-
-
-
-
એંઠા બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે
થાક્યો છે છપ્પન ભોગ રામ ની રાહ જોઇને એંઠા બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે
-
-
જન્મોજન્મની ચૂંદડીને ખેસ જોઈએ છે
પ્રીત, પીયું, પાનેતર, વફા હવે થઇ હંગામી જન્મોજન્મની ચૂંદડીને ખેસ જોઈએ છે
-
વૃદ્ધાશ્રમમાં પુત્રની જ સહી મળી છે
દીવા નીચે જ હોય અંધારું હંમેશા વૃદ્ધાશ્રમમાં પુત્રની જ સહી મળી છે
-
દાનથી મળેલ કન્યા જ તમને રામ મળાવે છે
જો આપો આંસુ તો આપજો માત્ર હર્ષનાં જ દાનથી મળેલ કન્યા જ તમને રામ મળાવે છે
-
મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી
શેરી એ શેરી તારાં રખોપા હનુમાનજી મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી
-
-
મિચ્છામિ દુક્કડમ | માફી માંગી મહાવીર રિવાજ કરજો
માફી આપવી એ તો છે વિરનું કામ માફી માંગી મહાવીર રિવાજ કરજો
-
પશ્ચાતાપ નહીં પ્રાયશ્ચિત સુધી જવું છે
પશ્ચાતાપ નહીં પ્રાયશ્ચિત સુધી જવું છે મન, બુદ્ધિ અને ચિત સુધી જવું છે
-
કોઈનાં આંસુ લૂછી શકું એ અવસર આપજે
મેં ક્યાં કહ્યું વૈભવશાળી જીવતર આપજે કોઈનાં આંસુ લૂછી શકું એ અવસર આપજે
-
-
-
-
તમે નાગરિક ધર્મ નિભાવોને
દેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોને દેશ આગળ લઈ જવાં, સૌને ભાઈ-બહેન માનોને
-
-
ગુરુ વંદના
શ્રી સદગુરુજી નાં શ્રી ચરણોમાં વંદન સાથ ગુરુ વંદના, ગુરુ ઉપદેશ અનુસાર આચરણ સાથ ગુરુ પૂર્ણિમાને વધાવીએ.
-
-
વિસ્મયથી સ્તબ્ધતા સુધીની યાત્રા છે
વિસ્મયથી સ્તબ્ધતા સુધીની યાત્રા છે ખાલીપાથી લબ્ધતા સુધીની યાત્રા છે
-
આજે માઁ અને પત્ની પર
માઁ ની હયાતીમાં ઋણસ્વીકાર ચુકતાં, ચુકી ગયેલાં સૌ માટે … દરેક માઁ માટે પણ(કારણ કે એને પણ માઁ તો હોવાની જ)…
-
અબોલ જીવો, કામધેનુ, વૃક્ષોની તો દયા કર પ્રભુ
વર મર્યો, કન્યા મરી, હવે તો તરભાણું ભર પ્રભુ અબોલ જીવો, કામધેનુ, વૃક્ષોની તો દયા કર પ્રભુ
-
ઈશ્વર તારે તાળું મારવું છે કે શું?
ઈશ્વર તારે તાળું મારવું છે કે શું? દિલોમાં સૌનાં ઘારું પાડવું છે કે શું?