-
નવાનવા પ્રેમમાં પડેલા
નવાનવા પ્રેમમાં પડેલા એ બેવ જણ એકાંત શોધતાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કબાટ મારુ સાફ કરતા
આજ પણ વાંચતા એજ રોમાંચ, એજ દ્રશ્યો ચલચિત્ર જેમ નજર આવે મારો અમુલ્ય એવો ખજાનો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
નજરમાં એમની એ શું હતું
વિનોદે તો ભર્યું છે મુક્તતા નું આ ગગન આખું ને રેખાના બધા સપનાને કેવી પંખ લાગી ગઈ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કાગળ ને પેન તારા મૂક ને હવે
કાગળ ને પેન તારા મૂક ને હવે, હુ તો જીવંત કવિતા મને જીવ ને હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો
ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો સાથે સાખો કાઢે ડોળા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઓહ! શ્યામ તને કયાં શોધુ
મેં તને શોધ્યો હર એક જગ્યા માં, તું કયાંય ના મળ્યો, કયાંય ના મળ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-