- 
 
 Nolan‘s Movie Inspiration And Cinemaઆ ફિલ્મો સિવાય સિમ્પલ પોંઇટ્રેટ થયેલી ફિલ્મ ધ હિટ, સીડની હ્યુમેટની ધ થર્ડ લાઇન, 12 એન્ગ્રીમેન, ડૉ.મેબ્યુસ, સ્ટ્રક્ચલર, ઇનોવેશન માટેના પોપ્યુલર ડાયરેક્ટર નિકોલસ રોગની બેડ ટાઇમીંગ, ઓડિયન્સના ઇમોશન્સ સાથે રમનારા નગીસા ઓશિમાની મેરિ ક્રિસમસ મિસ્ટર લોરેન્સ, ફોર ઓલ મેનકાઇન્ડ, જેવી ફિલ્મો નોલાનની પસંદિદા છે. 
- 
 
 2018ની ઓ ફિલ્લ્લમીયા….વર્ષના અંતે કૈદારનાથ સામે શાહરૂખની આનંદ એલ રાય સાથેની ફિલ્મ રિલીઝ થવાની છે. જેમાં અનુષ્કા કેટરિનાની જોડી છે. આ ફિલ્મનું ટાઈટલ ફાઈનલ નથી થયું એટલે આપણે જબ તક હૈ જાન ફાઈનલ રાખીએ ! ખબરો છે કે ક્રિષ-4 પણ ડિસેમ્બરમાં આવી શકે. 
- 
 
 જુમ્પા લાહિરી : અમારી યુનિવર્સિટીમાં ભણતાતેમની લેખનશૈલીની સૌથી મોટી ખાસિયત એ કે તેઓ હંમેશા પતિ-પત્નિમાં વિખવાદ ઉભા કરે છે. જે અત્યારની સમસ્યા છે. ફિલોસુફી તેમની વાર્તાઓ અને નોવેલમાં ખૂબ ભરેલી હોય છે. વારંવાર ડોઝ નથી આપતા પણ કોઈવાર જોવા મળે. 
- 
 
 કુમાર તો “કુમાર” હોય છેઓમ શાંતિ ઓમ ફિલ્મમાં તો શ્રેયસ તલપડે ડાઇલોગ બોલે છે, તારી સરનેમ બરાબર નથી, તું એક કામ કર તારા નામ પાછળ કપૂર કે કુમાર લગાવ અને આવનારા જન્મમાં શાહરૂખ ખાન કપૂર સરનેમ સાથે જન્મે છે. જેનાથી પેલા મનોજ કુમારને માઠુ લાગ્યું હોવુ જોઇએ. 
- 
 
 અવેન્જર્સ ઈન્ફિનીટી વોર : એક ડાઈલોગમાં છુપાયેલુ રહસ્યફિલ્મની સ્ટોરીલાઈનથી તો તમે બખુબી વાકેફ હશો. અવેન્જર્સ ઈન્ફિનીટી વોરની સ્ટોરીલાઈન થેનોસની આસપાસ જ ફરે છે. જે છ ઈન્ફિનીટી સ્ટોન મેળવવા માટે ગ્રહોને તબાહ કરતો હોય છે. 
- 
 
 અક્ષય કુમારના ટકાનું રહસ્ય ‘કંચના-2’સિક્રેટ માટે રાહ જોવડાવતો એક એક સીન, હિરોનો ડાન્સ, હિરોઈનની કમર, વિલનનો ખૌફ અને અફલાતુન સ્ક્રિનપ્લે આ બધુ મિક્સર મસાલો થઈ ફિલ્મને યુટ્યુબ પર 100 મિલિયન વ્યુ પર પહોંચાડી શકે, જેમ કે ગયા વર્ષે રિલીઝ થયેલી સ્ટાઈલીશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ દુવ્વડુ જગ્ગનાથ. 
- 
 
