-
ચાવડા રાજવંશ – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-
રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૩
ભર્તુવડ બીજાના દાનશાસન પરથી ઉત્તર લાટમાં ચાહમાન વંશનું રાજ્ય થયું હોવાનું માલૂમ પડે છે. આ દાનશાસનની મિતિ ઇસવીસન ૮૧૩ની છે ને તેમાં નાગાવલોક રાજાની અધિસત્તાનો ઉલ્લેખ આવે છે.
-
રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૨
ઉત્તર લાટમાં ગુર્જર રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. એની સ્થાપના છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં થઇ લગે છે. આ વંશનો સ્થાપક સ્થાપક સામંત દદ્ધ તે રાજસ્થાનમાં આવેલ ગુર્જરદેશના પ્રતીહાર રાજા હરિચંદ્રનો ચોથો પુત્ર દદ્ધ હોવા સંભવે છે.
-
રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ -૧
મહરાજપરાજય(ઇસવીસન ૧૧૭૩ થી ઇસવીસન ૧૧૭૬)માં વનરાજનો અને ચાવડા રાજાઓ વધુ પડતો દારુ પિતા હતાં તેવો ઉલ્લેખ મળે છે.
-
રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ)
પંચાસરથી પાટણ તો આવી ગયાં ચાવડાઓ. એ વાતને પણ નવાં સુધારાવાળા સમયગાળાને પણ ૪૫ વરસ થઇ ગયાં. આ સમયગાળા દરમિયાન ચાવડાવંશના ૨ રાજાઓ તો બદલાઈ ગયાં
-
રાજા વનરાજ ચાવડા | ભાગ -૨
ક્યારેક ક્યારેક અનુશ્રુતિઓમાંથી પણ ઈતિહાસ ઉજાગર થતો જ હોય છે એટલે એને પણ પ્રાધાન્ય આપવું જ પડે છે. જેમાં કંઈ ખોટું તો નથી જ.પણ હકીકતમાં શું બન્યું હશે તે ખરેખર એક વિચારવાલાયક બાબત છે.
-
રાજા વનરાજ ચાવડા | ભાગ – ૧
રાજા વનરાજના પૂર્વજો (એમનાં માતા – પિતા વિષે જે કંઈ માહિતી ઉપલબ્ધ થાય છે તે પરથી તેમના જન્મ અને બાળપણ વિષે ઘણું જાણવાનું મળે છે.
-
રાજા વનરાજના પૂર્વજો – રાજા જયશિખરી
બીજી એક પરંપરા જે પ્રબંધ ચિંતામણિ – કુમારપાળ ચરિત – પ્રવચન પરીક્ષા -મિરાતે અહમદી -ગુર્જરભૂપ નામાવલી અને રત્નમાલાની પ્ર્મપ્રજ બધાં જ ઈતિહાસ તજજ્ઞોને સ્વીકાર્ય છે.
-
ચાવડાવંશ ઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૨
અનુમાનો ક્યારેક ક્યારેક ઇતિહાસની અવહેલના તરફ લઇ જનારાં જ નીવડતા હોય છે. આવાં અનુમાનો તમને ચાવડા વંશનાં ઇતિહાસમાં ઠેર ઠેર ઠેકાણે દેખાશે પણ એ અનુમાનોમાં કેટલીક તર્કસંગતતા જરૂર છે.
-
ચાવડાવંશઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૧
હવે જ્યારથી રાજપૂત વંશ ગુજરાતમાં શરુ થયો તેની વાત એટલે કે ગુજરાત પર રાજ કરનાર સૌપ્રથમ વંશ –ચાવડા વંશ.