-
સેલિબ્રિટી V/S ફેન્સ
14 નવલકથા, 3 વાર્તા સંગ્રહો, પાંચ નાટકો અને પાંચ નોન ફિક્શન બુક જેટલું અઢળક લખી ચૂક્યા છે. ખાલી કૃષ્ણ પર નથી લખ્યું ! આમ તો તમામ સંગ્રહો થઈને ટોટલ 40 જેટલી બુક્સ લખી છે.
-
સેક્સ સમસ્યા – કોલમોનો કમાલ
મેડિકલનું ભણતો હોય અને પ્રસિદ્ધીના શીખરો આંબવા માગતો હોય તેને આપણું છાપુ આવકાર આપે છે.’ આવુ કહી તેમણે એક પ્રેસનોટ પોતાના જ છાપામાં છપાવી દીધી.
-
સુલ્તાન જુના મહોમ્મદ અલાઉદ્દિન ખિલજી
પોતાની મહાત્વાકાંક્ષાના કારણે જ અલાઉદ્દિને પોતાના કાકા જલ્લાલુદ્દિન ફિરોઝની હત્યા કરી અને સત્તામાં આવ્યો. ભારત વર્ષના મોટાભાગના રાજ્યોને પોતાના હસ્તગત કર્યા બાદ ખીલજીને નવું નામ મેળવવાની ચાહના પેદા થઈ. તેના મગજના તંતુઓમાં એવુ કેમિકલ ચાલતું હતું કે, હું બીજો સિકંદર છું. એટલે તેણે પોતાનું નામ પણ સિકન્દરે-આઈ-સની રાખવાનું નક્કી કર્યું.
-
સુરેશ દલાલ : રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?
સુરેશ દલાલમાં આ બંન્ને પાસા હતા. એક વક્તવ્યમાં સુરેશ દલાલે છોકરી યુવાન ક્યારે થાય તેનું એક વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપેલું. સુરેશ દલાલે કહેલું કે, ‘જ્યારે છોકરીના ફ્રોકમાંથી સ્તનની ડિંટળી ફૂટે ત્યારે તે યુવાન થઈ કહેવાય.’
-
સિલ્વેસ્ટર સ્ટેલોન: રોકી સ્ટોરી
ન્યુયોર્કની હોસ્પિટલમાં જ્યારે સ્ટેલોનનો જન્મ થયો, ત્યારે ડોક્ટરોએ તેના પર એક ચીમટાનો પ્રયોગ કર્યો. જે સ્ટેલોન માટે એટલો હિનિકારક સાબિત થયો કે, બાળપણમાં જ તેનું શરીર પક્ષઘાતની આંટી-ઘૂટીમાં વીંટાઈ ગયું. તેનું બોલવુ અશક્ય થઈ ગયું.
-
સાંસદની 23 તારીખે 23 બકરીઓ ચોરાઈ, પોલીસે 24 કલાકમાં પકડી લીધી, એક જ આંકડાનો ફર્ક !
આમ તો આ ચારપગુ પ્રાણી ઉન, દૂધ અને ભોજન માટે વપરાય છે. આ સિવાય તેની ત્રીજા ધોરણમાં બુધ્ધિશાળી બકરી નામનો પાઠ ભણવા સિવાય કશી ઉપયોગીતા નથી. ઉતરપ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ મુન્નવર અલીની 23 બકરીઓ ખોવાઈ ગઈ.
-
સારૂ થયુ ડાયના તુ મરી ગઇ, હું તને વૃધ્ધ થતા ન જોઇ શકેત…
હસનત ડાયેના વચ્ચે પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાના સંબંધની વાતો થતી. જેના લીધે તે ખૂબ પરેશાન રહેતી. અને તેના બીજા દિવસે એ રાત આવી. ડાયેનાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. હસનત કોર્ટને સમજાવી સમજાવી થાક્યો કે તે માં બનવાની હતી. અને કોર્ટ ન માની…..
-
સાયન્સ ફિક્શન : ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા…
ગુજરાતમાં સાયન્સ ફિક્શન લખનારની મેં એક વ્યાખ્યા આપી છે, ‘આધુનિક ઢોંગી બાબાઓ.’ કારણ કે કેટલાક લોકો એટલા માટે નથી વાંચતા કે, તેમાં લેખકનું ! કલ્પના વિશ્વ રહેલું છે. આત્મકથાઓ વહેચાય છે, જિંદગી જીવવાની જડીબુટ્ટીઓ ખરીદાય છે, પ્રેરણાનું ઝરણું અને આત્માનું આત્મસાત મનમાં વહે છે,
-
સાકિબ નિસાર : સ્ત્રીનું સ્કર્ટ તો…?
