-
એક એવો હાસ્યકાર, જેનું શરીર ચાલતુ નહોતુ
ત્રણ દાયકા સુધી તેમણે કોમ્પયુટરાઈઝડ વોઈસનો ઉપયોગ કર્યો, તેમની ઈચ્છા હતી કે, હવે હું હોલિવુડ સ્ટાર્સને મારા વોઈસ તરીકે રાખુ. ઓડિશન લેવા માટે બોલાવ્યા, જેમાં લાયમ નેસન, એન્ના કેડ્રિક, રેબલ વિલ્સન જેવા સ્ટાર્સ હતા. ઓડિશનની શરૂઆત પહેલા જ સ્ટીફને પૂછ્યું, ‘તમારામાંથી કોઈને સાયન્સનું નોલેજ છે.’
-
પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૬ )
નીખીલ તો પાછો રેસ્ટોરન્ટમાં પંહોચી ગયો, કે આ બધા ગયા ક્યાં…? અને ત્યાં જ આનંદે એને પકડી લઇ, છોકરીઓ સામે હાજર કર્યો…! એને પણ કચવાતા મને રાખડી બંધાવી પડી અને હવે પોતે બંધાવી છે, તો બીજાને થોડી છોડશે…! એટલે વિરોધી ટીમમાં સામેલ થઇ ગયો…! અને આમ બીજો એક શહીદ થયો…!
-
એક અઘરું પુસ્તક લેવાઇ ગયું છે,‘અનાર્યનાં અડપલાં’
વાર્તાઓ એ જ હતી. કંઇ નવુ નક્કોર ન હતું, પણ જો એકની એક વાર્તા વાંચીને નવું ફિલ થાય, પહેલી વખત વાંચતા હો તેની અનુભૂતિ અને રોંગટા ખડા થઇ જાય, એક નવો મેસેજ મળે, નવું શીખવા મળે તો સમજવું કે તમે જયંત ખત્રીને વાંચી રહ્યા છો.
-
ઈન્ડિપેનની ઈન્ડિપેન્ડન્ટ : પેન વગરનું લખાણ
મારા ફેવરિટ ચંદ્રકાંત બક્ષી વિવિધ જાતજાતનીને ભાતભાતની કલરે-કલરની પેનનો ઉપયોગ કરતા હતા. તેમને પેન ભેગી કરવાનો શોખ હતો. સુરેન્દ્ર મોહન પાઠક લખવા માટે ટાઈપરાઈટર કે કમ્પયુટરનો આજની તારીખે પણ ઉપયોગ નથી કરતા.
-
પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૫ )
અમારા મિસ. ડીમ્પલ થોડાક વધારે જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા છે…! (થોડા ખણખોદીયા પણ કહી જ શકો…!) એટલે બોટની સાથે ઇતિહાસ પર પણ હાથ સાફ કરેલ! એમણે હમણાથી જ તેમના ઈતિહાસ વિષેનું જ્ઞાન વંહેચી, પલટન આખીને પકવવાનું શરુ કરી દીધું હતું…!
-
ઈત્તેફાક: ધુમ્મસથી સિંગપોસ્ટ ટુ મર્ડર
ભારતમાં આમ પણ આ ગજાની… તે પણ એ જમાનામાં… તેમાં પાછું ઉમેરો તો ગુજરાતી નાટક આવું બન્યું હોય… તેવું માની ન શકાય. પાગલખાનામાંથી બહાર આવતા રાજેશ ખન્નાની માથે ફરતી ટ્યુબલાઈટ જે સલમાનની માફક ટ્યુબલાઈટ છે તેવું સાબિત કરે છે.
-
ઈતિહાસ : તથ્ય, સત્ય, તર્ક કે કલ્પના….
ઈતિહાસ હંમેશા તથ્ય અને સત્ય આ બે વસ્તુ સ્વીકારે છે. હંમેશા જો અને તોને સ્વીકારે છે. હંમેશા જે થયું છે એ બનાવો પર ચાલવાનું શોધખોળ પર ચાલવાનું. નહીં કે તેમાં ફેરફાર કરીને ટાપસી પૂરવાની. અન્યથા જો અને તો બદલીને હું કહું તેમ થઈ જાય.
