelas were the last Hindu monarchs to rule large parts of Gujarat, before the Muslim conquest of the region.

  • સોલંકીયુગ યશોગાથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન

    સોલંકીયુગ યશોગાથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન

    The Solanki dynasty once ruled parts of what is now Gujarat, and Kathiawar, India (950-1300). They are also known as the Chalukyas of Gujarat or as the Solanki Rajputs. The dynasty ended when Alauddin Khalji conquered Gujarat.

  • માધાવાવ – વઢવાણ | વાઘેલાયુગ કીર્તિકથા

    માધાવાવ – વઢવાણ | વાઘેલાયુગ કીર્તિકથા

    દેલવાડા તો જૈન શિલ્પકળા માટે જાણીતાં છે એ સમયે વસ્તુપાળ-તેજપાળનાં અવસાન થયે ઝાઝો વખત નહોતો થયો એટલે એવું અનુમાન કરી લીધું કે દેલવાડાની છાપ છે અરે હોઈ શકે છે એની તો કોઈ ના નથી જ પડતું ને!

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૭

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૭

    રાજા કર્ણદેવ એક ઇતિહાસમાં રહસ્ય બનીને જ રહી ગયાં . એમની બધી કીર્તીઓ ભુલાઈ જ ગયાં છે. હવે સમય આવ્યો છે તો એમને યાદ કરીને સાચું શું છે એ સમજવાનો પ્રયત્ન કરજો . બીજું તો શું કહું !

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૬

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૬

    હમીરદેવની પુત્રી દેવલદેવી સાથે અલાઉદ્દીન પોતાનાં પુત્રને પરણાવવા માંગતો પણ તેમાં તે નિષ્ફળ નીવડયો હતો એમ જોધરાજે “હમીર રાસો”માં કહ્યું છે.

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૫

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૫

    જે અંત રાજા કર્ણદેવનો ઇતિહાસમાં બતાવવામાં આવ્યો છે તેના મૂળમાં જે છે તો એ તો દેવલદેવીનું કાવ્ય જ છે થોડીક વાતો તો આપણે કરી પણ એની ચર્ચા જ મારે વિગતે કરવી છે

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૪

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૪

    આક્રમણ કરનાર સૈન્યની દિલ્હી પરત ફરતી મુસાફરી દરમિયાન, તેના મોંગોલ સૈનિકોએ ગુજરાતમાંથી લૂંટ કરવાના તેમના ભાગને લઈને તેમના સેનાપતિઓ વિરુદ્ધ બળવો કર્યો હતો.

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૩

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૩

    આ પહેલાં ચાહમાનો અને મેવાડ ઉપર કુદમકુદ કરતાં હતાં તેમનું મૌન ઈસ્વીસન ૧૩૦૫માં ખટકે તો ખરું કે નહીં મનમાં. ક્મલાદેવી જો ખિલજીના પત્ની બન્યાં હોય તો એ બનતાં પહેલાં એ સતી કેમ ન થયાં ?

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૨

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૨

    રાજા કર્ણદેવ વાઘેલા તે સમયે લગભગ પોતાનાં સુવ્યવસ્થિત શાસનને ૨ વર્ષ પૂરો કરી ચૂક્યાં હતાં પણ ભારતનાં ઈતિહાસ અને ગતિવિધિઓથી અજાણ હતાં. સમકાલીન સાહિત્ય પણ કૈંક અણસારો પામી જઈ ને ખામોશ થઇ જતું હતું.

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૧

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૧

    રાજા સારંગદેવનું રાજ્ય આબુ, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી તેમ જ દક્ષિણમાં લાત સુધી વિસ્તાર પામ્યું હતું. કર્ણદેવના સમયમાં પણ એ જ વિસ્તાર કાયમ રહ્યો હોય તેમ જણાય છે.

  • રાજા સારંગદેવ વાઘેલા

    રાજા સારંગદેવ વાઘેલા

    ૨૧ વરસ સુધી રાજ્ય કરવું એ કંઈ નાનીસુની વાત તો નથી જઅને એ પણ સારી રીતે અને યુધ્ધો જીતીને. એકંદરે વાઘેલા વંશમાં રાજા સારંગદેવ એક સારાં રાજા જ ગણાય.

  • રાજા અર્જુનદેવ વાઘેલા

    રાજા અર્જુનદેવ વાઘેલા

    રાજા અર્જુનદેવના સમયમાં એમના બંનેપુત્રોએ રાજ્ય વહીવટની ધુરા ઉપાડી લીધી હોય પરંતુ પછી એમનો મોટો પુત્ર રામ પિતાની હયાતી દરમ્યાન અકાળ મૃત્યુ પામ્યો હોય તો એનાં પછી રામદેવનો પુત્ર કર્ણ એનો ઉત્તરાધિકારી બન્યો

  • રાજા વીસલદેવ | ભાગ – ૨

    રાજા વીસલદેવ | ભાગ – ૨

    ઇસવીસન ૧૨૪૪ થી ઇસવીસન ૧૨૬૩ એટલે ૧૯ વરસ પ્રમાણમાં ઘણું સારું શાસન ગણાય. આમેય વીસલદેવ વાઘેલાવંશનો સૌપ્રથમ અણહિલવાડનો રાજવી બન્યાં હોવાથી તેમને બીજી કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોય તેવું લાગતું નથી

  • રાજા વીસલદેવ | ભાગ – ૧

    રાજા વીસલદેવ | ભાગ – ૧

    ત્રિભુવનપાળ કુદરતી રીતે મૃત્યુ પામ્યો કે તેઓ અપુત્ર હોવાથી તેમજ પાટણના ચૌલુક્ય રાજવી સાથેના સંબંધોને લીધે વીસલદેવને ગાદી મળી કે ત્રિભુવનપાળની નબળાઈનો લાભ લઇ વીસલદેવે તેને મારી નાંખી પાટણની ગાદી મેળવી એ વિષે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.

  • લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૩

    લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૩

    ઈતિહાસ આપણને હંમેશા શિલાલેખો કે પુરાતત્વીય પ્રમાણો અને વધારે તો સાહિત્યકૃતિઓમાંથી જાણવા મળતો હોય છે. એવું નથી કે દરેક કાળમાં એ સાહિત્ય રચાતું હોય.

  • લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૨

    લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૨

    પાત્રો ખોટાં નથી પણ પાત્રાલેખન ખોટું છે જે બાબત માટે આજે આપને આપણા સિદ્ધહસ્ત નવલકથાકારોને દોષ દઈએ છીએ તો એ જમાનામાં આ સહિત્યકારોએ આવું જ કર્યું હતું તેપણ રાજાની મહત્તા ઘટાડવા અને ઇતિહાસના ભોગે જ જેને આજે આપણે સાચો સાચો ઈતિહાસ માની બેઠાં છીએ.

  • ધવલ – અર્ણોરાજ – લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૧

    ધવલ – અર્ણોરાજ – લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૧

    લવણપ્રસાદ જયારે રાજા ભીમદેવના સમયમાં મહંત હતાં અને વસ્તુપાળ જયારે રાજા ભીમદેવના સમયમાં મહામાત્ય હતાં ત્યારે એમણે સેનાનું નેતૃત્વ કરી કેટલાંક વિજયો અપાવ્યા હતાં.

  • વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૨

    વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૨

    સાહિત્ય સમૃદ્ધ હોય એટલે શિક્ષણ પણ સમૃદ્ધ જ હોવાનું ! આ સમયગાળા દરમિયાન પણ એ કળાઓનો પણ વિકાસ થયેલો છે. એકંદરે પ્રજા સુખી હતી અને શાંતિમય જીવન પસાર કરતી હતી.

  • વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૧

    વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૧

    પંદરમાંથી સત્તરમાં સૈકા દરમિયાન રચાયેલી જણાતી સંસ્કૃત રાજાવલીઓમાં પણ આ “વાઘેલા”શબ્દ પ્રયોગ મળી આવે છે.

  • રાજા ત્રિભુવનપાળ | રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ – ૩

    રાજા ત્રિભુવનપાળ | રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ – ૩

    સમગ્રતયા સોલંકીકાળ દરમિયાન અણહિલવાડના વંશોએ પોતાની રાજસત્તાને પશ્ચિમભારતના મોટાભાગમાં વિસ્તરી. ગુજરાત રાજ્યની મહત્તા તથા વર્ચાસ્વતા સ્થાપી. તેમજ આ વિશાળ રાજ્યમાં સુગ્રથિત રાજ્યતંત્રની જોગવાઈ કરી.

  • રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ – ૨

    રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ – ૨

    રાજા ભીમદેવ સોલંકીએ એટલું જ નહિ પણ એ શૈલીમાં થોડુક નાવીન્ય પણ આણ્યું. આ સિદ્ધિ કઈ નાની સુની નહોતી. લવણપ્રસાદ -વિરમદેવ – વીરધવલની મહત્વાકાંક્ષા એ એમનો અંગત પ્રશ્ન ગણાય.

  • રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ -૧

    રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ -૧

    ઇસવીસન ૧૧૭૩થી ઇસવીસન ૧૧૭૮ દરમિયાન સોલંકીઓના શાસનકાળમાં 3 રાજાઓ અવસાન પામ્યાં.એટલે રાજકીય સ્થિરતા ના આવે એ પણ સ્વવાભિક જ છે પણ ચોથા રાજા ભીમદેવ સોલંકીએ થોડી નહિ ઘણી સ્થિરતા બક્ષવાનો પ્રયત્ન જરૂર કર્યો છે!

  • રાજા બાળ મૂળરાજ – મૂળરાજ દ્વિતિય

    રાજા બાળ મૂળરાજ – મૂળરાજ દ્વિતિય

    રાજા ભોજ અને પરમાર વંશની તાકાત જરાય ઓછી નહોતી અને આ માળવા સાથેનાં યુદ્ધો એ ઇતિહાસના પ્રખ્યાત યુદ્ધોમાં ગણતરી નથી જ થતી .

  • રાજા અજયપાળ સોલંકી

    રાજા અજયપાળ સોલંકી

    હકીકત તો એ છે કે રાજા અજયપાળનાં દરબારમાં ઘણાં જૈન સેવકો – સાહિત્યકારો – વિદ્વાનો હતાં. “મહરાજ પરાજય “ના લેખક યશપાલ પણ પોતે જૈન હતાં અને રાજા અજયપાળના સેવક હતાં.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.