-
વિક્રમ વેધા – ખાસ જ જોવાં જેવું મુવી
સંવાદો અને સંગીત સારા છે. ફિલ્મમાં દિગ્દર્શન કાબિલેતારીફ છે. માધવન અને સેથુપથીની અદાકારી ઉત્તમોત્તમ પણ મેદાન મારે છે વિજય સેતુપથી.
-
રામસિંહ – વીર અમરસિંહ રાઠૌરનો ભત્રીજો
રાણી પોતાન પ્રિય ભત્રીજાનો રસ્તો જોતી ઉભી હતી. પાટીની લાશ પામીને એમને પોતાની ચિતા બાનવી. એ ચિતા પર બેસી ગઈ. સતીએ રામસિંહને આશીર્વાદ આપ્યાં – ” બેટા ….. ગાય, બ્રહ્મણ, ધર્મ અને સતીની રક્ષા માટે જે સંકટ ઉઠાવે છે.
-
રાણી દુર્ગાવતી : એક વીરાંગના
મહાવતની આ પાર્થના ભગવાને સાંભળી બરાબર ૧૧૧ વર્ષ પછી આ મોગલોન દાંત ખાટા કરી નાખે એવો વીરલો પાક્યો જ, ભારત વર્ષમાં એ રાજા બન્યો અને એ કયારેય હાર્યો નથી. આજે સમગ્ર ભારત જેનું ઋણી છે નામ છે તેનું ” છત્રપતિ શિવાજી મહારાજ”.
-
મિર્ઝા ગાલિબ જન્મદિવસ સ્પેશીયલ
આગ્રામાં આર્થિક હાલત ઠીક ઠાક જ રહ્યાં. દિલ્હીમાં પણ ગુજરાન ચાલી જતું. નવાબ અહમદ બખ્શ તરફથી પેન્શન મળતું રહેતું. અલવરના રાજ્યમાંથી પણ થોડી ઘણી આર્થિક સહાયતા મળી રહેતી. પણ જ્યારે આર્થિક પરિસ્થિતિ બગડી ત્યારે બગડતી જ ચાલી.
-
માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ
આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આને આર્સ્ક્ષિત અને એક અતીહાસિક ઈમારત જાહેર કરી છે જ પણ એકલું અટુલું આ ભવ્યાતિભવ્ય માર્તંડ સૂર્ય મંદિર થોડી દેખભાળ માંગી લે છે. ત્યાં કોઈ જ ગાઈડ કે માણસો જ નથી. કોણ આવે છે અને અને કોણ જાય છે
-
મહાન ભારતીય યોદ્ધા અશ્વપતિની વીરતા
સિકંદરના વખાણ કરતાં અનેક પ્રસંગો વોટસએપ અને ફેસબુક અને ટવીટર પર પ્રચલિત થયાં છે. જેમાં તથ્ય બિલકુલ નહીંવત અને સિકંદરના વખાણ વધારે છે તેમાં એક સાચા ભારતીય વીરની કથા. મને આશા છે કે આપ સૌને ગમશે જ ગમશે.
-
મત્સ્ય માતાજી – મગોદ ડુંગરી (વલસાડ)
આજે ૩૦૦ વર્ષ પછી પણ આ મંદિરનું સંચાલન આ પ્રભુ ટંડેલનો પરિવાર જ કરી રહ્યો છે, અને એટલું જ નહીં પ્રતિવર્ષ નવરાત્રીની અષ્ટમી અહિયાં વિશાળ મેલો પણ ભરાય છે. ક્યારેક એ બાજુ જાઓ તો જજો ખરાં ત્યાં હોં…
-
ભારતનો એક વીર યોદ્ધો : મહાદજી સિંધિયા
અફઘાન રોહિલા મુગલ, નિઝામ, ટીપુ સુલતાન, અંગ્રેજો એમ કોઈપણ યોધ્ધાઓ એના આત્મબળની સામે ના ટકી શક્યા. એમાં કોઈજ શક નથી કે – જો આ માણસ હજી ૧૦ વરસ વધારે જીવ્યો હોત તો ભારતનો ઈતિહાસ કૈંક જુદો જ હોત.
-
ભગવાન શ્રીકૃષ્ણનાં ૫૦ નામો અને તેનાં અર્થો
કેશવ – જેસ્ધી નામના દૈત્યને મારવાંવાળો અથવા પાણી ઉપર નિવાસ કરવાંવાળો જેનાં વાળ સુંદર છે
-
બોરસદની વાવ – બોરસદ ( આણંદ )
ભૌમિતિક પેટર્નની સામાન્ય રૂપરેખા છે. એક બાજુ દિવાલ માં બાંધવામાં એક વિશિષ્ટ જીવન એક વૃક્ષ દર્શાવે છે. અન્ય વિશિષ્ટ સ્થળે હિંદુ ચિહ્નો છે જે હિંદુ માન્યતા પ્રમાણે અસ્પષ્ટ છે, તદ્દન ભિન્ન જ છે. વાવનાં મુખ્ય દ્વારની બહાર વાદળી બોર્ડ તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલુ છે તે દર્શાવે છે.
