Historical


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૨

    ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૨

    યુદ્ધએ અનિવાર્ય અંગ તો નથી પણ એ ક્યારેક કયારેક યથાર્થ સાબિત થતું હોય છે.આના પરિણામ કદાચ પછી આવનારાસમયમાં પણ મળી શકે એવું પણ બને કદાચ ! જો સારું પરિણામ મળે તો ભયોભયો નહીંતર એનાં પર માછલા ધોવવાના જ છે .

  • ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૧

    ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૧

    ગુજરાતની શાન સમા સોમનાથ મંદિર પર આક્રમણ થાય તો ગુજરાતની ખમીરવંતી પ્રજા શાંત તો ના જ બેસી રહે ને ! એ સોમનાથની રક્ષા કરે જ કરે !!! આમેય તે સમયે ગુજરાતમાં ભીમ દેવ સોલંકીનું રાજ હતું અને સુરાષ્ટ્રમાં જૂનાગઢમાં ચુડાસમા વંશનું !!!

  • ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ |સોલંકીયુગ યશોગાથા

    ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ |સોલંકીયુગ યશોગાથા

    રાજા સિદ્ધરાજ જયસિંહે ૧૦૦૮ શિવલિંગો સ્થાપી એ સરોવરની નવેસરથી રચના કરી એણે સહસ્રલિંગ તળાવ એવું નામ આપ્યું હતું. પાટણમાં જ એમણે સાતમાળનું ધવલગૃહ બંધાવ્યું હતું.

  • સોલંકીયુગ યશોગાથા – મૂળરાજ સોલંકી

    સોલંકીયુગ યશોગાથા – મૂળરાજ સોલંકી

    મૂળરાજને બીજાં અન્ય ક્ષેત્રોમાં પણ સફળતા પ્રાપ્ત થઇ. રાષ્ટ્રકૂટ નરેશ ધવલના બીજાપુર અભિલેખથી એ ખબર પડે છે કે મૂળરાજે આબુ પર્વતના શાસક ધરણિવારાહને પરાજિત કર્યો હતો. ધરણિવારાહે રાષ્ટ્ર્કૂત નરેશના દરબારમાં શરણ લીધી હતી.

  • સોલંકી યુગ ગાથા – સોલંકીયુગની સ્થાપના

    સોલંકી યુગ ગાથા – સોલંકીયુગની સ્થાપના

    સોલંકી યુગની એક વિશેષતા એ પણ છે કે એનાં યશસ્વી રાજાઓનો શાસનકાળ સુદીર્ઘ છે.એટલે જ તેઓ યશકલગી ઉમેરી શક્યાં છે એટલું તો ચોક્કસ છે.

  • રાજા અજયપાલ અને નાયકીદેવી – મહમદ ઘોરીને પરાજિત કરનાર મહારાણી

    રાજા અજયપાલ અને નાયકીદેવી – મહમદ ઘોરીને પરાજિત કરનાર મહારાણી

    ગુજરાતી રાજકવિ સોમેશ્વરે પોતાના પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે નાયકીદેવી અને એમના પુત્ર મુળરાજ બીજાએ મલેચ્છો (ઘોરી)ને હરાવ્યો હતો. આ વાતને અનુમોદન આપતું બિલકુલ આબેહુબ વર્ણન એ ૧૪મી સદીમાં થઇ ગયેલા જૈન સ્નાતક મેરુતુંન્ગના રચેલા ગ્રંથોમાંથી મળે છે.

  • રા’ ખેંગાર- સતી રાણકદેવી પુરક માહિતી અને મારાં મનમાં ઉદભવેલા કેટલાંક પ્રશ્નો

    રા’ ખેંગાર- સતી રાણકદેવી પુરક માહિતી અને મારાં મનમાં ઉદભવેલા કેટલાંક પ્રશ્નો

    આખરે સિધ્ધરાજ જયસિહનો વિજય થયો તેને રા’ખેંગાર-૨ અને તેના પુત્ર્નો વધ કર્યો અને રાણક્દેવીએ ફરીથી સિધ્ધરાજજયસિહનો અસ્વિકાર કર્યો અને આજના સુરેંદ્ર્નગર જીલ્લાના વઢ્વાણ પાસેના ભોગાવો માં સતી થયા.

