આખ ને દાંતે રહીશું આપણે,
કામ જો ઍવા કરીશુ આપણે.
Month: April 2019
ઉંચો આ કોલર છે તો છે.
નીતિમત્તા નાં ધોરણ છે તો છે.
ઉંચો આ કોલર છે તો છે.
અઢી અક્ષર : ગઝલ
હવે’સિદ્દીક’બધા બિરબલ છે અહિયાં,
નવા અકબરનો આ દરબાર જોયો.
મેવાડનું અમરનાથ : પરશુરામ મહાદેવ ગુફા મંદિર
રાજસ્થાન એ શૌર્યભૂમિ તરીકે જેટલી પ્રખ્યાત છે, એટલી જ એ દેવભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. રાજસ્થાન એ પહાડો અને રણનો પ્રદેશ છે.
એક એવી કવિતા : અછાંદસ
અનાથ બાળકને માતા મળી ગયાનો સંતોષ થાય
જે વાંચ્યા પછી ક્યારેય ન કરવી પડે ઈશ્વરને પ્રાથના…
છું હળવો, ત્રાજવે તુલસી તુલ્ય છું.
વચને હોઉં ત્યારે થઇ જાઉ ભીષ્મ ,
હસ્તીનાપુર કાજ, બાણશૈયાનું શૂળ છું.
વિશેષણ : અકલ્પિત
પપ્પાની પીઠ પર
ઘોડો ઘોડો રમતી
નાની કુમળી બાળકી
સગીર થઈ,
મૃત્યુ (ત્રણ લઘુકાવ્યો)
એને વાંઝિયાપણાનો અફસોસ થતો હશે?
કોઈ ડોક્ટરની સલાહ કે ટ્રીટમેન્ટ તો લેતું હશે ને?
ઘર : અછાંદસ
બળદની ખૂંધ પર જે રીતે ખેડૂત પરોણાની આર મારે તેમ
વર્ષોથી ખાલી પડેલા ઘરના મોભારાની એક તિરાડમાં થી
मछली डूब मरी पानी में : अकल्पित
झिंदा होना नही झिन्दगी
लिखता हूँ बात कहानी में,
ભામિની વર્ણન : અકલ્પિત
તનની સુવાસ એની કસ્તુરી સુગંધ લાગે,
પવન સપાટે ઉડે છુટ્ટા એનાં વાળ છે,
દિવસ : અછાંદસ
તાજા જન્મેલા બાળકના રુદનનો સ્વર પ્રસરે તેમ
નવજાત સૂર્યકિરણો ચોમેર પ્રસરી વળ્યાં