 સંજુ (બાબાગીરી) – ફિલ્મ રીવ્યુઘણા લોકોને ‘ઘી છે તો ગાપાગપ છે’ ડાયલોગ સામે વાંધો છે. તો કેટલાય લોકોને સંજુ બાબાની છબી સુધારવા ફિલ્મ બની હોવાના આક્ષેપ છે. જે હોય તે પણ વાસ્તવિક જીવનમાં અને ભારતમાં આ ડાયલોગ બહુ સાર્થક છે કે ‘ઘી છે તો ગાપાગપ છે.’ 
- 
 
 Sex Education – Dhollywood – Film Reviewનવમા દશમાં ધોરણમાં વિજ્ઞાન વિષયમાં આવતા એક પાઠને સાવ કોરો ધાકોર, અને કારણ વગર જ ઉડાડી દેવાય છે… કેમ…? 
- 
 
 Exclusive Gossip | Pranav Patel – Direction Beyond Stereotypes of Societyફિલ્મ મેકિંગનું તત્વ સામાન્ય રીતે દરેકના અંદર હોય જ છે. પણ, હા આ તત્વ ડિઝાયરના માધ્યમથી જ વધુ પોલીસ થઈને ઉજળું અને ચમકતું થઈ લોકોની સમક્ષ રજુ થાય છે. પણ, જો શિક્ષણ કે ડિઝાયરની તુલના થાય તો શિક્ષણ કરતા ડિઝાયર વધુ મહ્ત્વનું હોય છે. 
- 
 
 Salam Bombe | 24 August 1988 – Franceઝાંઝવાના જળ પાછળ દોડતી બોમ્બે સ્ટ્રીટની અનેકો ઝીંદગીની દાસ્તાન… ક્રિષ્ના એના ભાઈની બાઇક સળગાવી મૂકે છે અને એની મા એને કહે છે, કે ઘરે ત્યારે જ પાછો આવજે જ્યારે બાઇક રિપેરના ૫૦૦ કમાવીને લાવે… આ છે શરૂઆતી બેકગ્રાઉન્ડ… 
- 
 
 પચાસ કલાકમાં પિકચર બનાવવાની કળાDive into the world of cinema with the captivating Multipex column. Written by Shishir Ramavat, it offers intriguing insights, engaging reviews, and fascinating articles about the world of movies. 
- 
 
 સ્મિતા પાટીલને લાફો કેમ પડ્યો?Dive into the world of cinema with the captivating Multipex column. Written by Shishir Ramavat, it offers intriguing insights, engaging reviews, and fascinating articles about the world of movies. 
- 
 
 ગિલ્ટનો રંગ કેવો?Dive into the world of cinema with the captivating Multipex column. Written by Shishir Ramavat, it offers intriguing insights, engaging reviews, and fascinating articles about the world of movies. 
- 
 
 ‘રોંગસાઈડ રાજુ’ – Movie ReviewDive into the world of cinema with the captivating Multipex column. Written by Shishir Ramavat, it offers intriguing insights, engaging reviews, and fascinating articles about the world of movies. 
- 
 
 સરકાર રાજDive into the world of cinema with the captivating Multipex column. Written by Shishir Ramavat, it offers intriguing insights, engaging reviews, and fascinating articles about the world of movies. 
- 
 
 પ્રીટી મેનDive into the world of cinema with the captivating Multipex column. Written by Shishir Ramavat, it offers intriguing insights, engaging reviews, and fascinating articles about the world of movies. 
- 
 
 આશુતોષે નિષ્ફ્ળતાને હંમેશાં સ્પ્રિંગ બોર્ડ તરીકે વાપરી છે…Dive into the world of cinema with the captivating Multipex column. Written by Shishir Ramavat, it offers intriguing insights, engaging reviews, and fascinating articles about the world of movies. 
- 
 
 બિગ ફ્રેન્ડલી રાઈટર!Dive into the world of cinema with the captivating Multipex column. Written by Shishir Ramavat, it offers intriguing insights, engaging reviews, and fascinating articles about the world of movies. 


