November 2018


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ચેતન સશિતલ : સર, ચેતન સશિતલે અવાજની કોપી કરી નાખી….

    ચેતન સશિતલ : સર, ચેતન સશિતલે અવાજની કોપી કરી નાખી….

    ચેતન સશિતલ જેને અવાજની દુનિયામાં BIG-Cના નામે ઓળખવામાં આવે છે. બાળપણમાં માટુંગામાં રહેતા ત્યારે ચેતન ડાળી પર બેસેલા કાગડાને જોઈ, તેના અવાજની નકલ કરતા અને મહજ ચાર વર્ષની ઉંમરે તેમણે કાગડાનો રિયલ અવાજ કાઢ્યો. બન્યું એવુ કે ત્યારે તેમના તમામ મિત્રો કાગડાનો અવાજ કાઢે.

  • ચોકલેટ : જી લલચાયે રહાં ના જાએ !!!

    ચોકલેટ : જી લલચાયે રહાં ના જાએ !!!

    મુળ સ્પેનિશ લોકોએ આ શબ્દનો હાલ તો ઠેકો રાખેલો છે, સ્પેનિશ લોકોના મત પ્રમાણે ચોકલેટ શબ્દની ઉત્પતિ અમારે ત્યાં થઈ હતી. પણ ઓરિજીન ઈતિહાસ તપાસવામાં આવે તો માયા સભ્યતાના સમયે આ શબ્દ વપરાતો હતો, પણ શેના માટે તેની જાણ નથી.

  • દાર્જીલિંગ : સતા, સ્વમાન અને મોહભંગ

    દાર્જીલિંગ : સતા, સ્વમાન અને મોહભંગ

    દાર્જીલિંગની પહેચાન છે ચા, તો કલકતાની સાહિત્ય અને કળા વધીને હાવડાબ્રિજ અને રવિન્દ્રનાથ ટાગોરના નામ પર ઓળખ છે. દાર્જીલિંગની વાદીઓ ચા માટે ઓળખાય છે. કરોડો રૂપિયાનો તેમનો વ્યસાય છે. અને આ જ વસ્તુ કલકતાને દાર્જીલિંગનો મોહ છોડવા નથી દેતી.

  • દુનિયાના મોટા સાહિત્યક ફેસ્ટિવલો

    દુનિયાના મોટા સાહિત્યક ફેસ્ટિવલો

    સાહિત્યમાં આવા મેળાઓ થતા રહેવા જોઈએ. આ મેળો કોઈ સાધુ સંત માટે નથી, આમ છતા આ મેળામાં સાધુ લોકોની ભરમાર હશે ! અરે… પેલા કવિઓ… હાહાહાહા, પણ આ બધુ બાજુમાં મુકો આજે દુનિયાના સૌથી મોટા લિટરેચર ફેસ્ટિવલોની એક લટાર મારીએ.

  • પહેલો નાગરિક : પ્રથમ પુરૂષ એકવચન માટેના બહુવચનો

    પહેલો નાગરિક : પ્રથમ પુરૂષ એકવચન માટેના બહુવચનો

    કારણ કે અત્યારે ભાજપ પાસે સૌથી વધારે તાકત છે, અને એ જોતા તમામ વિપક્ષોએ જૂથબંધી કરવી રહી. રાજનીતિક તજજ્ઞોએ આપેલા આંકડા પર નજર કરવામાં આવે તો પણ, ભાજપનો રાષ્ટ્રપતિ આવશે તે નક્કી માનવામાં આવે છે.

  • પ્રણવદાની વિદાય

    પ્રણવદાની વિદાય

    પાછા ગડકરી નિયમ પ્રમાણે સ્કુટર પણ કિકવાળુ જ લાવેલા. એક નેતાએ આગળ આવી હોંશે હોંશે કિક મારી પણ સ્ટાર્ટ ન થયું. પરસેવો વળી ગયો. પોતાનું શૂરાતન બતાવવા માટે તેમણે અધિકવાર પોતાના પગનો ‘દૂર’-ઉપયોગ કર્યો,

  • પ્રિયા પ્રકાશ : તારી આંખનો અફીણી

    પ્રિયા પ્રકાશ : તારી આંખનો અફીણી

    રણમાં ખીલ્યુ ગુલાબનો બીજો ભાગ કે પહેલો મને યાદ નથી. તેમાં એક વાર્તા છે. ટાઈટલ મને યાદ નથી, ગઝલનો આપણને એટલો શોખ નહીંને એટલે ! પણ તે વાર્તામાં શરદ ઠાકરે સ્કૂલમાંથી હાઈસ્કૂલમાં ઉભરતા પ્રેમના ફુવારાનું વર્ણન કર્યું હતું.

  • સેલિબ્રિટી V/S ફેન્સ

    સેલિબ્રિટી V/S ફેન્સ

    14 નવલકથા, 3 વાર્તા સંગ્રહો, પાંચ નાટકો અને પાંચ નોન ફિક્શન બુક જેટલું અઢળક લખી ચૂક્યા છે. ખાલી કૃષ્ણ પર નથી લખ્યું ! આમ તો તમામ સંગ્રહો થઈને ટોટલ 40 જેટલી બુક્સ લખી છે.

