Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org
Gujarati Poet's Corner

કહી દીધું છે કોરોનાએ કે આટલી જ વાર લાગે

મોતે બોલાવ્યો હોય ઇ ના પાણી ય માંગે કહી દીધું છે કોરોનાએ કે આટલી જ વાર લાગે સૌનું મોહનિદ્રાથી ઉઠવાનું છે આ અંતિમ ટાણું હું જાગું, તું જાગે ને હવે તો સૌ કોઈ જાગે છળ,કપટ,મોહ,લોભ અહીં જ પડયાં રહેવાનાં આત્માને કહી દો હવે તો રાગ દ્વેષથી ભાગે પ્રભુ જ પ્રભુ છે ને તે જ છે […]

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org
Gujarati Poet's Corner

સૌને જલ્દી માફ કરી દેજો

દિલને હવે સાફ કરી દેજો સૌને જલ્દી માફ કરી દેજો કાળ કોને ક્યારે આંબી જશે હોય વેર તો કાપ કરી દેજો હું,તમે,એ અને કોઈપણની જીવરક્ષાનો જાપ કરી દેજો રોષ,અબોલા સૌને ઘા કરીને શત્રુતાને શટઅપ કરી દેજો શ્વાસનો વિશ્વાસ નથી હવે ખૂલ્લીને બસ લાફ કરી દેજો -મિત્તલ ખેતાણી

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org
Gujarati Poet's Corner

ઈશ્વર તારે તાળું મારવું છે કે શું?

ઈશ્વર તારે તાળું મારવું છે કે શું? દિલોમાં સૌનાં ઘારું પાડવું છે કે શું? યમરાજા હટતાં જ નથી દુનિયાથી પાડાને શબોનું વાળું કરવું છે કે શું? અમો જેવાં છીએ એવાં પણ તમારાં તું માવતર, મોઢું કાળું કરવું છે કે શું? ઘરે ઘરે અહીં મંડાણી છે મોંકાણ જીવનને તારે છાનું પાડવું છે કે શું? ‘આટલી વાર […]

Poet's Corner Gujarati

વન્ય જીવન સ્વભાવે વન્ય નથી હોતું

ગોવિંદનાં સ્વરૂપથી અન્ય નથી હોતું ગુરુરૂપ ક્યારેય સામાન્ય નથી હોતું જંગલિયત જોવાં મળે છે મનુષ્યોમાં વન્ય જીવન સ્વભાવે વન્ય નથી હોતું વ્યાખ્યાઓ બદલાય છે જરૂર મુજબ સાંપ્રત ધન્ય દરેક યુગે ધન્ય નથી હોતું હંગામી જેવું નથી કાયમી જગમાં કશું કોઈ સદા ગણ્ય કે નગણ્ય નથી હોતું ક્યાં મેળવે કે છીનવે છે સ્થાન પોતાનું મૂલ્ય શૂન્યનું […]

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org
Gujarati Poet's Corner Writers Space

સમજદારીએ મુગ્ધતા છીનવી લીધી

આંખોની સૌ સ્નીગ્ધતા છીનવી લીધીસમજદારીએ મુગ્ધતા છીનવી લીધી ચક્ર છેલ્લે જીતી જ ગયું બાંસુરીથીવિધિએ કૃષ્ણની નિર્દોષતા છીનવી લીધી પ્રેમને લગ્ન સાથે છે સતરસો પેઢીનું વેરસત્યએ કલ્પનાની વાર્તા છીનવી લીધી બનવું જ પડ્યું કમાવતર સદા કુંતીનેપ્રારબ્ધે કર્ણની માતા છીનવી લીધી અયાચક સુદામાને ધરવીને મૈત્રીમૂલ્યથીસખાએ ખુમારીની મતા છીનવી લીધી ખરખરો પણ હવે ક્યાં થાય છે ખરેખરપ્રથાએ પ્રથાની […]

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org
Gujarati Poet's Corner

ડુમા પર કાબુ મેળવવો છે

મારે ગમા પર કાબુ મેળવવો છે અણગમા પર કાબુ મેળવવો છે જ્યારે ને જ્યાં ભીંજવી દયે આત્મા ડુમા પર કાબુ મેળવવો છે અહં છોડીને વધાવી શકું દુશ્મનને ય ખમ્મા પર કાબુ મેળવવો છે સત્ય,પ્રેમ,કરુણા જ છે મોક્ષ માર્ગ જમા પર કાબુ મેળવવો છે સમજું ને દરકારું હું વૈશ્વિક કુટુંબને તમા પર કાબુ મેળવવો છે કંચન,કાયા,કષ્ટ,કુબુદ્ધિ […]

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org
Gujarati Poet's Corner

વનવાસ માટે વાંક મંથરાનો જ નથી

સત્યનાં પક્ષે સમાજ રહેવાનો જ નથી ન ગમે તેવું બોલે તે ગમવાનો જ નથી કૈકેયીનાં કાન પણ નબળાં જ હોય છે વનવાસ માટે વાંક મંથરાનો જ નથી હોવો જ છે બ્રહ્મચર્યમાં પણ કૈંક વાંધો તપભંગ માટે વાંક અપ્સરાનો જ નથી પગ લંબાવવા છે સૌને પછેડીની બહાર બે છેડાં જુદાંમાં વાંક તનખાનો જ નથી હોય મનમાં […]