-
દેશના ભાગલામાં : જવાબદાર કોણ…?
અંત માં, ગાંધી જે આદર્શો સાથે જીવતા તે એક મહાત્મા ના હતા. એ પછી અહિંસા હોય કે પછી એમના બીજા નિયમો જ્યારે સરદાર સામે પરિસ્થિતિ પ્રમાણે વર્તવાની આવડત હતી…
-
જેફ બેઝોસ : 2017નો સૌથી ધનિક માણસ
દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારા હવે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ બની ચૂક્યા છે. કમાણીના મામલે બિલ ગેટ્સ અને વોરેન બફેટ આગળ રહેતા હતા, હવે જેફ આ યાદીમાં સૌથી ધનિક છે. એક વિચાર માણસને ક્યાંથી ક્યાં લઈ જાય તેનું ઉદાહરણ છે જેફ.
-
પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૪ )
આગળ બેઠા આનંદને એક જ વાતનું ટેન્શન થતું હતું, ‘જો આ લોકોને હવે આગલા પોઈન્ટ પર મઝા ન આવી તો…? તો… તો આવી જ બન્યું મારું….!’ અને આ પલટન પણ કંઇ ઓછી થોડી હતી. બસ રાહ જ જોઇને બેઠી હતી. કે ક્યારે આનંદને એની સાત પેઢીની યાદ દેવડાવીએ એમ…!
-
જેરેમી વેઈડ: ગુંચ કેટફીશ અને ભારતે જેને ઓળખ અપાવી
2005માં લાંબા સમયબાદ વેઈડે ફરી એકવાર ભારત તરફ પોતાની નજર દોડાવી. તેને મનમાં એવુ થઈ ગયેલુ કે ભારત જ એ દેશ છે, જ્યાં મને મારા મોન્સટર મળી શકે છે. વેઈડ ભારત આવ્યો. હિમાલયની ફુટહિલ્સમાં રહેવાનું તેણે નક્કી કર્યુ.
-
જે. કે. રોલિંગ નવલકથા કેવી રીતે લખે છે…?
નવલકથાનો પહેલો ડ્રાફ્ટ ફિનીશ કરો એટલે તેને ત્યાંજ છોડી દો. એક અઠવાડિયા બાદ તે ડ્રાફ્ટ ફરી વાંચો. જો તમને લાગે કે બરાબર છે, તો આગળ ચલાવો બાકી તેને ત્યાંજ છોડી દો. કારણ કે એક અઠવાડિયા પછી કોઇ ડ્રાફ્ટ વાંચો ત્યારે તમારી આંખો ફ્રેશ હોય છે.
-
પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૩ )
અહીં બીજી તરફ બસમાં ધીંગામસ્તી ચાલુ થઇ ચુકી હતી. અને એ જોઈ આનંદનું બ્લડપ્રેશર હમણાંથી ઉછાળા મારતું હતું. એ ડ્રાઈવર જોડે કેબીનમાં બેઠો, એને રુટ બાબતે ચર્ચા કરી રહ્યો હતો…! પણ અમારા ધૂળધાણી કઈ એમ થોડા સીધા રહે.
-
જે-ઓલિવનું સ્ટોરી બોર્ડ : આપણું બાળપણ ઘડનાર માણસ
એન્ટમેન ફિલ્મ તમને જોવી એટલા માટે ગમે કે તેના સ્ટોરીબોર્ડ ઓલિવે બનાવ્યા છે. ડેડપુલના પણ તેણે જ તૈયાર કર્યા છે. ડેડપુલ જે ચિત્રો દોરીને સૌને હસાવતો હોય છે, તેની પાછળ હાથ ઓલિવનો છે. મેન ઓફ સ્ટીલની લાંબી ક્લાઈમેક્સ સીનવાળી ફાઈટ ઓલિવે તૈયાર કરેલી.