  • સેક્સ સમસ્યા – કોલમોનો કમાલ

    સેક્સ સમસ્યા – કોલમોનો કમાલ

    મેડિકલનું ભણતો હોય અને પ્રસિદ્ધીના શીખરો આંબવા માગતો હોય તેને આપણું છાપુ આવકાર આપે છે.’ આવુ કહી તેમણે એક પ્રેસનોટ પોતાના જ છાપામાં છપાવી દીધી.

  • સુલ્તાન જુના મહોમ્મદ અલાઉદ્દિન ખિલજી

    સુલ્તાન જુના મહોમ્મદ અલાઉદ્દિન ખિલજી

    પોતાની મહાત્વાકાંક્ષાના કારણે જ અલાઉદ્દિને પોતાના કાકા જલ્લાલુદ્દિન ફિરોઝની હત્યા કરી અને સત્તામાં આવ્યો. ભારત વર્ષના મોટાભાગના રાજ્યોને પોતાના હસ્તગત કર્યા બાદ ખીલજીને નવું નામ મેળવવાની ચાહના પેદા થઈ. તેના મગજના તંતુઓમાં એવુ કેમિકલ ચાલતું હતું કે, હું બીજો સિકંદર છું. એટલે તેણે પોતાનું નામ પણ સિકન્દરે-આઈ-સની રાખવાનું નક્કી કર્યું.

  • સુરેશ દલાલ : રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

    સુરેશ દલાલ : રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

    સુરેશ દલાલમાં આ બંન્ને પાસા હતા. એક વક્તવ્યમાં સુરેશ દલાલે છોકરી યુવાન ક્યારે થાય તેનું એક વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપેલું. સુરેશ દલાલે કહેલું કે, ‘જ્યારે છોકરીના ફ્રોકમાંથી સ્તનની ડિંટળી ફૂટે ત્યારે તે યુવાન થઈ કહેવાય.’

  • સિલ્વેસ્ટર સ્ટેલોન: રોકી સ્ટોરી

    સિલ્વેસ્ટર સ્ટેલોન: રોકી સ્ટોરી

    ન્યુયોર્કની હોસ્પિટલમાં જ્યારે સ્ટેલોનનો જન્મ થયો, ત્યારે ડોક્ટરોએ તેના પર એક ચીમટાનો પ્રયોગ કર્યો. જે સ્ટેલોન માટે એટલો હિનિકારક સાબિત થયો કે, બાળપણમાં જ તેનું શરીર પક્ષઘાતની આંટી-ઘૂટીમાં વીંટાઈ ગયું. તેનું બોલવુ અશક્ય થઈ ગયું.

  • સાંસદની 23 તારીખે 23 બકરીઓ ચોરાઈ, પોલીસે 24 કલાકમાં પકડી લીધી, એક જ આંકડાનો ફર્ક !

    સાંસદની 23 તારીખે 23 બકરીઓ ચોરાઈ, પોલીસે 24 કલાકમાં પકડી લીધી, એક જ આંકડાનો ફર્ક !

    આમ તો આ ચારપગુ પ્રાણી ઉન, દૂધ અને ભોજન માટે વપરાય છે. આ સિવાય તેની ત્રીજા ધોરણમાં બુધ્ધિશાળી બકરી નામનો પાઠ ભણવા સિવાય કશી ઉપયોગીતા નથી. ઉતરપ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ મુન્નવર અલીની 23 બકરીઓ ખોવાઈ ગઈ.

  • સારૂ થયુ ડાયના તુ મરી ગઇ, હું તને વૃધ્ધ થતા ન જોઇ શકેત…

    સારૂ થયુ ડાયના તુ મરી ગઇ, હું તને વૃધ્ધ થતા ન જોઇ શકેત…

    હસનત ડાયેના વચ્ચે પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાના સંબંધની વાતો થતી. જેના લીધે તે ખૂબ પરેશાન રહેતી. અને તેના બીજા દિવસે એ રાત આવી. ડાયેનાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. હસનત કોર્ટને સમજાવી સમજાવી થાક્યો કે તે માં બનવાની હતી. અને કોર્ટ ન માની…..

  • સાયન્સ ફિક્શન : ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા…

    સાયન્સ ફિક્શન : ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા…

    ગુજરાતમાં સાયન્સ ફિક્શન લખનારની મેં એક વ્યાખ્યા આપી છે, ‘આધુનિક ઢોંગી બાબાઓ.’ કારણ કે કેટલાક લોકો એટલા માટે નથી વાંચતા કે, તેમાં લેખકનું ! કલ્પના વિશ્વ રહેલું છે. આત્મકથાઓ વહેચાય છે, જિંદગી જીવવાની જડીબુટ્ટીઓ ખરીદાય છે, પ્રેરણાનું ઝરણું અને આત્માનું આત્મસાત મનમાં વહે છે,

  • સાકિબ નિસાર : સ્ત્રીનું સ્કર્ટ તો…?

