-
હેલ્લારો : ફિલ્મનો ટાઈમ આટલો ઓછો કેમ…?
સામાન્ય રીતે એવું લાગે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હોય એટલે ભારેખમ, ગંભીર અને આર્ટ ફિલ્મ ટાઈપની જ હોય. બાહુબલીને પણ આવો એવોર્ડ મળેલો છે.
-
શ્રીદેવી – એક અવિસ્મરણીય અભિનેત્રી
એણે લગબગ ૧૫૦ ઉપર ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાની એ આગવી ભાત છોડી હતી. આજે પણ શ્રીદેવી વિષે વખાણ જ કરાય એવો એનો અભિનય હતો. એ કયારેય ભુલાશે નહીંન અને ભૂલી શકાશે જ નહીં.
-
વિક્રમ વેધા – ખાસ જ જોવાં જેવું મુવી
સંવાદો અને સંગીત સારા છે. ફિલ્મમાં દિગ્દર્શન કાબિલેતારીફ છે. માધવન અને સેથુપથીની અદાકારી ઉત્તમોત્તમ પણ મેદાન મારે છે વિજય સેતુપથી.
-
ગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…?
તમે કોઈ પત્રકારોને કદી એવું કહેતા ભાળ્યાં કે મિત્રો આપણે અખબારોની ટીકા કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે એના પર ઘણાં લોકોના ઘર ચાલે છે.
-
બોસ: ‘આર્ટ ફિલ્મ તો વેસે હી બદનામ હે તકલીફ તો કમર્શીયલ ફિલ્મ ભી દેતી હૈ…’
તમારી રાશિમાં ગુરૂ ગડથોલા ખાતો હોય, શનિ સમસમી રહ્યો હોય, શુક્ર શરમમાં હોય, રાહુ ‘રાઉડી’ બન્યો હોય, કેતુ કંટાળ્યો હોય ને ફિલ્મદંશ યોગ બન્યો હોય ત્યારે તમને ‘બોસ’ જોવાનો વિચાર આવે.
-
બાહુબલી: હોલિવૂડના ‘300’ અને ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’નો ભારતીય જવાબ!
જો હોલિવૂડનો કોઈ દર્શક કાલે આપણી સામે આવીને આપણને ફિલ્મ ‘દિવાર’ના અમિતાભ બચ્ચનની અદામાં સવાલ કરે કે, ‘હમારે પાસ ‘300’ હૈ, ‘બ્રેવહાર્ટ’ હૈ…, ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ હૈ… તુમ્હારે પાસ ક્યા હૈ..
-
બરેલી કી બરફી : હજૂ થોડુ વધુ ગળપણ હોત તો વધુ મજા આવેત!
બરેલીમાં મોડર્ન વિચારોના કારણે જેના લગ્ન નથી થતા હોતા તેવી બિટ્ટી(કૃતિ સેનન) ઘર છોડીને ભાગે છે. રેલવે સ્ટેશન પરથી ‘બરેલી કી બરફી’ નામની એક કિતાબ ખરીદે છે, એ કિતાબમાં ડિટ્ટો તેના જેવી જ છોકરીની વાર્તા હોય છે.
-
મર્ડર 3 : તમે ‘કોમેડી સર્કસ‘ જોવો છો…?
જે લોકો કોમેડી સર્કસ ન જોતા હોય તેમને જરા પૂર્વ ભુમિકા આપી દઈએ. નહીં તો તેમને આ જોક નહીં સમજાય. ‘કોમેડી સર્કસ‘માં એક જોક વારંવાર આવે છે કે તેમના રાઈટર્સ એક્ટનો એન્ડ લખતા નથી. અથવા તો એક્ટના એન્ડ સમય સુધી એક્ટનો એક્ટ લખતા હોય છે.
-
બ્રધર્સ : લડ મેરે ભાઈ વરના બોર કરતા હું…!
તમે કરણ મલ્હોત્રાને ઓળખો? યે વહી હે વો આદમી જીસને ‘અગ્નિપથ’ કી રિમેક બનાઈ થી. કરણ મલ્હોત્રા ઉસી દિન હમારી નજરો સે બહુત નીચે ગીર ગયા થા જીસ દીન ઉસને ‘અગ્નિપથ’ કી રિમૅક બનાઈ થી.
-
પાઘડી : જલદી ઉતરશે નહીં અને ઉતરવી પણ ન જોઈએ!
