Writer’s Space


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે – ૨૪ જાન્યુઆરી

    ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે – ૨૪ જાન્યુઆરી

    UNESCOની ન્યૂયોર્ક ઑફિસના નિયામક મેરી પૌલ રૌડિલે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2030 માટેના એજન્ડામાં ટકાઉ વિકાસ માટે શિક્ષણ ફક્ત તેના માટે એક જ મહત્ત્વનો ધ્યેય નથી, પરંતુ આ જ એક ધ્યેય છે કે જે લોકોને સમજવા માટેનો અર્થ આપે છે.

  • Exclusive : પરીક્ષા પર ચર્ચા 2.0

    Exclusive : પરીક્ષા પર ચર્ચા 2.0

    જ્યારે સમાજમાં સતત વધતા શૈક્ષણિક દબાણ વિષે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે સમાજમાં વધતું જતું પ્રેશર ખરેખર હાનીકારક છે, કારણ કે આ પ્રેસર દ્વારા મળતા પરિણામો હકારાત્મક ઓછા અને નકારાત્મક વધારે હોય છે.

  • MeToo Movement : રાજાની પત્ની પણ શંકાથી પર ન હોવી જોઈએ !

    MeToo Movement : રાજાની પત્ની પણ શંકાથી પર ન હોવી જોઈએ !

    ‘સ્ત્રી બિચારી, અબળા, પીડિત, શોષિત અને દુ:ખી જ હોય, એ સાચી હોય… એનું ચારિત્ર્ય અપરાઈટ જ હોય એ વાત હવે સીધેસીધી માની લેવાય એવી તો નથી જ રહી ત્યારે સવાલ એ છે કે, આવા આક્ષેપોમાં ખરા-ખોટાનો નિર્ણય કોણ કરે…?

  • પાકિસ્તાનને સબક શીખવવા અપનાવી જોઈએ ટુકડા ટુકડાની કુટનીતિ…

    પાકિસ્તાનને સબક શીખવવા અપનાવી જોઈએ ટુકડા ટુકડાની કુટનીતિ…

    દેખાય એટલું સિમ્પલ નથી, પણ કુટનીતિક રીતે શક્ય છે. બલુંચીસ્તાનનો એક વાર મુદ્દો ઉઠાવવો જોઈએ, પાકિસ્તાન એમાં જ બળીને ખાખ થઇ જશે.

  • 50 લાખ આપો નહીં તો હું તમારી સામે #MeToo કરીશ

    50 લાખ આપો નહીં તો હું તમારી સામે #MeToo કરીશ

    બુઢ્ઢાની છાતીમાં ત્રણ બુલેટ્સ વાગી હોય એ રીતે પડઘાયા. એને હળવો એટેક આવતા આવતા રહી ગયો. એનું નામ જાહેર થાય તો બીજે દિવસે મુંબઈના ટેબ્લોઈડ્સમાં છપાનારી ચીપ હેડલાઈન્સ અને સોશિયલ મીડિયામાં બનનારા જોક્સ નજર સામે તરવરવા લાગ્યા.

  • આ વેલાન્ટાઇન ડે – બે લેખકોને સમર્પિત

    આ વેલાન્ટાઇન ડે – બે લેખકોને સમર્પિત

    ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ કે નવલકથાઓ સિવાય પ્રેમના પ્રતિબિંબ વાચકો સુધી પહોંચાડવાનું શ્રેય આ બે લેખકોને જ જાય છે.

  • MeTooનો અતિરેક : બસ, ‘વાઘ આવ્યો રે વાઘ’ જેવું ન થવું જોઈએ!

    MeTooનો અતિરેક : બસ, ‘વાઘ આવ્યો રે વાઘ’ જેવું ન થવું જોઈએ!

    આટઆટલા વર્ષોથી આપણે ત્યાં ‘નોકરીની લાલચ આપી દુષ્કર્મ’ અને ‘લગ્નની લાલચ આપી બળાત્કાર’ જેવી હેડલાઈન્સ આવે છે. ‘દિવ અને ગોવા સહિતના સ્થળોએ છ મહિના સુધી ફેરવી બળાત્કાર’ અને ‘છ વર્ષ સુધી બળાત્કાર’ જેવા સમાચારો પણ છપાય છે.

  • પ્યાર, ઇશ્ક ઔર મુહાબ્બત : પ્રેમના તો કેટલાય પર્યાય.

    પ્યાર, ઇશ્ક ઔર મુહાબ્બત : પ્રેમના તો કેટલાય પર્યાય.