ગલ્લે સાંભળવા મળે છે, તેનાથી તો તમે વાકેફ જ હશો. બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં નવ ગુણ. આ બંન્ને કહેવતો જ્યાંથી પણ આવી છે, તે ગામના નામ મળી જાય, તો ત્યાંના લોકો કેટલું બોલે છે અને કેટલું નથી બોલતા તેના પર લોકો સંશોધન કરી નાખે.
-
સંસ્કાર + સાહિત્ય = કુમાર મેગેઝિન
કુમાર મેગેઝિનનું પાનું પણ ન ફેરવતા લોકોને આછેરી ઝલક આપી દઇએ. સૌ પહેલા કુમાર મેગેઝિનની શરૂઆત થાય એક તૈલીચિત્રથી. મોટાભાગના અંકોમાં આ ચિત્ર બંગાળીભાષાના ખ્યાતનામ કલાકારો દ્વારા તૈયાર કરાયેલું- મઢવામાં આવ્યું હોય.
-
સ્ટેનલી : ધ ફસ્ટ અવેન્જર
સ્ટેનલીનું નામ એટલું પોપ્યુલર થઈ ગયું હતું કે માર્વેલને લોકો સ્ટેનલી તરીકે ઓળખતા. બસ, આ કારણે જ સ્ટેનલીને માર્વલમાં ટકાવવામાં આવ્યો. એટલું જ નહીં માર્વેલ કંપનીની જેટલી પણ ફિલ્મો બને છે, તેમાં સ્ટેનલીનો રોલ તો હોય જ.
-
સંદીપ મહેશ્વરી – મોટિવેશનનું મહાનગર
સ્પેન્સર જ્હોન્સનની વુ મુવ્ડ માય ચીઝ (જેનો અગાઉ ઉલ્લેખ થઈ ચૂક્યો છે) ધ મેઝિક ઓફ થિન્કીંગ, થિંક એન્ડ ગ્રો રિચ, ધ પાવર ઓફ પોઝિટિવ થિન્કીંગ, સી યુ એટ ધ ટોપ… નવલકથામાં અલ્કેમિસ્ટ, સિગલ… અને આ આખુ લિસ્ટ ગુગલ દેવતા પાસે અવેલેબલ છે.
-
ખાતા રહે મેરા દિલ : ત્રણ પેજ વાંચ્યા પછી તમને ભૂખ લાગે તો લેખકની સફળતા ગણવી
શુ તમે ખાવાના શોખીન છો…? તો જય વસાવડા દ્વારા લીખીત આ બુક કદાચ તમારા માટે જ છે… સ્વાદ અનુસાર… 😊
-
સંજય ત્રિવેદીની રાજ રાજનનું Vવેચન
ગઈકાલે આ બુક ક્રોસવર્ડમાંથી ખરીદતી વખતે મારી બાજુમાં ઉભેલા એક બેન બોલતા હતા, ‘ગુજરાતી ચોપડીઓમાં સુંગધ કેવી આવે, હું તો બેભાન થઈ જાવ…’
-
સલમાન રશ્દિ : શૈતાન…?
બાળકો માટે હતી કે મોટેરાઓ માટે તે તમે ક્યાસ ન કાઢી શકો. ધ મુર્સ લાસ્ટ સિંઘ, ઘ ગ્રાઉન્ડ બિનેથ હર ફિટ, સુપરહિટ શાલિમાર ધ ક્લાઉન જે 2005માં બુકર નોમિનેટ થઈ. ધ એનહેન્ટ્રેસ ઓફ ફ્લોરેન્સ 2008માં આવી જેના સાત વર્ષ બાદ રશ્દિ ફરી મેજીક રિઆલીઝમ લઈ આવ્યા.
-
સલમાન ખાનની વ્યાખ્યા શું ?
સલમાન ? કંઈ ન કરે તો પણ પોપ્યુલર છે. એક ફિલ્મ ક્રિટીકે સલમાન ખાન વિશે કહેલું કે, ‘અત્યારે સલમાનનો એવો યુગ ચાલી રહ્યો છે અને સલમાનના ફેન્સ સલમાનની ફિલ્મ જોવા એ રીતે પાગલ છે કે, સલમાનની ત્રણ મિનિટની ફોટો વીડિયો
-
માર્વલ સ્ટુડિયોની સ્ટોરી કહેવા શું માંગે છે ?
