Book Reviews


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ધ રિયલ મોદી : બાલ નરેન્દ્રએ મગરમચ્છનાં બચ્ચા સિવાય શું શું પકડ્યું છે ?

    ધ રિયલ મોદી : બાલ નરેન્દ્રએ મગરમચ્છનાં બચ્ચા સિવાય શું શું પકડ્યું છે ?

    ભવિષ્યમાં તમે શું બનશો તેનું ચિત્ર ઘડાય જાય છે. વિશ્વાસ ન હોય તો રાજનૈતિક દ્રષ્ટિકોણને અજાતશત્રુ નામની ખુરશી પર બેસાડી ઉપરના કિસ્સાઓ ફરી વાંચી લો. જવાબ મળી જશે.

  • અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૩ )

    અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૩ )

    કારણ કે અગાઉના ઝભ્ભાધરી લેખકોની જેમ એ શાલ ઓઢીને ઉંચા ડોકા કરીને ચાલતા રહેતા નથી. વાંચકોની વચ્ચે રહીને વાંચકોને સરઆંખો પર રાખીને લખતા રહે છે.

  • અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૨ )

    અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૨ )

    તરુણવયમાં માહિતી અને જ્ઞાનને બદલે વિસ્મય કે કલ્પનાની દુનિયામાં વધારે ધ્યાન આપવું જોઈએ,જેથી વિચારશક્તિ ખીલે.અને એના માટે નવલકથા-ટૂંકી વાર્તાઓ કે કવિતાઓ કરતા સારું અને સાચું માધ્યમ કોઈ હોઈ જ ન શકે.

  • અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૧ )

    અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૧ )

    યહ ઉન દિનો કી બાત હૈ,જ્યારે દસ બાર વર્ષની ઉંમરના અમારા સહપાઠીઓ હાથમાં બોલબેટ અને ટુંકી ચડ્ડીના ખિસ્સામાં ચણીબોર લઈને ગામ આખામાં રખડયા કરતા.

  • તારક મહેતા સ્મૃતિ વિશેષ : આ પુસ્તકમાં એક લેખકના આર્ટિકલે ભૂક્કા કાઢી નાખ્યા છે

    તારક મહેતા સ્મૃતિ વિશેષ : આ પુસ્તકમાં એક લેખકના આર્ટિકલે ભૂક્કા કાઢી નાખ્યા છે

    તારક મહેતા. આ નામ એવું છે કે ગુજરાતના દરેક વ્યક્તિનો તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધ વણાયેલો છે. ભવિષ્યમાં પણ વણાતો રહેશે. કોઈને કોઈ બીજા વ્યક્તિને તારક વિશે કંઇક ને કંઈક કહેવાનું હોય છે !

  • રાજેન્દ્ર પટેલની લિફ્ટ : એકવાર તો લિફ્ટમાં સાક્ષાત્ કૃષ્ણ ભગવાન દેખાયા 

    રાજેન્દ્ર પટેલની લિફ્ટ : એકવાર તો લિફ્ટમાં સાક્ષાત્ કૃષ્ણ ભગવાન દેખાયા 

    ગુજરાતી સાહિત્ય પરિષદ દર વર્ષે લખાયેલી શ્રેષ્ઠ વાર્તાઓનું કોઇ એક સારા લેખક કે સાહિત્યના અભ્યાસુ પાસે સંપાદન કરાવે છે. જેમાં ગુજરાતીની જે-તે વર્ષની સારી લખાયેલી વાર્તાઓ સંગ્રહિત થાય છે. 2001માં આ સંપાદન શિરીષ પંચાલના નેજા હેઠળ થયું.

  • બકુલ ત્રિપાઠીની સચરાચરમાં : વાત એક ટાઇમલેસ ક્લાસિકની 

    બકુલ ત્રિપાઠીની સચરાચરમાં : વાત એક ટાઇમલેસ ક્લાસિકની 

    ગુજરાત સરકારના કારણે બકુલ ત્રિપાઠીની સેન્સ ઓફ હ્યુમરનો વિદ્યાર્થીઓને પરિચય થયો. બાકી પાઠ્યપુસ્તકોમાં હાસ્ય એટલે જ્યોતિન્દ્ર અને રમણભાઇ નીલકંઠ સિવાય કોઇને સ્થાન નહોતું.

  • માય ડિયર જયુ : શાશ્ત્રીજી લક્ષ્મીરામ પાર્વતીશંકર કથા

    માય ડિયર જયુ : શાશ્ત્રીજી લક્ષ્મીરામ પાર્વતીશંકર કથા

    જયુએ એકધારી વાર્તા નથી લખી. જ્યારે તેમના અંતરમને તેમને કહ્યું કે હવે લખવી જોઇએ ત્યારે જ તેમણે કલમ ઉપાડી છે. પુસ્તકો પણ એટલા બધા પ્રગટ નથી કર્યા, પણ હા, શરૂઆતમાં તેમને વિવેચનનો શોખ હતો ખરા.

