-
-
-
-
-
-
-
ભારતની પ્રજાને ડોમીનેટ થવું ગમે છે
ધર્મ, જાતિમાં ડિસ્ક્રીમીનેટ થવું ગમે છે ભારતની પ્રજાને ડોમીનેટ થવું ગમે છે
-
-
-
માંગ્યા વગર માંગુ ત્યારે તું આવજે
હું જ્યારે મને વઢું ત્યારે તું આવજે હું જ્યારે મને કઠું ત્યારે તું આવજે
-
-
-
-
-
-
-
-
-
એકમેકે ઓગળવાની બદલે કજિયાં યાદ આવે છે
વરસાદમાં પ્રેમ ની બદલે ભજિયાં યાદ આવે છે એકમેકે ઓગળવાની બદલે કજિયાં યાદ આવે છે
-
-
-
-
-