-

મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૧
બને તો એ નક્કી કરજો તોજ ઇતિહાસનું મહત્વ સમજાશે અને આપણે એનો અને આપણા દેશની સંસ્કૃતિનું ગૌરવ લઇ શકીશું નહી તો એ માત્ર પ્રતિજ્ઞાપત્રનાં શબ્દો બનીને રહી જશે !!
-

લોકમાતા – રાજમાતા મીનળદેવી અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ – વિશેષ લેખ
માતાનાં કહેવાથી મહારાજ સિદ્ધરાજ જયસિંહે સોમનાથની યાત્રાનો યાત્રાળુવેરો નાબુદ કર્યો અને આ યાત્રાળુવેરાથી મળતી તે સમયના ૭૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક જતી કરી.
-

કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)
મહમૂદ ગઝનીનીના ગુજરાત પરના એટલે કે સોમનાથના આક્રમણ પશ્ચાત લગભગ ૧૫૦ વરસ સુધી ભારતમાં કોઈ વિદેશી કે મુસ્લિમ આક્રમણો નહોતાં થયાં. આ એક અતિહાસિક સત્ય છે જને નકારી શકાય તેમ જ નથી.
-

ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૨
યુદ્ધએ અનિવાર્ય અંગ તો નથી પણ એ ક્યારેક કયારેક યથાર્થ સાબિત થતું હોય છે.આના પરિણામ કદાચ પછી આવનારાસમયમાં પણ મળી શકે એવું પણ બને કદાચ ! જો સારું પરિણામ મળે તો ભયોભયો નહીંતર એનાં પર માછલા ધોવવાના જ છે .
-

ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૧
ગુજરાતની શાન સમા સોમનાથ મંદિર પર આક્રમણ થાય તો ગુજરાતની ખમીરવંતી પ્રજા શાંત તો ના જ બેસી રહે ને ! એ સોમનાથની રક્ષા કરે જ કરે !!! આમેય તે સમયે ગુજરાતમાં ભીમ દેવ સોલંકીનું રાજ હતું અને સુરાષ્ટ્રમાં જૂનાગઢમાં ચુડાસમા વંશનું !!!
-

ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ |સોલંકીયુગ યશોગાથા
રાજા સિદ્ધરાજ જયસિંહે ૧૦૦૮ શિવલિંગો સ્થાપી એ સરોવરની નવેસરથી રચના કરી એણે સહસ્રલિંગ તળાવ એવું નામ આપ્યું હતું. પાટણમાં જ એમણે સાતમાળનું ધવલગૃહ બંધાવ્યું હતું.
-

સોલંકીયુગ યશોગાથા – મૂળરાજ સોલંકી
મૂળરાજને બીજાં અન્ય ક્ષેત્રોમાં પણ સફળતા પ્રાપ્ત થઇ. રાષ્ટ્રકૂટ નરેશ ધવલના બીજાપુર અભિલેખથી એ ખબર પડે છે કે મૂળરાજે આબુ પર્વતના શાસક ધરણિવારાહને પરાજિત કર્યો હતો. ધરણિવારાહે રાષ્ટ્ર્કૂત નરેશના દરબારમાં શરણ લીધી હતી.
-

સોલંકી યુગ ગાથા – સોલંકીયુગની સ્થાપના
સોલંકી યુગની એક વિશેષતા એ પણ છે કે એનાં યશસ્વી રાજાઓનો શાસનકાળ સુદીર્ઘ છે.એટલે જ તેઓ યશકલગી ઉમેરી શક્યાં છે એટલું તો ચોક્કસ છે.
-

રાજા અજયપાલ અને નાયકીદેવી – મહમદ ઘોરીને પરાજિત કરનાર મહારાણી
ગુજરાતી રાજકવિ સોમેશ્વરે પોતાના પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે નાયકીદેવી અને એમના પુત્ર મુળરાજ બીજાએ મલેચ્છો (ઘોરી)ને હરાવ્યો હતો. આ વાતને અનુમોદન આપતું બિલકુલ આબેહુબ વર્ણન એ ૧૪મી સદીમાં થઇ ગયેલા જૈન સ્નાતક મેરુતુંન્ગના રચેલા ગ્રંથોમાંથી મળે છે.
-

