-

જેટલા ઘસાવ એટલી મહેક આવે
Anil Chavda is a Gujarati language poet, writer and columnist from Gujarat, India. Some of his works include Savaar Laine, a collection of ghazals, which won him the 2014 Yuva Puras
-

ધખધખતાં સપનાં જોવામાં એવા દાઝ્યા
Anil Chavda is a Gujarati language poet, writer and columnist from Gujarat, India. Some of his works include Savaar Laine, a collection of ghazals, which won him the 2014 Yuva Puras
-

સૌપ્રથમ મારા ખભે આખા જગતનો ભાર મૂકે છે
સૌપ્રથમ મારા ખભે આખા જગતનો ભાર મૂકે છે; ને પછી એ મારી સામે દોડવા પડકાર મૂકે છે.
-
-

આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે; કોણ છે મારા નયનમાં, શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે.
-

પગમાં અનંત ઊંડા કંઈ વાઢિયા પડ્યા છે
પગમાં અનંત ઊંડા કંઈ વાઢિયા પડ્યા છે; પાછળ સમયના ભૂખ્યા સૌ ડાઘિયા પડ્યા છે.
-

એક બાજુ ચીસ છે ને એક બાજુ વાંસળી છે
એક બાજુ ચીસ છે ને એક બાજુ વાંસળી છે; એ જ મારો વાંક કે મેં બેઉ ચીજો સાંભળી છે.
-

કોઈ ચિઠ્ઠી કામ નહિ આવે, ચબરખી કામ નહિ આવે
કોઈ ચિઠ્ઠી કામ નહિ આવે, ચબરખી કામ નહિ આવે; જિંદગીના પાઠમાં પેન્સિલ બટકણી કામ નહિ આવે.
-

બંધ આંખની નીચે સઘળાં હળવેથી સંચરવા લાગ્યાં
બંધ આંખની નીચે સઘળાં હળવેથી સંચરવા લાગ્યાં; કોઈનાં સપનાં પાંપણ પાછળ ધક્કામુક્કી કરવા લાગ્યાં.
-

ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે
ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે, જિંદગી તો કોઈ ભેજાએ લખી કોમિક્સ છે.
-

ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ
ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ; એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.
-

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી
આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી; ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
-

જીવનની આ છાબડીમાંથી હાર કાઢી લીધો
જીવનની આ છાબડીમાંથી હાર કાઢી લીધો; મને મારામાંથી તેં ઈશ્વર, બહાર કાઢી લીધો.
-
-

શબ્દ નહિ, સંકેત નહિ જે પૂછવું તે પૂછવું કઈ રીતથી?
શબ્દ નહિ, સંકેત નહિ જે પૂછવું તે પૂછવું કઈ રીતથી? આંસુ જે ક્યારેય પણ આવ્યું જ નહિ તે લૂછવું કઈ રીતથી?
-

વાણલાં વાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું
વાણલાં વાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું; પંખીઓ ગાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.
-

શ્વેત ચાદર ને ફૂલોના હારનો ઉપહાર આપ્યો
શ્વેત ચાદર ને ફૂલોના હારનો ઉપહાર આપ્યો, મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો!
-

ન રક્તનું હલન-ચલન ન શ્વાસની અવર-જવર
ન રક્તનું હલન-ચલન ન શ્વાસની અવર-જવર; ન એમનાં સગડ કશાં ન એમનાં ખબર-બબર.
-

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી
મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી; હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
-

સાવ હલકા લાગશે જગના બધાય પહાડ દોસ્ત
સાવ હલકા લાગશે જગના બધાય પહાડ દોસ્ત; પણ પ્રથમ ખાલીપણાનું તું વજન ઉપાડ દોસ્ત.
-

ટળવળવાનું સોંપે તું, ભડભડ બળવાનું સોંપે
ટળવળવાનું સોંપે તું, ભડભડ બળવાનું સોંપે; અંધારાના દેહ બનાવી ઝહળહળવાનું સોંપે!
-

લે! મને તો એમ કે આખ્ખા નગરની વાત છે
લે! મને તો એમ કે આખ્ખા નગરની વાત છે; પણ હકીકતમાં તો બસ મારા જ ઘરની વાત છે.
-
-

મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં
મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં; અંગ અધીરાં શ્વાસ અધીરા, ચાલો રમીએ મીરાં મીરાં.