  • ઘનશ્યામ દેસાઇની કાગડો : સર્જકને માટે હથોટી બેસી જવી એ એક ખતરનાક વસ્તુ છે

    ઘનશ્યામ દેસાઇની કાગડો : સર્જકને માટે હથોટી બેસી જવી એ એક ખતરનાક વસ્તુ છે

    મેકોન્ડો નામનું એક નગર છે. જ્યાં Buendía ફેમિલી રહે છે. ટાઉન પણ ફિક્શનલ છે. ગેબ્રિયલ ગ્રેસિયા માર્કવેઝે વન હન્ડ્રેડ યેર્સ ઓફ સોલિટ્યુડમાં  પોતાની દાદીની કે દાદાની (અત્યારે યાદ આવતું નથી) કહાનીઓ પરથી પ્રેરણા લઇને આખી સ્ટોરી ઘડી છે.

  • સુરેશ જોષીની છિન્નપત્ર : એક શબ્દ ઘડવાને કેટલા રાક્ષસ શોધી શોધીને હોમવા પડતા હતા?

    સુરેશ જોષીની છિન્નપત્ર : એક શબ્દ ઘડવાને કેટલા રાક્ષસ શોધી શોધીને હોમવા પડતા હતા?

    નવલકથા અને તેની ફિલોસોફીમાં ડૂબકી મારતા પહેલા નવલકથા વિશે ઓનલાઇન શું ઉપલબ્ધ છે તે જાણીએ. જમાનો ઓનલાઇનનો છે એટલે નવલકથા વિશે કોણે શું કહ્યું તે માહિતી મેળવી લેવી જરૂરી બને છે. આમ તો ગુજરાતી નવલકથાઓ વિશે ઓનલાઇન સાહિત્યમાં શું મળી શકે ?

  • ખાતા રહે મેરા દિલ : ત્રણ પેજ વાંચ્યા પછી તમને ભૂખ લાગે તો લેખકની સફળતા ગણવી

    ખાતા રહે મેરા દિલ : ત્રણ પેજ વાંચ્યા પછી તમને ભૂખ લાગે તો લેખકની સફળતા ગણવી

    શુ તમે ખાવાના શોખીન છો…? તો જય વસાવડા દ્વારા લીખીત આ બુક કદાચ તમારા માટે જ છે… સ્વાદ અનુસાર… 😊

  • જે. કે. રોલિંગ નવલકથા કેવી રીતે લખે છે…?

    જે. કે. રોલિંગ નવલકથા કેવી રીતે લખે છે…?

    નવલકથાનો પહેલો ડ્રાફ્ટ ફિનીશ કરો એટલે તેને ત્યાંજ છોડી દો. એક અઠવાડિયા બાદ તે ડ્રાફ્ટ ફરી વાંચો. જો તમને લાગે કે બરાબર છે, તો આગળ ચલાવો બાકી તેને ત્યાંજ છોડી દો. કારણ કે એક અઠવાડિયા પછી કોઇ ડ્રાફ્ટ વાંચો ત્યારે તમારી આંખો ફ્રેશ હોય છે.

  • આર. કે. નારાયણ : ધ વેન્ડર ઓફ સ્વીટ્સ

    આર. કે. નારાયણ : ધ વેન્ડર ઓફ સ્વીટ્સ

    છેલ્લે તો સમગ્ર સમસ્યાનો ઇલાજ આપણા પુરાણોમાં, વેદમાં, ઉપનિષદોમાં છે, પણ આ વાંચ્યા પછી તેનો શું ફાયદો જ્યારે ઘરનો દિકરો બદલી શકતો નહોય ???

  • Exclusive Gossip | Digitally Yours – Book Samvad With Anahita Rathod

    Exclusive Gossip | Digitally Yours – Book Samvad With Anahita Rathod

    આ પુસ્તકમાં અનાહિતાનું પાત્ર મને ગમે છે, કેમ કેમ કે પોતાના નિયમો ઉપર ચાલવું એ પણ એક મેરિડ સ્ત્રી હોવા છતાં. ઇટ્સ લાઈક કે એ કોઈ કરી ન શકે. મારા માટે તો એ પોસીબલ જ નથી. હાલની સ્થિતિમાં તો બસ એની જીવવાની રીત મને ગમી, કોઈને કલેરીફિકેસન ન આપવું.

  • BOOKસંવાદ : વાંચનનું વિચેચન

    BOOKસંવાદ : વાંચનનું વિચેચન

    આ વિભાગમાં જેતે સમયે પુસ્તકના નામ અને કવર સાથે ચર્ચા માટે રજુઆત કરવામાં આવશે અને એક પ્રશ્ન મુકવામાં આવશે. જેનો યોગ્ય જવાબ આપનાર આ ચર્ચાનો ભાગ બની શકશે.

