-
માધાવાવ – વઢવાણ | વાઘેલાયુગ કીર્તિકથા
દેલવાડા તો જૈન શિલ્પકળા માટે જાણીતાં છે એ સમયે વસ્તુપાળ-તેજપાળનાં અવસાન થયે ઝાઝો વખત નહોતો થયો એટલે એવું અનુમાન કરી લીધું કે દેલવાડાની છાપ છે અરે હોઈ શકે છે એની તો કોઈ ના નથી જ પડતું ને!
-
ગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)
આ મૂર્તિ પોતાનાંમાં જ એક અદ્ભુત છે. એક તોં અત્યંત રમણીય અને પ્રાકૃતિક સ્થાન એમાં પાછી ૩૦૦૦ ફૂટ ઉંચાઈએ, વળી ત્યાં જવાનું જ અત્યંત મુશ્કેલી ભર્યું હોય. તો લોકોનું મન ત્યાં જવા લલચાય અને લલચાય જ… જો તમારું મન ના લલચાયું હોય તો લલચાવજો.
-
કાલભૈરવ ક્ષેત્રપાલ – કલયુગના જાગૃત દેવતા
તંત્ર શાસ્ત્રના આચાર્યોએ પ્રત્યેક ઉપાસના કર્મની સિદ્ધિ માટે લેવામાં – કરવામાં આવેલાં જપ આદિ કર્મોના આરંભમાં ભૈરવનાથની આજ્ઞા પ્રાપ્ય કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે.
-
શરણેશ્વર મહાદેવ : અભાપુર (વિજયનગર પોળો ફોરેસ્ટ )
આ શરણેશ્વર મહાદેવ એ ખરેખર જોવાં લાયક જ છે. ઇતિહાસના કથિત તથ્યો અને લોકવાયકાને કોરાણે મૂકી આ ૧૫મી સદીનું બેનમુન મંદિર એક વાર તો સૌ કોઈ જોવું જોઈએ. ૫૦૦ – ૧૦૦૦ વર્ષનો ગાળો ભૂલી જાવ,
-
વિરેશ્વર મહાદેવ : કાલવણ ગામ (વિજય નગર)
ભારતમાં અને ગુજરાતમાં કેટલાંક મંદિરો એવા છે, જે જયારે જાતે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે એ ખરેખર કેટલાં સુંદર છે. ઇડરથી વિજયનગર બાજુ પોળો ફોરેસ્ટ તરફ જતાં આ વિસ્તારમાં એટલે કે વિજયનગર પોળો ફોરેસ્ટના ઐતિહાસિક સમારકોની શરૂઆત થાય છે ત્યાં.
-
માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ
આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આને આર્સ્ક્ષિત અને એક અતીહાસિક ઈમારત જાહેર કરી છે જ પણ એકલું અટુલું આ ભવ્યાતિભવ્ય માર્તંડ સૂર્ય મંદિર થોડી દેખભાળ માંગી લે છે. ત્યાં કોઈ જ ગાઈડ કે માણસો જ નથી. કોણ આવે છે અને અને કોણ જાય છે
-
મત્સ્ય માતાજી – મગોદ ડુંગરી (વલસાડ)
આજે ૩૦૦ વર્ષ પછી પણ આ મંદિરનું સંચાલન આ પ્રભુ ટંડેલનો પરિવાર જ કરી રહ્યો છે, અને એટલું જ નહીં પ્રતિવર્ષ નવરાત્રીની અષ્ટમી અહિયાં વિશાળ મેલો પણ ભરાય છે. ક્યારેક એ બાજુ જાઓ તો જજો ખરાં ત્યાં હોં…
-
બોરસદની વાવ – બોરસદ ( આણંદ )
ભૌમિતિક પેટર્નની સામાન્ય રૂપરેખા છે. એક બાજુ દિવાલ માં બાંધવામાં એક વિશિષ્ટ જીવન એક વૃક્ષ દર્શાવે છે. અન્ય વિશિષ્ટ સ્થળે હિંદુ ચિહ્નો છે જે હિંદુ માન્યતા પ્રમાણે અસ્પષ્ટ છે, તદ્દન ભિન્ન જ છે. વાવનાં મુખ્ય દ્વારની બહાર વાદળી બોર્ડ તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલુ છે તે દર્શાવે છે.
-
નિષ્કલંક મહાદેવ – કોલિયાક બીચ (ગુજરાત)
જો કુદરતને માનતાં હોવ અને કુદરતનાં કરિશ્માને સ્વીકારતાં હોવ અને કુદરતનો અદભૂત નજારો નજરે નિહાળવા માંગતા હોવ તો આ મંદિરના દર્શન એકવાર જરૂરથી કરી આવજો
-
ચમત્કારિક શિવમંદિર – રામગઢ ( ઝારખંડ )
મંદિર સંબંધિત કંઈ કેટલાય ચમત્કારો એવાં છે કે જેનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પકડી શક્યાં એનું રહસ્ય એ આજ સુધી રહસ્ય જ રહ્યું છે.
