-
બાપુ બોંત્તેરસિંહ : કાઠીયાવાડી
આ ફિલ્મ જોયા બાદ મેં પોસ્ટ મૂકી હતી કે, અક્ષય કુમારને નોટિસ ફટકારવી જોઈએ કે, ખિલાડીના નામે મગજ સાથે ખિલવાડ કરતી આવડી મોટી હથોડો ફિલ્મ આપવા બદલ તારુ ‘ખિલાડી’નું બિરૂદ શા માટે ન છીનવી લેવું?
-
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
કેરી ચુસતી ક્યુટડી(આ વાક્યમાં આ શબ્દ પર સૌથી વધુ ભાર ગણવો) છોકરીઓ ઓછી જોવા મળવા પાછળ એ વ્યક્તિ જવાબદાર છે જેને સૌ પ્રથમ કેરીનો રસ કાઢવાનો વિચાર આવેલો.
-
આળસ એક ખોજ : આવાઝ દે કે હમે તુમ (ન) જગાઓ….!
આળસ એક એવો સદગુણ છે જેને આપણે ત્યાં સદીઓથી દુર્ગુણ ચિતરવામાં આવ્યો છે. આ એ લોકોનું ષડયંત્ર છે જેને ઈશ્વરે આળસ નામના સદગુણની ભેટ નથી આપી.
-
ઈશાંતાંયણ: લાઈન ચૂકી ગયેલી શર્માની બોલિંગ પર કેટલાક વન’લાઈનર્સ’!
વિચારું છું મેચની રાત્રે ઈશાંત શર્માને શું સપનું આવ્યુ હશે…? એ જ કે મોહાલીની પિચ નીચે 30 રન (સોરી ટન) સોનાનો ખજાનો છે!
-
ગાભાપુરાણ ભાગ – ૨
ગાભાચોરોના ગાભા કાઢી નાખવા અમને એક ક્રૂર વિચાર આવી રહ્યો છે કે, બાઈકમાં કાર્બાઈડવાળો ગાભો જ રાખવો. જેથી ગાભાચોર શખ્સો જેવા એ ગાભાથી પોતાની સિટનું(આઈ મિન બાઈકની) ‘ભીનુ સંકેલવા’ જાય કે તરત જ
-
ગાભાપુરાણ ભાગ – ૧
હું દાવા સાથે કહી શકું એમ છું કે મારા જીવનમાં મારી સૌથી વધારે ચોરાયેલી ચીજ જો કોઈ હોય તો એ છે મારો બાઈક સાફ કરવાનો ગાભો.
-
ગુજરાતી V/S અંગ્રેજી : ટ્વિંકલના લિટલ સ્ટાર્સ સામે હાથમાં સોટી લઈને ઝઝુમતુ રીંછ!
કાઠીયાવાડની ધરતી પરથી આવતો હોવાથી તળપદા શબ્દો પ્રત્યે થોડો વધારે જ પ્રેમ હોવાથી એનો ઉપયોગ કરીને શબ્દમૈથુન સોરી શબ્દરમતો કરતો હોઉં છું.
-
અરે યાર નવાબ તો ભાગી ગયો, પાકિસ્તાન…’
કોર્ટની સામે આવેલા મહોબ્બત મકબરાએ પહોંચ્યો. તો ત્યાંના એક મુસ્લિમ સૈનિકે એ વાતની ખબર આપી કે નવાબ, તો હમણાં જ ગયા. તેણે નવાબ જે દિશામાં ગયા તે દિશા તરફ પગ ઉપાડ્યા. વધુ કંઈ સાંભળ્યુ નહિ. આજુબાજુમાં ગાંધીટોપી ધારકો જે શામળગદાસ ગાંધીને સપોર્ટ કરતા હતા, તે ચાલ્યા આવતા હતા.