2008માં આર્યન મેન આવી જેના ત્રણ પાર્ટ સાથે બાદમાં કેપ્ટન અમેરિકા ફસ્ટ અવેન્જરના બે ભાગ પછી અવેન્જર્સ એ પછી એન્ટ મેન આવ્યો, સિવિલ વોર કર્યું, એજ ઓફ અલ્ટ્રોનમાં આખો પ્રદેશ આકાશમાં લઈ ગયા, ડોક્ટર સ્ટ્રેન્જનું આગમન થયું,
-
મારા ટોપ ફાઇવ પાકિસ્તાની લેખકો : સાહિત્યને સરહદ નથી નડતી.
પાકિસ્તાની લેખિકા સબા ઇમ્તિયાઝનું નામ ઘણા ખરા માટે અજાણ્યું નહિ હોય, અને હશે તો હવે રહેવાનું નથી. તેની પાછળનું કારણ તેની નોવેલ છે. કરાચી યુ આર કિલીંગ મી. જેના પરથી અત્યારે નુર ફિલ્મ બની રહી છે. જેમાં સોનાક્ષી ‘ભાઇ’ અભિનય કરી રહ્યા છે.
-
માતૃભાષા દિવસ
મુશ્કેલ છે. એક શબ્દ પર એક કલાક ખેંચવાવાળા ગુજરાતમાં પ્રોફેસરો હોય તે ગિરનારના જંગલોમાં જડીબુટ્ટી શોધવા જેવું અથાગ મહેનત માગી લે તેવુ કામ છે. મને યાદ છે, રાજેન્દ્ર સાહેબે મારા થીસીસમાં મને કહેલું, ‘તમારે તમારૂ ટાઈપીંગ ખૂદ જ કરવું જોઈએ,
-
માઈકલ જેક્સન : જીવતો લાખનો મરેલો સવા લાખનો
જેક્સનના તો ખાનદાનની રગોમાં જ સંગીત દોડ્યા રાખતું હતું. પિતા ગિટાર બજાવવાનું નાનું મોટુ કામ કરતા હતા. માતા કેથરિનની સંગીતમાં રૂચિ હોવા સિવાય તે બાળકોને સંગીત શિખવાડતી હતી. પાંચ વર્ષની ઉંમરે માઈકલે સ્ટેજમાં પોતાનું ડેબ્યું કર્યું.
-
મહેશ બાબુ : પોકીરી -2- સ્પાઈડર
રાજ કુમારડુ ફિલ્મ બોક્સઓફિસ પર સફળ થયેલી. અને મહેશને ત્યારે એક નવુ નામ મળેલુ. આ નામ એટલે પ્રિન્સ. પ્રભાસને જે રીતે ડાર્લિગ કહે છે (બાહુબલી તો આપણે) તે રીતે મહેશને ત્યાં લોકો પ્રિન્સના નામે જ ઓળખે છે. તમારે હૈદરાબાદમાં ચૂંટણી જીતવી હોય તો ધારાસભ્ય શ્રી રામાશંકર રેડ્ડી અને પ્રભુશંકર રેડ્ડીની તસ્વીરો વચ્ચે મહેશ બાબુનો ફોટો…
-
મહાભારતની લડાઈ યુધિષ્ઠિરે નહીં અર્જુને જીતાવેલી
સુભાષબાબુનું મૃત્યુ અને તેની બાળપણની લાઈફથી તો આપણે માહિતગાર છીએ. પણ જો હજુ વધારે નજીક જવું હોય તો હંસલ મહેતા અને રાજકુમાર રાવની શાહિદ ફિલ્મની જોડીએ બોઝ: ડેડ ઓર અલાઈવ બનાવી છે.
-
મર્ડર ઓન ધ ઓરિયન્ટ એક્સપ્રેસ
અગાથા ક્રિસ્ટીએ 90 જેટલી બુક્સ લખી. જેની દુનિયાભરમાં 4-5 બિલિયન કોપી વેચાઈ ચુકી છે. જેની તુલના શેક્સપીયરના ટ્રેજીક નાટકો અને બાઈબલ સાથે પણ કરી શકો. દુનિયાભરની 103 ભાષામાં તેનો અનુવાદ થઈ ચુક્યો છે. 90 જેટલા પુસ્તકો લખનાર આ ભડવીર બાઈએ 1930 થી 1950 સુધી તો માત્ર 6 બુક્સ જ લખી હતી.
-
રાઈઝ એન્ડ રાઈઝ ઓફ કિંગખાન…
શાહરૂખના પિતા તાજ મહોમ્મદ ખાન સાવ સરળ અને સામાન્ય માણસ હતા. તેમની પાસે એમ.એ અને એલ.એલ.બીની ડિગ્રી હતી. પણ તેમણે કોઈ દિવસ વકિલાત નથી કરી. શાહરૂખનું માનવું છે કે મારા પિતા સમાજસેવામાં વધારે માનતા હતા.