રા’ ખેંગાર- સતી રાણકદેવી પુરક માહિતી અને મારાં મનમાં ઉદભવેલા કેટલાંક પ્રશ્નો
આખરે સિધ્ધરાજ જયસિહનો વિજય થયો તેને રા’ખેંગાર-૨ અને તેના પુત્ર્નો વધ કર્યો અને રાણક્દેવીએ ફરીથી સિધ્ધરાજજયસિહનો અસ્વિકાર કર્યો અને આજના સુરેંદ્ર્નગર જીલ્લાના વઢ્વાણ પાસેના ભોગાવો માં સતી થયા.
-

સતી રાણકદેવી – ગર્વીલ નારી
જે સુંદરતાના અવતાર સમાન હતી બિલકુલ અપ્સરા જેવી લાગતી હતી રાજાએ એનું નામ રાખ્યું રાણકદેવી
-

ગરજે ગધેડાંને બાપ કહેવાનું નહીં ફાવે
છે અસ્તિત્વ સમસ્ત એ કુટુંબ મારું મારાં-તારાંનું માપ શીખવાનું નહીં ફાવે
-

દુશ્મનો તો માત્ર લેશ તકલીફ આપે છે
દુશ્મનો તો માત્ર લેશ તકલીફ આપે છે મિત્રોનો છૂપો દ્વેષ તકલીફ આપે છે
-

માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે
હોય રાજા કે રંક તે શોધી જ લ્યે છે લક્ષ્યને કર્મફળને તો જે કરવાનું હોય તે કરવાનું કરે છે
-

મારે સારું થવું છે કારણકે એમાં હરીફાઈ નથી
બાળકો લડી શકે છે અને રડી પણ શકે છે જાતને જડી શકે છે કારણ એનામાં હરીફાઈ નથી
-

ઉમેરો હોય તો બોલ, મને બાદબાકી નહીં ફાવે
રાવણને મારીશ તીર તો છાતીએ જ મારીશ હું રામનો જ વંશજ છું તો ય, મને નાભિ નહીં ફાવે
-
-
-

ઇતિહાસની અટારીએથી – મોંગોલ અને અલ્લાઉદ્દીન ખિલજી
ઇતિહાસમાં કેટલીક એવી બાબતો પણ છે કે ખિલજીએ ૧૦૦માંથી ૯૯ કામો ખરાબ કર્યા હતાં પણ એક કામ સારું કર્યું હતું જે આજે કોઈને પણ ખબર નથી લાગતી
-

કહી દીધું છે કોરોનાએ કે આટલી જ વાર લાગે
સત્ય, પ્રેમ, કરુણા ને પુણ્ય જ આવશે સથવારે હે જીવ, તું કોનાં માટે ખોટાં રસ્તે આટલો ભાગે
-
-

રાજપૂતનો મતલબ /અર્થ
રાજઘરાનામાં પેદા થવાથી નહીં, પણ રાજા જેવાં બનાવી રાખવાં અને રાજા જેવાં ધર્મ – ” સર્વ જન હિતાય, સર્વ જન સુખાય” એ બનાવી રાખવાં માટે રાજપુત શબ્દની ઉત્પત્તિ થઇ…
-

ઉત્તમ શિક્ષક અને વિદ્યાર્થીની સજ્જતા
આંતરિક પરિણામ જાહેર થાય પછી જ એ મારું પેપર મંગાવીને વાંચતા અને એમની છાતી ફૂલી નહોતી સમાતી મુરબ્બી ગહેલોત સાહેબ સુરતથી જયારે ઘરે આવતાં ત્યારે આ વાત કરતાં.
-

અલ્લાઉદ્દીન ખિલજી અને એની બે પત્નીઓ
ઈતિહાસ જે લખાય છે એ ૩૦૦ – ૪૦૦ વરસ પછી જ એટલે એવું જ થયું કે આમજ બન્યું હશે એ માની ન જ લેવાયને…?