‘સૂર્યાંશ’ જોયાના બીજા જ દિવસે ‘પાઘડી’ જોઈએ ત્યારે કોઈ વાસી નૂડલ્સ ખાધાં બાદ પેટ બગડ્યું હોય અને બીજા દિવસે કોઈ વિરપુર જલારામના સાત્વિક કઢી-ખીચડી પિરસે એવો આનંદ આવે! હોવ…હમ્બો…હમ્બો…! ‘પાઘડી’માં મને સૌથી વધારે ગમેલી વાત એ છે કે એમાં એક વારતા છે. જેમાં આપણા ગામડાં, આપણી સંસ્કૃતિ અને આપણી અસ્મિતાના તાણાવાણા ગુંથાયેલા હોય એવી વારતા.…
-
PK: ઘણી જ સરળ છે તારી બધી વાતો ઈશ્વર, આ ઉપદેશકો સમજાવીને સમજવા નથી દેતા!
રંગ-રૂપને ઘાટમાં પૃથ્વીના જ લાગે તેવા એલિયનોના ગ્રહ પરથી એક એલિયન પૃથ્વી પર રિસર્ચ કરવા ઉતરે છે. તેના તન પર વસ્ત્રો નથી કારણ કે વસ્ત્રો પહેરવા એ એમના ગ્રહની સંસ્કૃતિ નથી. જેનાથી તે પોતાને તેડવા માટેનો સંદેશો ‘સ્વગ્રહે’ મોકલી શકે તેમ હોય છે
-
દૃશ્યમ : આંખો કા હે ધોખા, એસી તેરી ચાલ, તેરા વિઝ્યુઅલ ઈન્દ્રજાલ!
તમે ડ્રાઈવ કરીને અમદાવાદથી રાજકોટ આવો ત્યારે શું તમને એ તમામ કાર યાદ રહે જે તમે રસ્તામાં જોઈ હોય? નહીં. પણ તમે જેટલી કાર જોઈ હોય એ પૈકી કોઈ એકનો તમે અકસ્માત જોયો હોય તો? સ્વાભાવિક છે કે, એ કાર તમને યાદ રહી જવાની. ત
-
મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
વ્હેર ધ હેલ ઈઝ રિસર્ચ એન્ડ કોમન સેન્સ? તમે ઝાંસીની રાણી પર ફિલ્મ બનાવી રહ્યાં છો, કોઈ બાળફિલ્મ નહીં. ફિલ્મની શરૂઆતની પંદર-વીસ મિનિટ જોઈને વિચાર આવતો હતો કે આ ફિલ્મનું નામ ‘બાળપરી’કે ‘સોનપરી’ કેમ નથી? આ ફિલ્મ બાળફિલ્મની કેટેગરીમાં કેમ નથી આવતી?
-
ટ્યૂબલાઈટ : ‘ભાઈ’, ભાઈના ભાઈ અને ચાઈનિઝ બાઈની એક ‘ડિમલાઈટ’ ફિલ્મ !
એક ટિપિકલ સલમાન મુવીમાં શું હોય? તો કે સલ્લુના પ્રહારોથી ન્યુટનના નિયમની ઐસી કી તૈસી કરીને હવામાં ઉડતા ગુંડાઓ. તૂટતા હાડકાઓની કડેડાટી ને ફાઈટ સિન્સમાં ફૂટતા માલ-સામાનની કિચુડાટી. ‘કન્ફ્યુઝ હો જાઓગે કી ખાએ કહાં સે ઓર પાદે કહાં સે’
-
MOM : જૂના પ્લોટમાં ‘નવી’ મમ્મી, સાવકી માની એક ઠાવકી ફિલ્મ!
સંગીત એ.આર. રહેમાનનું છે પણ એકવાર સાંભળવાથી જ હૈયે કે હોઠે રહી જાય તેમ નથી, પણ બે ત્રણ વાર શાંતિથી સાંભળવાથી ‘ઓ સોના તેરે લિયે…’ની મેલોડી કાનને આહલાદક અનુભવ કરાવશે.
-
ટોયલેટ : શૌચ કા નહીં સોચ કા મામલા, હાસ્યના ‘ડબલા’માં સ્વચ્છતાનો સંદેશ!
પતિ કેશવ(અક્ષય કુમાર)ના ઘરે ટોયલેટ ન હોવાથી તેને છુટાછેડા આપવા નીકળેલી પત્ની જયા(ભૂમિ પેડનેકર)ને એક દ્રશ્યમાં રિપોર્ટર પૂછે છે કે, ‘ક્યા વાકઈ આપ એક ટોયલેટ કે લિયે અપને પતિ કો તલાક દે દોગી?’ ત્યારે જયા જવાબ આપે છે
-
મુન્ના માઈકલ : મુન્ના સિર્ફ પીટતા હૈ ઓર આપ અપના સર પીટ લોગે!
