Gujarati


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • તીર  આંખોનું  સખત

    તીર  આંખોનું  સખત

    તીર આંખોનું સખત કોને ખબર વાગી જશે? આગ આખા ચામડીના શહેરમાં વ્યાપી જશે.

  • નવી ઋતમાં, ઘણી મહેનત

    નવી ઋતમાં, ઘણી મહેનત

    નવી ઋતમાં, ઘણી મહેનત થવાની, સિયાસી-મિત્રતા અંગત થવાની.

  • મને બીક લાગે

    મને બીક લાગે

    સાચ્ચે જ, મને બીક લાગે છે. થાય છે કે, સત્યનું જે બીજ મારી અંદર છે એ ક્યારેક દંભનું કોચલું તોડીને જન્મશે તો?

  • આવ્યા

    આવ્યા

    ડૂસકાઓનું પૂછી રહ્યા છો? એ પેઢી દર પેઢી આવ્યાં.

  • બુધ્ધિ ને કયાંક  કયાંક 

    બુધ્ધિ ને કયાંક  કયાંક 

    બુધ્ધિ ને કયાંક  કયાંક  કદી બાદ પણ કરો, છુટ્ટી  મૂકીને કોઈ  ‘ દિ  આઝાદ  પણ  કરો.

  • ઈશ્વર નાં આંગણે ય ઉજાસ

    ઈશ્વર નાં આંગણે ય ઉજાસ

    ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો. આજે ર.પા. નો શબ્દવાસ થયો તો.

  • નગરમાં તુ ક્યાં ક્યાં

    નગરમાં તુ ક્યાં ક્યાં

    નગરમાં તુ ક્યાં ક્યાં પરિચિત નથી, નિહાળું તો ક્યાં તું ઉપસ્થિત નથી.

  • ના કે હા..

    ના કે હા..

    ધ્યાન રાખવાનું “વ્યવહારુ” ભાન તો અનુભવે આવી જ જાય છે. કેમકે પરિપકવતા કંઈ વારસામાં નથી મળતી.

  • સરનામાંઓ તું શોધ્યા કરે

    સરનામાંઓ તું શોધ્યા કરે

    આ મોહમાયાથી લિપ્ત સંસારમાં તો જો, ડૂબી જાય છે આ નફરત, અને પ્રેમ તરે છે,

  • કૈં ખબર પણ ના પડી

    કૈં ખબર પણ ના પડી

    અધૂરી વાત અટકાવી અને ચાલ્યો ગયો ને કૈં ખબર પણ ના પડી, અચાનક વેશ બદલાવી અને ચાલ્યો ગયો ને કૈં ખબર પણ ના પડી.

  • થોડુંક… હા, સાવ

    થોડુંક… હા, સાવ

    થોડુંક… હા, સાવ થોડુંક મારી મરજી મુજબનું જીવવાની ઈચ્છા

  • કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ

    કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ

    કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ, ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.

  • સૂર્ય મંદિર ( મુલતાન – અફઘાનિસ્તાન )

    સૂર્ય મંદિર ( મુલતાન – અફઘાનિસ્તાન )

    આર્કિયોલોજીકલ પુરાવો છે ખરો કે મુલ્તાનમાં સૂર્ય મંદિર હત્તું. જે સ્થળ આજે કહ્ન્દેર અવસ્થામાં છે, આજે એની નોંધ સુધા આજે કોઈ લેતું નથી. પણ એના પુરાવાઓ અને ઉલ્લેખમાં કમી જરૂર છે, આટલી જ વાત છે આ સૂર્યમંદિરની.

  • થાય છે..

    થાય છે..

    મારી માતૃભૂમિ માટે શહીદ થનારા જવાનો માટે . મને ય ગર્વ અને ગૌરવ તો છે જ.

  • નિયમોને પાર

    નિયમોને પાર

    ઈશ્વર નથી હું કાંઈ, છતાંય સાક્ષાત્કાર છું,

  • વધારે કૈં નથી

    વધારે કૈં નથી

    શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,

  • ઘણુંય કહેવાય જાય છે

    ઘણુંય કહેવાય જાય છે

    છુપાવ્યું અમે, એ ગઝલોમાં દેખાય જાય છે ના કહેવાનું એમાય ઘણુંય કહેવાય જાય છે.

  • કમ્ફર્ટ ઝોન માં થી બહાર નીકળવું છે.

    કમ્ફર્ટ ઝોન માં થી બહાર નીકળવું છે.

    કમ્ફર્ટ ઝોન માં થી બહાર નીકળવું છે. સેલ ફોન માં થી બહાર નીકળવું છે.

  • સપ્તેશ્વર મહાદેવ : આરસોડીયા (સાબરકાંઠા)

    સપ્તેશ્વર મહાદેવ : આરસોડીયા (સાબરકાંઠા)

    દિર એ કુદરતી સૌન્દર્યથી ભરપુર એવી જગ્યાએ સ્થિત છે. ડાભોલઅને સાબરમતી નદીના સંગમસ્થાને આવેલું છે. એટલે પણ એનું મહત્વ વધી જાય છે. આ મંદિર તરફ જવાનો રસ્તો સીધો સાદો અને કુદરતી સૌન્દર્યથી ભરેલો છે. રરતો જ્યાં પૂરો થાય છે.

  • દોસ્તીમાં વૅર કેવા

    દોસ્તીમાં વૅર કેવા

    દોસ્તીમાં વૅર કેવા થઈ ગયા? બે દિશાચૂંબકના જેવા થઇ ગયા.

  • લોકપાલ નહીં હવે તો ‘અંગુલીપાલ’ની જરૂર!

    લોકપાલ નહીં હવે તો ‘અંગુલીપાલ’ની જરૂર!

    ઈમિગ્રેશન ચેક પોઈન્ટ પાસેથી ઈચ્છીત એકશનના સેકશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે માલ્યા દેશ છોડવાનો પ્રયાસ કરે તો તેમને ડિટેઈન કરી લેવામાં આવે.

  • કોઈને ન કહેવાની

    કોઈને ન કહેવાની

    આ ન કહેવાયેલી વાતોનો ભાર નથી ખમાતો, ત્યારે… એ વાતો.. એ અનુભવો..

  • ઊંચી ઉંચી

    ઊંચી ઉંચી

    મિત્રો, ખૂબ ઊડાંણપૂર્વક ગઝલ સમજી માંણવા વિનંતી.

  • અંતે એવું થાશે. .

    અંતે એવું થાશે. .

    સમય, તું આમ અગર વળ ખાશે. રોજ નવી રંગોળી દ્વારે વાટ નીરખતી થાશે…


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.