-
પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો
હૈયાંનાં બીલીપત્રથી દૂધ,જળ પધરાવું તને તું શંખ,ડમરું,રુદ્રાક્ષનો મહા શિવરાત્ર છો
-
મને પ્રોક્સી નહીં ફાવે
ઉમેરો હોય તો બોલ, મને બાદબાકી નહીં ફાવે સીધે કાઢવું છે ઘી તો બોલ, મને વાંકી નહીં ફાવે
-
-
-
-
હોય પથ્થર તો ય હાથવગો
હોય પથ્થર તો ય હાથવગો ઈશ્વર જોઈએ અશ્વથામાને હણવાં એકાદ યુધિષ્ઠિર જોઇએ #itssarjak #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati
-
અરે ઓ જિંદગી…
અરે ઓ જિંદગી,તું પારદર્શક બનજે સાધન નહીં સાધ્યની તું સાધક બનજે #itssarjak #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati
-
-
-
-
-
પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં
સૌ કોઈ ને કોઈ માટે ઝુરતાં હોય છે પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં હોય છે
-
-
-
-
-
-
-
-
-
-
-
-