-
કોણાર્કનું સૂર્યમંદિર : એક સત્ય ઘટના
યુદ્ધ જો લડાય તોજ એમાં જીતાય, શબો યુદ્ધ કરી નથી કરી શકતાં હોતાં અને એટલા જ માટે તેઓ ધર્મ નિરપેક્ષતાનો ઢોંગ કરે છે.
-
ઉવારસદ વાવ – જે તમારી રાહ જોઈ રહી છે.
અમદાવાદમાં પણ ઘણી વાવો છે. અને અમદાવાદની નજીક પણ ઘણી વાવો છે. અમદાવાદથી દુર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવો છે.
-
સૂર્ય મંદિર ( મુલતાન – અફઘાનિસ્તાન )
આર્કિયોલોજીકલ પુરાવો છે ખરો કે મુલ્તાનમાં સૂર્ય મંદિર હત્તું. જે સ્થળ આજે કહ્ન્દેર અવસ્થામાં છે, આજે એની નોંધ સુધા આજે કોઈ લેતું નથી. પણ એના પુરાવાઓ અને ઉલ્લેખમાં કમી જરૂર છે, આટલી જ વાત છે આ સૂર્યમંદિરની.
-
સપ્તેશ્વર મહાદેવ : આરસોડીયા (સાબરકાંઠા)
દિર એ કુદરતી સૌન્દર્યથી ભરપુર એવી જગ્યાએ સ્થિત છે. ડાભોલઅને સાબરમતી નદીના સંગમસ્થાને આવેલું છે. એટલે પણ એનું મહત્વ વધી જાય છે. આ મંદિર તરફ જવાનો રસ્તો સીધો સાદો અને કુદરતી સૌન્દર્યથી ભરેલો છે. રરતો જ્યાં પૂરો થાય છે.
-
શંકરાચાર્ય મંદિર : શ્રીનગર
જગદગુરુ આદિ શંકરાચાર્ય એટલે ભારતીય તત્વજ્ઞાનનાં પિતા, તેમનો જન્મ ઇસવીસન ૭૮૮માં કેરળમાં કલાડી ગામમાં થયો હતો. તેઓ માત્ર ૩૨ વર્ષની વયે અવસાન પામ્યાં એટલે કે ઇસવીસન ૮૨૦માં. પણ આ ૩૨ વર્ષમાં એમને હિન્દુધર્મનો પ્રચાર કર્યો
-
દાદા હરિની વાવ ( અસારવા – અમદાવાદ )
અડાલજમાં પેલી ગોળાકાર પગથીયા જ્યાં બંધ કરાયેલાં છે, એવું અહિયાં નથી એમાં છેક નીચે સુધી જઈ શકાય છે. અડાલજ જેવાં જ ઝરુખાઓઓ અને કોતરણી એજ નવકોણીય. એટલી બધી તો નહીં પણ અતિસુંદર કોતરણી.
-
જેઠાભાઈની વાવ : ઇસનપુર (અમદાવાદ)
ઈતિહાસકારો અને પ્રવાસકારો આ વાવની બન્યા તવારીખમાં પણ થાપ ખાઈ ગયાં છે, કોઈ એને ઇસવીસન ૧૮૪૦મ બનેલી માને છે
-
ચોસઠ યોગીની મંદિર – મટાવલી
ભારતની એક સુંદર આધુનિક ઈમારત છે સંસદભવન. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એનું બાંધકામ સો એ સો ટકા મૌલિક નથી, એનો માત્ર આઈડિયા જ નહિ પણ આબેહુબ કોપી મારવામાં આવી છે, શેની કોપી છે આ.
-
ગુજરાતની વાવો : કેટલીક માહિતી
વિશ્વફલક પર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનુ ગૌરવ વધ્યું છે. ગુજરાત વાવ એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવનું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે.
-
મેવાડનું અમરનાથ : પરશુરામ મહાદેવ ગુફા મંદિર
રાજસ્થાન એ શૌર્યભૂમિ તરીકે જેટલી પ્રખ્યાત છે, એટલી જ એ દેવભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. રાજસ્થાન એ પહાડો અને રણનો પ્રદેશ છે.
-
૭૨ કોઠાની વાવ : વિનાશના આરે આવી ચડેલો ૧૭મી સદીનો ભવ્ય ભૂતકાળ…
એ દિવસે આખાય ઇતિહાસ અને ભૂતકાળને નરી આંખે જોવા માટે હું અને પરેશ એમ બંને મિત્રો બાઇક લઈને નિકળી પડ્યા. લગભગ અંતર અમે કાપ્યું, તોરણવાળી માતા અને પછી પરા વિસ્તાર તરફ સાંઈબાબા માર્ગે આગળ વધ્યા.