-

વર્ષાગીત | કેટલું બધું ઘેરાયો છે
છોડ ખોટી આનાકાની હવે રાત વીતી જાય જો. આજ આવુ કે કાલ માં જુવાની સરતી જાય જો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

વર્ષાગીત …
આંખ્યુ મહી થી મોતી ટપકે કાજળ રેલાઈ જાય જો. તું બે ઘડી હવે વરસી જો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ચોકલેટ દિવસ | તમે કહું કે તું…?
તમે કહું કે તું.? રોજ વિચારુ હું, એ જ મીઠી મુઝવણમાં મારો દિવસ ગુજારુ હું,
-

ઓ દાદા સુરજ કોક દી
ઓ દાદા સુરજ કોક દી મોડા આવો તો ના ચાલે ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ના ભલે હું જાતે બોલું
ના માનતા કંઈ યાદ નથી ના સમજતા તમે પાસ નથી… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

પાનખરનું ગીત
જે પવનને ઝોંકે ટકતા હતાં એ આજ અહી બહુ ધ્રુજતા હતાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તું વાંચી સઘળું સમજે તો
લાખો વાતો કેદ કરી છે દાબલીમાં, જો મળે અંતરને પોરો મને જણાવજે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

દિવાળી ઉલ્લાસ ભર્યું ગીત;
સેંથે ભરિયા છે સિંદુર, ભાલે ટીલડી રાતી ચોળ પગમાં ઝાંઝરનો ઝંકાર, હાથે બંગળિયુંનાં બોલ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

જાગો એટલે શું
ખુલ્લી આંખો જીવંત શરીર અને જાણીતા માર્ગ, વળી ડર કેવો? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

શીર્ષક -કાન્હા રે.. (ગીત)
મારે તારા મુંગટનું મોરપીંછ થાવું, હર ક્ષળ તારી સાથે જ રહેવું, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારે આજ બસ અમૃત પીવું છે
આજે મીઠી નદી થઇને દરિયામાં જાત ઝબોળવી છે હેતાળ મનની મીઠાસ લઇ ખારુ જળ મીઠું કરવુ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

શીર્ષક -મન મોહયું..
સાંવરીયા તારી પાધલડી એ મારુ મન મોહયું, તારી આ કસુંબલ આંખડી એ મારુ મન મોહયું. #sarjak #poets #geet #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારે તો એવી ગિરનારી મોજ છે..
ઉગતી પ્રભાતે વંદન કરુ ગિરનારને, “કાજલ”શરુ કરુ દિન, સાર્થ મારો થાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

सुनाऊँ धड़कन का ताल
मै सिर्फ हुँ परछाई, इसी दिल में तुम पले हो पैरो पे तेरे किये है सजदे,दुआ में तुम भरे हो
-
-
-
-

ज़िंदगी तुम रोज़ बदलती हो
कभी बनकर रंगीन ख़्वाब आँखों में झलकतेी हो कभी रंगहीन आँसू की तरहा आँखों से छलकती हो.
-

बरसो के प्यासे दिल
शीशमहल में जलती रही शमा उम्रके हर पड़ाव तक, अब गिरते मीनारों को फिर हाथ लगाने आया