-
આફ્ટર ધ ક્વેક અને ડ્રિમીંગ મુરાકામી
વાર્તામાં છેલ્લે સુધી એ વાતનો ફોડ પાડવામાં નથી આવ્યો કે, દેડકાની હાજરી અને વોર્મની ગેરહાજરી છે કે નહીં. કેટલાક લેખકોને બે વખત વાંચવા પડે. હારૂકી મુરાકામીનું પણ આવુ જ છે. બે વાર વાંચવા પડે. અને ન સમજાય તો વારંવાર કે મજા આવે તો ફરીવાર.
-
પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૨ )
‘આ ટ્રીપ તો થઇ રહી પાર હવે…!’ એ બબડ્યો. એને અંદાજ આવી ચુક્યો હતો, કે એણે જ સામે ચાલીને સાંઢને લાલ કપડું બતાવ્યું હતું. અને એ હમણાં એ અમંગલ ક્ષણને કોસી રહ્યો હતો, જે ક્ષણમા એને આવો ભયાનક વિચાર આવ્યો !
-
આ બધી સમય સમયની વાત છે…
મય સમયની વાત છે. બધાનો એક યુગ હોય છે, એક દિવસ હોય છે, એક ગાળો હોય છે. જ્યાં તેના માટે કશુંક મેજીકલ અને તેને પસંદ આવતું બનતું હોય છે. અત્યારના લોકો માટે આ બધુ ફેવરિટ છે, અને આપણા માટે તે બધુ હતું.
-
આ જૂઓ, મધુ રાય યુવાનીમાં મયુર ચૌહાણ જેવા લાગતા
અમારા એક નજીકના મિત્રએ અમને કહેલું કે, મધુ રાયને વાંચ્યા બાદ ડાયાબિટીસ થઈ જાય છે. ત્યારે બે દિવસ સુધી તો મેં મધુ રાયને વાંચવાના છોડી દીધેલા. બનેલું એવુ કે એ સજ્જને જીવનમાં પશ્યાતાપ કરવા એકવાર વાંચેલું,
-
પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૧ )
પણ એને શું ખબર કે જેમને જેમને એણે બોલાવ્યા છે એ બધા જ એક થી એક ચડિયાતા છે…! અને આ બે દિવસ એના એવા તો વીતવાના છે, કે ફરી એમની સાથે ફરવું શું, એમણે મળવાનું પણ ટાળી જશે…!
-
આ છ લોકો વિના લાઈબ્રેરી ન ચાલે
કેટલાક વાંચકો નસીબ વિનાના હોય છે. તમને ખ્યાલ હશે નવી સિસ્ટમ આવી. પેલી ટ્ક વાળી… સેન્સરથી બધુ થાય એવી. હવે, બને એવું કે જ્યારે તમારે તમારી મનગમતી ચોપડી લેવાની હોય ત્યારે જ તે બંધ થઈ જાય.
-
ગીતો@2017 બોલિવુડનો અસ્ત ગુજરાતીનો ઉદય
આ બધા વચ્ચે આપણા લોક લાડીલા વિક્રમ ઠાકોર ફિલ્મ જગ જીતે નહીં ને હૈયુ હારે નહીં જેવી શબ્દાનુપ્રાસ ધરાવતી ફિલ્મ થકી સાબિત કરી બતાવ્યું કે, મલ્હાર, પ્રતીક ગાંધી, મયુર ચૌહાણ જેવા કલાકારો મારા સ્ટારડમ સામે કશું નથી. મમતા સોની કાજલ છે અને વિક્રમભાઈ શાહરૂખ ખાન છે, તે ગુજરાતની જનતાએ ભાજપની સરકાર પાછી બની છે, એ…
-
અશ્વિન સાંઘી: મેં જોયુ છે ઉંદરોની દોડમાં હંમેશા ઉંદર જ વિજેતા બને છે !
અશ્વિન આજે પણ સુનીલ દલાલને યાદ કરે છે. તેમના આ પાક્કા મિત્રએ કહેલુ, ‘અશ્વિન જો મારી વ્યાવસાયિક જિંદગીમાંથી હું એક મહત્વનો પાઠ શિખ્યો છું, અને તે છે તાકાત…