  • મરીઝ : અસ્તિત્વ અને વ્યક્તિત્વ

    મરીઝ : અસ્તિત્વ અને વ્યક્તિત્વ

    26ની ઉંમરે તો મરીઝ અઠંગ શરાબી બની ચુક્યા હતા. જો કે એમની કોમમાં પણ શરાબ પાનનું પ્રમાણ ઓછું હતું. મરિઝને શરાબની લત ક્યારથી લાગી તેની આધારરભૂત માહિતી મળતી નથી. ૧૯૪૩ના એક મુશાયરામાં ત્યારે એમનું વેવિશાળ થયેલું.

  • 2016ના બુકર નોમિનેશન : કુછ ઓર કહાનીયા

    2016ના બુકર નોમિનેશન : કુછ ઓર કહાનીયા

    મેન બુકર પ્રાઈઝમાં આ વખતે સ્ટાર લેખકોની જગ્યાએ કેટલાક એવા લેખકો છે, જેમની કોઈ જાન પહેચાન નથી. માત્ર પોતાના પ્રદેશ પુરતા સિમિત છે, આમછતા આ બધા રાઈટર્સ એક સે બઠકર એક છે,

  • હેરી પોટરના 20 વર્ષ

    હેરી પોટરના 20 વર્ષ

    હેરી પોટરની સામેનો ખતરનાક વિલન, જે યુનિકોર્નનું ખૂન પીવે છે અને હેરીને મારવા માટેના કારસ્તાન ઘડે છે (નામ મત લેના) અનિષ્ટ દેવની ઉંમર 70 વર્ષની છે.

  • જીતેશ દોંગાની નોર્થપોલનું ‘V’વેચન

    જીતેશ દોંગાની નોર્થપોલનું ‘V’વેચન

    નવલકથાનું મેઈન પાત્ર ગોપાલ જેને પોતાને ગમતુ કંઈક કામ કરવું છે, અને આ માટે તે 20 અલગ અલગ કામોને અંજામ આપે છે. ગોપાલને એવું લાગે છે કે, આ કામમાં બુસ્ટ જોઈએ એટલે વિજયબુન તેની સાથે હાજર જ હોય છે.

  • The Great Gatsby : મેક્સવેલ અને ફિઝરગેરાલ્ડનો પત્રવ્યવહાર

    The Great Gatsby : મેક્સવેલ અને ફિઝરગેરાલ્ડનો પત્રવ્યવહાર

    દુનિયાની સૌથી ક્લાસિક અને પ્રખ્યાત નવલકથાનું નામ તમે સાંભળ્યું હશે, ગ્રેટ ગેટ્સ્બી. કુમારપાળ દેસાઈએ ચારેક વર્ષો પહેલા તેના વિશે લખેલું. તે યાદો મારા મનસપટ પર થોડી ધુંધળી છવાયેલી છે. કોઈ ભૂલ હોય તો જણાવજો. કારણ કે ચારેક વર્ષ પહેલા મેં તેમાં મેક્સવેલ પરકિન્સ વિશે વાંચેલું.

  • ૧૦ પુસ્તકો જેમણે પરિવર્તન આણ્યું

    ૧૦ પુસ્તકો જેમણે પરિવર્તન આણ્યું

    દર્શકની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી, સરસ્વતીચંદ્ર, પ્રિયજન, ધ્રૂવ ભટ્ટના પ્રકૃતિ પ્રેમ સહિતની કૃતિઓને દિલથી માણી છે. પણ આ ચોપડીઓ વારંવાર નથી વાંચી. મોટાભાગના ગુજરાતીઓએ તે વાંચી લીધી હશે.

  • અતરાપી – ધ્રુવ ભટ્ટ ( પુસ્તક પરિચય )

    અતરાપી – ધ્રુવ ભટ્ટ ( પુસ્તક પરિચય )

    તમારી પાસે આટલું બધું છે છતાં તમે સંસાર શા માટે છોડ્યો ? મારી પાસે જે છે તે મારામાં લાવવાની કોશિશ કરું છું.

  • Top 10 Books Competition

    Top 10 Books Competition

    write the favorite books story… 😍😍

  • સ્પેક્ટર્નનો ખજાનો – Book Review

    સ્પેક્ટર્નનો ખજાનો – Book Review

    આઈ.કે.વીજળીવાળા અને જૂલે વર્નના ચાહકોને આ કૃતિ થનગનાવી મૂકશે. ખુદ મને જો આ કૃતિ લેખકના નામ વગર આપવામાં આવી હોત, તો હું આ બે જ મહાશયોના નામ ઉચ્ચારી શક્યો હોત!


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.