-
મારે સારું થવું છે કારણકે એમાં હરીફાઈ નથી
બાળકો લડી શકે છે અને રડી પણ શકે છે જાતને જડી શકે છે કારણ એનામાં હરીફાઈ નથી
-
ઉમેરો હોય તો બોલ, મને બાદબાકી નહીં ફાવે
રાવણને મારીશ તીર તો છાતીએ જ મારીશ હું રામનો જ વંશજ છું તો ય, મને નાભિ નહીં ફાવે
-
-
-
કહી દીધું છે કોરોનાએ કે આટલી જ વાર લાગે
સત્ય, પ્રેમ, કરુણા ને પુણ્ય જ આવશે સથવારે હે જીવ, તું કોનાં માટે ખોટાં રસ્તે આટલો ભાગે
-
-
-
માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે
આહાર, નિદ્રા, ભય, મૈથુન, રાગદ્વેષ, મોહમાં ફસી માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે
-
-
-
-
-
હવે સાધુ ઓછાં ને વધુ બગલાં હોય છે
હવે સાધુ ઓછાં ને વધુ બગલાં હોય છે પાડોશી પણ ક્યાં પહેલાં સગલાં હોય છે
-
પ્રથમ પ્રેમને ભૂલવાનું સામર્થ્ય તો કોક માં હોય છે
શોધવો વિષમ હવે અહીં કર્ણ, સુદામા, વિભીષણ દગાખોર મિત્રો તો જથ્થાબંધ ને થોક માં હોય છે
-
તમે નાગરિક ધર્મ નિભાવોને
દેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોને દેશ આગળ લઈ જવાં, સૌને ભાઈ-બહેન માનોને
-
-
-
-
-
અજર, અમર, ઉજ્જવળ બહેનની રાખડી છે
એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છે અજર, અમર, ઉજ્જવળ બહેનની રાખડી છે
-
-
એ દુનિયા!, મને માસૂમ રહેવાં દેજો
પંગતે બેસનારો નહીં બનું હું પીરસનારો હૈયે અયાચકતાનો જામ રહેવાં દેજો
-
ઉમેરો હોય તો બોલ, મને બાદબાકી નહીં ફાવે
દેવા હોય તો દર્શન દે પૂરાં એ ઈશ્વર, એ પ્રિયે સમૂળગાનો જીવ છું હું, મને ઝાંખી નહીં ફાવે
-