-
તોફાની ખિસકોલી
વ્હાલું -વ્હાલું લાગે એને એનું નાનું દફતર… એથીયે વ્હાલું તો પાછું નવું -નવું કમ્પ્યૂટર…
-
મીઠી મીઠી કેરી…
ઉનાળામાં માણો બાળકોની પ્રિય વસ્તુ કેરીની મજા માણતા બાળકોનું ગીત… કવિ શ્રી કિરીટ ગોસ્વામી લિખિત…
-
કમ સે કમ આટલું તો થાય
કમ સે કમ આટલું તો થાય, પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.