મુન્નાની વાર્તા બેક ડાન્સર માઈકલ (રોનિત રોય)થી શરૂ થાય છે. તિન બત્તી વિસ્તારમાં રહેતા બેક ડાન્સર માઈકલને ઉંમર વધી જવાના કારણે કાઢી મુકવામાં આવે છે, એ સમયે જ તેને કચરાના ઢગલામાંથી અનાથ મુન્નો(ટાઈગર) મળે છે.
-
જબ હેરી મેટ સેજલ : યુરોપની એક બોરિંગ ટૂર!
તમામ ધર્મ-સંપ્રદાયનો વિરોધ કરીને પોતાના નામે પણ સંપ્રદાય ન બને એની તાકિદ કરનારા ઓશોને પણ લોકો પંથ કે સંપ્રદાય સમજવા લાગે ત્યારે કેવું લાગે? બિલકુલ એવું જેવું ફિલ્મ ‘ઓહ માય ગોડ’ના અંતમાં અંધશ્રધ્ધાનો વિરોધ કરનારા કાનજીને જ ભગવાન બનાવીને અંધશ્રદ્ધાની એક વધુ હાટડી ખોલી
-
ખજાના માટે પહેલા દોડ-પક્કડ, પછી થપ્પો-દાવ અને છેલ્લે કબડ્ડી રમતાં ‘બાદશાહો’!
એ માત્ર જોગાનુજોગ જ છે કે દેશમાં ભાજપની સરકાર છે અને બહુ જ થોડા સમયમાં ઈમરજન્સીનુ બેકગ્રાઉન્ડ ધરાવતી બે ફિલ્મો આવી. એટલુ જ નહીં પણ બંન્નેમાં સંજય ગાંધીને શબ્દશ: વિલન ચિતરાયા.
-
જગ્ગા જાસુસ : ‘બરફી’ કરતા પણ સ્વિટ!
જગ્ગાને હોસ્ટેલમાં મોકલીને કોઈ રહસ્યમય મિશન પર ચાલ્યો જાય છે. જગ્ગાને તે દર વર્ષે તેના જન્મદિવસે વિશ્વના જૂદા જૂદા ખુણેથી એક વીડિયો કેસેટ મોકલે છે. જેમાં તે જગ્ગાને બર્થ ડે વિશ કરીને દુનિયાભરનું એ નોલેજ આપે છે જે દરેક માતા-પિતાએ પોતાના સંતાનને બુદ્ધિશાળી બનાવવા આપવુ જોઈએ.
-
હાઈવે : એક સ્પીરીચ્યુઅલ સાહસ
‘હાઈવે’ ફિલ્મ એક સ્પીરીચ્યુઅલ સાહસ છે. આલીયા માત્ર બહારની નહીં પણ અંદરની આધ્યાત્મિક સફરમાંથી પસાર થાય છે. ઓશોનુ ડાયનેમિક મેડિટેશન એટલે કે સક્રિય ધ્યાન હોય કે શ્રી શ્રી રવિશંકરની સુદર્શન ક્રિયા દરેક ધ્યાનની પ્રક્રિયાની પાયાની શરતોની પ્રોસેસમાંથી આલિયા પસાર થાય છે.
-
‘બેંક ચોર્સ’ : ચોર કે પાકિટમાર?
ઈન્ટરવલ પછી અચાનક ફિલ્મની ગતિ વધી જાય છે અને કહેવાતી કોમેડીમાં થ્રીલનો વઘાર થાય છે. ફિલ્મ થોડી મિનિટો માટે ગ્રિપિંગ બની જાય છે પણ ત્યાં સુધી બહુ મોડુ થઈ ગયુ હોય છે. દર્શકો ઓલમોસ્ટ કંટાળી ગયા હોય છે.
-
ચશ્મેબદ્દુર: ‘દમ હૈ બોસ’, ઢીંચ્ક્યાવં ઢુમ ઢુમ ઢુમ…
‘ચશ્મે બદ્દુર’ના સ્ટાર્ટીંગના સિનમાં જ કોલેજના કોઈ કાર્યક્રમના ડાયસ પરથી ઓમીનું પાત્ર ભજવતો દિવ્યેન્દુ શર્મા જરાય શરમાયા વિના હાફ નોનવેજ શાયરીઓ ફટકારતો જોવા મળે છે.
-
એક હસિના થી એક દિવાના થા : દોનો નહીં હોતે તો અચ્છા થા…!
જો તમારી રાશિમાં ગુરૂ ગડથોલા ખાતો હોય, શનિ સમસમી રહ્યો હોય, શુક્ર શરમમાં હોય, રાહુ ‘રાઉડી’ બન્યો હોય, કેતુ કંટાળ્યો હોય ને ‘ફિલ્મદંશ યોગ’ બન્યો હોય ત્યારે તમને સવારના પો’રમાં ‘એક હસિના થી એક દિવાના થા’ જોવા જવાની ફરજ પડે.