  • સતી રાણકદેવી – ગર્વીલ નારી

    સતી રાણકદેવી – ગર્વીલ નારી

    જે સુંદરતાના અવતાર સમાન હતી બિલકુલ અપ્સરા જેવી લાગતી હતી રાજાએ એનું નામ રાખ્યું રાણકદેવી

  • ઇતિહાસની અટારીએથી – મોંગોલ અને અલ્લાઉદ્દીન ખિલજી

    ઇતિહાસની અટારીએથી – મોંગોલ અને અલ્લાઉદ્દીન ખિલજી

    ઇતિહાસમાં કેટલીક એવી બાબતો પણ છે કે ખિલજીએ ૧૦૦માંથી ૯૯ કામો ખરાબ કર્યા હતાં પણ એક કામ સારું કર્યું હતું જે આજે કોઈને પણ ખબર નથી લાગતી

  • પુષ્યમિત્ર શૃંગ : અયોધ્યા અને એક અજાણ્યો ઐતિહાસિક વિવાદ

    પુષ્યમિત્ર શૃંગ : અયોધ્યા અને એક અજાણ્યો ઐતિહાસિક વિવાદ

    રામ જન્મભૂમિ. સરયુ નદી છે ,મહેલો છે મંદિરો છે અને આજે આટલા વર્ષો પછી એ જગ્યાએ ભગવાન રામચંદ્રજીનું મંદિર બનવાં જઈ રહ્યું છે. એ કાઈ નાની સુની વાત નથી જ…

  • હર્ષદ મહેતા : અંતે કોલમિસ્ટ બનીને પણ બધાને લૂંટી લીધા

    હર્ષદ મહેતા : અંતે કોલમિસ્ટ બનીને પણ બધાને લૂંટી લીધા

    72 ક્રિમિનલ કેસવાળો હર્ષદ મહેતા માત્ર એક જ કેસમાં દોષિત સાબિત થયો. જે માટે કોર્ટે તેને પાંચ વર્ષની સજા સંભળાવી હતી અને 25,000નો જુર્માનો લગાવ્યો હતો.

  • ધ્રુવસ્વામીની દેવી : ઈતિહાસ અને વાર્તા

    ધ્રુવસ્વામીની દેવી : ઈતિહાસ અને વાર્તા

    ઇસવીસન ૩૭૫ -૩૭૬માં સિંહાસન પર બેસીને ચંદ્રગુપ્તે રામ્ગુપ્તની વિધવા ધ્રુવસ્વામિનીને પોતાની પટરાણી બનાવી. તેમની પ્રિય રાણી કુબેરનાગા હતી કેનાથી એમને પ્રભાવતી નામની એક પુત્રી થઇ હતી.

  • તક્ષશિલા – વિદ્યાનું એક ઐતિહાસિક કેન્દ્ર

    તક્ષશિલા – વિદ્યાનું એક ઐતિહાસિક કેન્દ્ર

    દીવ્યદાન અનુસાર બોધિસત્વ ને ચંદ્રપ્રભ નામક બ્રાહ્મણ-યાચક માટે પોતાનું માથું કાપી અર્પિત કરી દીધું હતું. માટે આ નગરનું નામ “તક્ષશિલા” પડી ગયું, જેનો અર્થ થાય : કપાયુલ માથું.

  • પદ્માવતી – ભારતનું ગુરુર

    પદ્માવતી – ભારતનું ગુરુર

    છેલ્લે એક વાત કહી દઉં જે વાત આ ફિલ્મ પણ સાચી ઠેરવે છે : ચિત્તોડ વિષે એમ કહેવાયું છે “ગઢમેં ગઢ તો ચિત્તોડ ગઢ, બાકી સબ ગઢૈયા”

  • કાલભૈરવ ક્ષેત્રપાલ – કલયુગના જાગૃત દેવતા

    કાલભૈરવ ક્ષેત્રપાલ – કલયુગના જાગૃત દેવતા

    તંત્ર શાસ્ત્રના આચાર્યોએ પ્રત્યેક ઉપાસના કર્મની સિદ્ધિ માટે લેવામાં – કરવામાં આવેલાં જપ આદિ કર્મોના આરંભમાં ભૈરવનાથની આજ્ઞા પ્રાપ્ય કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે.

  • વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

    વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

    અભિમન્યુએ જતાં જતાં આપણને એ શીખવાડી ગયો કે પરિસ્થિતિ કેટલી પણ પ્રતિકુળ કેમ ના હોય, માણસે ધૈર્ય સાથે એનો સામનો કરવો જોઈએ. આ સંસારમાં માત્ર કોઈ યુદ્ધ જીતવાને જ શ્રેષ્ઠતા નથી કહેવાતી, યુદ્ધમાં પોતાની કળા બતાવનારને જ સંસારમાં સન્માનની નજરે જોવામાં આવે છે.

  • રાણી દુર્ગાવતી : એક વીરાંગના

    રાણી દુર્ગાવતી : એક વીરાંગના

    મહાવતની આ પાર્થના ભગવાને સાંભળી બરાબર ૧૧૧ વર્ષ પછી આ મોગલોન દાંત ખાટા કરી નાખે એવો વીરલો પાક્યો જ, ભારત વર્ષમાં એ રાજા બન્યો અને એ કયારેય હાર્યો નથી. આજે સમગ્ર ભારત જેનું ઋણી છે નામ છે તેનું ” છત્રપતિ શિવાજી મહારાજ”.

  • મહાન ભારતીય યોદ્ધા અશ્વપતિની વીરતા

    મહાન ભારતીય યોદ્ધા અશ્વપતિની વીરતા

    સિકંદરના વખાણ કરતાં અનેક પ્રસંગો વોટસએપ અને ફેસબુક અને ટવીટર પર પ્રચલિત થયાં છે. જેમાં તથ્ય બિલકુલ નહીંવત અને સિકંદરના વખાણ વધારે છે તેમાં એક સાચા ભારતીય વીરની કથા. મને આશા છે કે આપ સૌને ગમશે જ ગમશે.

  • ભારતનો એક વીર યોદ્ધો : મહાદજી સિંધિયા

    ભારતનો એક વીર યોદ્ધો : મહાદજી સિંધિયા

    અફઘાન રોહિલા મુગલ, નિઝામ, ટીપુ સુલતાન, અંગ્રેજો એમ કોઈપણ યોધ્ધાઓ એના આત્મબળની સામે ના ટકી શક્યા. એમાં કોઈજ શક નથી કે – જો આ માણસ હજી ૧૦ વરસ વધારે જીવ્યો હોત તો ભારતનો ઈતિહાસ કૈંક જુદો જ હોત.

  • અક્ષૌહિણી સેના

    અક્ષૌહિણી સેના

    આમાં ચારેય અંગોમાં ૨૧૮૭૦૦ સૈનિક બરાબર બરાબર સંખ્યામાં વહેંચાયેલા હતાં. પ્રત્યેક અંગનો એક પ્રમુખ પણ હોતો હતો. પત્તિ, સેનામુખ, ગુલ્મ તથા ગણના નાયક અધિરથી હોતાં હતાં.

  • માણેકશૉ : જો હું પાકિસ્તાનમાં હોત તો…

    માણેકશૉ : જો હું પાકિસ્તાનમાં હોત તો…

    જો કોઈ માણસ એમ કહેતો હોય કે તે મોતથી નથી ડરતો તો કાં તો એ જુઠ્ઠુ બોલે છે કાં એ ગુરખો છે. -સામ માણેકશા (ગોરખા રેજિમેન્ટની કમાન સંભાળનારા તેઓ પહેલા ભારતીય અધિકારી હતા.

  • ગુજરાતની વાવો : કેટલીક માહિતી

    ગુજરાતની વાવો : કેટલીક માહિતી

    વિશ્વફલક પર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનુ ગૌરવ વધ્યું છે. ગુજરાત વાવ એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવનું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે.

  • ગુલબર્ગ in 2016 : ન ગુલ ન ગુલઝાર!

    ગુલબર્ગ in 2016 : ન ગુલ ન ગુલઝાર!

    19 સ્વજનો ગુમાવી 69 લોકો માટે સ્મશાન સાબિત થયેલા ખંડેરો વચ્ચે આજે એકલા રહેતા માનવીની વાત

  • ૨ ઓક્ટોબર – જેની એક બાજુ આજ પણ રહસ્યમયી છે

    ૨ ઓક્ટોબર – જેની એક બાજુ આજ પણ રહસ્યમયી છે

    ગાંધી જયંતિ સિવાય  ૨ ઓક્ટોબરના દિવસે શુ છે એ કોઈને કદી શીખવવામાં જ નથી આવ્યું. પાછળના કેટલાક દિવસોથી આ તરફ પ્રજાનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.