-
પેલે – એક લિજેન્ડનો જન્મ
IMDBએ આ ફિલ્મને ૧૦માં ૭.૨ સ્ટાર આપ્યા છે. Times Of Indiaએ૫ માંથી ૩.૫ સ્ટાર આપ્યા છે. કેતાલે એને વખાણ્યું એ સાચું, પણ શું પેલે કે આ ફિલ્મ કોઈના વખાણની મોહતાજ ખરી. વખોડવાની આદત ભારતીય છે, જ્યારે વખાણવાની આદત વિદેશીઓની છે.
-
પાબ્લો પિકાસો – અ મિલિયન ડોલર પેઈન્ટીંગ
એક અધ્યાપકને જે ૪૦ મિનીટનાં લેકચર માટે જે પગાર આપવામાં આવે છે. એ આ નાનકડી વાર્તા બયાન કરે છે. એક અદ્યાપકના એક વાક્ય પાછળ એનાંએમની વર્ષોની મહેનત હોય છે.
-
નૈન સિંહ રાવત
નૈનસિંહ રાવત (૧૮૩૦-૧૮૮૨), ૧૯મી સદીના અંતભાગના પંડિતો પૈકીના એક હતા, જેમણે બ્રિટિશ લોકો માટે હિમાલયની શોધ કરી હતી. કુમાઉના જોહર ખીણમાંથી તેઓ ગણાવ્યા હતા.
-
નિષ્કલંક મહાદેવ – કોલિયાક બીચ (ગુજરાત)
જો કુદરતને માનતાં હોવ અને કુદરતનાં કરિશ્માને સ્વીકારતાં હોવ અને કુદરતનો અદભૂત નજારો નજરે નિહાળવા માંગતા હોવ તો આ મંદિરના દર્શન એકવાર જરૂરથી કરી આવજો
-
જનરલ સામ માણેકશો : વ્યક્તિ વિશેષ
ઇસવીસન ૧૯૭૧ તો બધાંને યાદ જ હશેને. ભારત -પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશનો જન્મ. લોખંડી બાઈ ઈન્દિરાજીનું ખુબ જ સરાહનીય પગલું.
-
ચમત્કારિક શિવમંદિર – રામગઢ ( ઝારખંડ )
મંદિર સંબંધિત કંઈ કેટલાય ચમત્કારો એવાં છે કે જેનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પકડી શક્યાં એનું રહસ્ય એ આજ સુધી રહસ્ય જ રહ્યું છે.
-
કોણાર્કનું સૂર્યમંદિર : એક સત્ય ઘટના
યુદ્ધ જો લડાય તોજ એમાં જીતાય, શબો યુદ્ધ કરી નથી કરી શકતાં હોતાં અને એટલા જ માટે તેઓ ધર્મ નિરપેક્ષતાનો ઢોંગ કરે છે.
-
ઉવારસદ વાવ – જે તમારી રાહ જોઈ રહી છે.
અમદાવાદમાં પણ ઘણી વાવો છે. અને અમદાવાદની નજીક પણ ઘણી વાવો છે. અમદાવાદથી દુર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવો છે.
-
ઉરુભંગ – મહાકવિ ભાસ
ઉરુભંગ પ્રસિદ્ધ મહાકાવ્ય મહાકાવ્ય મહાભારતથી કૈંક ભિન્ન છે, જયારે મૂળ ગ્રંથમાં દુર્યોધનને અતિ ખરાબ ચીતરાયો છે. આજ દુર્યોધન ઉરુભંગમાં એક નવા અવતારમાં જોવાં મળે છે
-
અમદાવાદ – નસ નસમાં વહેતું, વસતું અને શ્વસતું મહાનગર
અમદાવાદ એટકે ઈજનેરી વિદ્યાને તાદ્રશ કરતું શહેર. અમદાવાદ એટલે બાંધકામોમાં જોવાં મળતું નાવીન્ય. અમદાવાદ એટલે લોકોના સપનાંનું ઘર પૂરું પડતું શહેર.
-
અથર્વવેદ : એક પરિચય
અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું.
-
અક્ષૌહિણી સેના
આમાં ચારેય અંગોમાં ૨૧૮૭૦૦ સૈનિક બરાબર બરાબર સંખ્યામાં વહેંચાયેલા હતાં. પ્રત્યેક અંગનો એક પ્રમુખ પણ હોતો હતો. પત્તિ, સેનામુખ, ગુલ્મ તથા ગણના નાયક અધિરથી હોતાં હતાં.
-
સૂર્ય મંદિર ( મુલતાન – અફઘાનિસ્તાન )
આર્કિયોલોજીકલ પુરાવો છે ખરો કે મુલ્તાનમાં સૂર્ય મંદિર હત્તું. જે સ્થળ આજે કહ્ન્દેર અવસ્થામાં છે, આજે એની નોંધ સુધા આજે કોઈ લેતું નથી. પણ એના પુરાવાઓ અને ઉલ્લેખમાં કમી જરૂર છે, આટલી જ વાત છે આ સૂર્યમંદિરની.
-
સપ્તેશ્વર મહાદેવ : આરસોડીયા (સાબરકાંઠા)
દિર એ કુદરતી સૌન્દર્યથી ભરપુર એવી જગ્યાએ સ્થિત છે. ડાભોલઅને સાબરમતી નદીના સંગમસ્થાને આવેલું છે. એટલે પણ એનું મહત્વ વધી જાય છે. આ મંદિર તરફ જવાનો રસ્તો સીધો સાદો અને કુદરતી સૌન્દર્યથી ભરેલો છે. રરતો જ્યાં પૂરો થાય છે.