    સાકિબ નિસાર : સ્ત્રીનું સ્કર્ટ તો…?

    ગલ્લે સાંભળવા મળે છે, તેનાથી તો તમે વાકેફ જ હશો. બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં નવ ગુણ. આ બંન્ને કહેવતો જ્યાંથી પણ આવી છે, તે ગામના નામ મળી જાય, તો ત્યાંના લોકો કેટલું બોલે છે અને કેટલું નથી બોલતા તેના પર લોકો સંશોધન કરી નાખે.

  • જાણો શરૂ થનારી લીલી પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી

    જાણો શરૂ થનારી લીલી પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી

    પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતાઓ આધારિત લોકવાયકાઓ જોતા એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરીને આ પરિક્રમા કરી હતી.

  • क्या ज्यादा आवश्यक – किसीकी जन या फिर हमारा स्वार्थ…?

    क्या ज्यादा आवश्यक – किसीकी जन या फिर हमारा स्वार्थ…?

    कहना तो बहोत कुछ हो शकता है, लेकिन अगर आप खुद आगे नही समझ शकते तो क्या खाख आप अब तक की हुई इस कथा को समझे होंगे।

  • સંસ્કાર + સાહિત્ય = કુમાર મેગેઝિન

    સંસ્કાર + સાહિત્ય = કુમાર મેગેઝિન

    કુમાર મેગેઝિનનું પાનું પણ ન ફેરવતા લોકોને આછેરી ઝલક આપી દઇએ. સૌ પહેલા કુમાર મેગેઝિનની શરૂઆત થાય એક તૈલીચિત્રથી. મોટાભાગના અંકોમાં આ ચિત્ર બંગાળીભાષાના ખ્યાતનામ કલાકારો દ્વારા તૈયાર કરાયેલું- મઢવામાં આવ્યું હોય.

  • સ્ટેનલી : ધ ફસ્ટ અવેન્જર

    સ્ટેનલી : ધ ફસ્ટ અવેન્જર

    સ્ટેનલીનું નામ એટલું પોપ્યુલર થઈ ગયું હતું કે માર્વેલને લોકો સ્ટેનલી તરીકે ઓળખતા. બસ, આ કારણે જ સ્ટેનલીને માર્વલમાં ટકાવવામાં આવ્યો. એટલું જ નહીં માર્વેલ કંપનીની જેટલી પણ ફિલ્મો બને છે, તેમાં સ્ટેનલીનો રોલ તો હોય જ.

  • સંદીપ મહેશ્વરી – મોટિવેશનનું મહાનગર

    સંદીપ મહેશ્વરી – મોટિવેશનનું મહાનગર

    સ્પેન્સર જ્હોન્સનની વુ મુવ્ડ માય ચીઝ (જેનો અગાઉ ઉલ્લેખ થઈ ચૂક્યો છે) ધ મેઝિક ઓફ થિન્કીંગ, થિંક એન્ડ ગ્રો રિચ, ધ પાવર ઓફ પોઝિટિવ થિન્કીંગ, સી યુ એટ ધ ટોપ… નવલકથામાં અલ્કેમિસ્ટ, સિગલ… અને આ આખુ લિસ્ટ ગુગલ દેવતા પાસે અવેલેબલ છે.

  • ખાતા રહે મેરા દિલ : ત્રણ પેજ વાંચ્યા પછી તમને ભૂખ લાગે તો લેખકની સફળતા ગણવી

    ખાતા રહે મેરા દિલ : ત્રણ પેજ વાંચ્યા પછી તમને ભૂખ લાગે તો લેખકની સફળતા ગણવી

    શુ તમે ખાવાના શોખીન છો…? તો જય વસાવડા દ્વારા લીખીત આ બુક કદાચ તમારા માટે જ છે… સ્વાદ અનુસાર… 😊

  • સંજય ત્રિવેદીની રાજ રાજનનું Vવેચન

    સંજય ત્રિવેદીની રાજ રાજનનું Vવેચન

    ગઈકાલે આ બુક ક્રોસવર્ડમાંથી ખરીદતી વખતે મારી બાજુમાં ઉભેલા એક બેન બોલતા હતા, ‘ગુજરાતી ચોપડીઓમાં સુંગધ કેવી આવે, હું તો બેભાન થઈ જાવ…’

  • સલમાન રશ્દિ : શૈતાન…?

    સલમાન રશ્દિ : શૈતાન…?

    બાળકો માટે હતી કે મોટેરાઓ માટે તે તમે ક્યાસ ન કાઢી શકો. ધ મુર્સ લાસ્ટ સિંઘ, ઘ ગ્રાઉન્ડ બિનેથ હર ફિટ, સુપરહિટ શાલિમાર ધ ક્લાઉન જે 2005માં બુકર નોમિનેટ થઈ. ધ એનહેન્ટ્રેસ ઓફ ફ્લોરેન્સ 2008માં આવી જેના સાત વર્ષ બાદ રશ્દિ ફરી મેજીક રિઆલીઝમ લઈ આવ્યા.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.