    પ્રેમ એટલે સ્વીકાર, પ્રેમ એટલે એકાકાર, પ્રેમ એટલે લાગણીઓનું ઉદગમ સ્થાન, પ્રેમ એટલે સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન, પ્રેમ એટલે પ્રકૃતિ, પ્રેમ એટલે અનુભૂતિ.

  • વેલેન્ટાઈન મેસેજ 2050

    વેલેન્ટાઈન મેસેજ 2050

    યુવાનો અમેય પ્રેમ કર્યો છે, અમારી રીતે, તમેય કરો તમારી રીતે. પછડાટ ખાવ, ઉભા થાવ ને પ્રેમ કરવા મંડી પડો.. વિરહ અમારે પણ હતો ને તમારે પણ હશે. પણ એય એક મજ્જા છે દોસ્તો..

  • વેદ પ્રકાશ શર્મા : ધ જર્ની ઓફ લેખન

    વેદ પ્રકાશ શર્મા : ધ જર્ની ઓફ લેખન

    ૩ દીકરી અને એક દીકરાના પિતા એવા વેદજી એ જીવનમાં એનેક ચડાવ ઉત્તર જોયા. સૌ મામૂલી રકમથી લઈને પોતાનું પબ્લિકેશન હાઉસ સ્થાપ્યું. માર્કેટીંગ ગિમિકાઓ પણ કરી જાણ્યા.

  • વાર્તા : ત્રિયાચરિત્રમ્

    વાર્તા : ત્રિયાચરિત્રમ્

    ચુડેલના વાંસા જેવી સિક્કાની બીજી બાજુ : #MeeTooની પેલે પાર શ્રેણીની વાર્તા નંબર – 2

  • Oscar 2019 : જીન્સ પહેરવાથી કે મૂછ ઉગાડવાથી કોઈ મર્દ નથી બની જતો

    Oscar 2019 : જીન્સ પહેરવાથી કે મૂછ ઉગાડવાથી કોઈ મર્દ નથી બની જતો

    2019ના ઓસ્કર વિજેતાઓની આ મહિને જાહેરાત થશે. દર વર્ષે ઓસ્કરનું લિસ્ટ ડાયરીમાં લખી એક પછી એક ફિલ્મો ખાટલામાં પડ્યા પડ્યા જોવાની હવે ટેવ થઈ ગઈ છે.

  • Film Review : સાહેબ

    Film Review : સાહેબ

    વેલ, ફિલ્મની સ્ટોરીલાઈન સિમ્પલ છે. હીરો શૈક્ષણિક ભ્રષ્ટાચારનું કૌભાંડ ઉજાગર કરે છે. એને સંલગ્ન કેટલાક દુ:ખદ ઘટનાક્રમના પગલે હીરો અને સરકાર આમને-સામને આવી જાય છે. હીરો આંદોલન કરે છે.

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૩ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૩ )

    હા, મૃત્યુદેવતા. ગમે ત્યારે, ગમે એને, કારણ હોય કે ના હોય, વ્યક્તિ જિંદગી જીવી ચુકી હોય કે હજુ અડધું જ કે એનાથી પણ ઓછું જીવી હોય, જન્મીને આંખ ખોલીને પોતાની ‘ ‘મા’ને પણ ના જોઈ હોય

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૨ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૨ )

    જે ‘મા’ એ નવ મહિના પેટમાં રાખ્યો અને માથાથી માંડીને પગ સુધીની બધી નસો તૂટ્યા પછી એને જન્મ આપ્યો એ “મા” ની બધી નસો એના મૃત્યુ વખતે પણ તૂટવાની અને એને રડતું કોઈ ના રોકી શકે.

  • મહોતું : એક માસ્ટરપિસ

    મહોતું : એક માસ્ટરપિસ

    માતા સહિતની સ્ત્રીઓ ટોળે વળીને બેઠી છે. બહારની સ્ત્રીઓ તેને કંઈક એવું સમજાવી રહી છે કે તેનું જીવન કઈ કઈ બદતર હાલતમાં જીવતી સ્ત્રીઓ કરતા સારું છે અને ઘરવાળો નહીં મારે તો બીજુ કોણ મારશે?

  • કલાપી : શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ

    કલાપી : શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ

    રમાબા જો પ્રાણ છે તો શોભના શ્વાસ છે. એક તરફ રમાંબાની રાજ ખટપટ વધતી જાય છે અને સુરસિંહજી શોભના મય થતા જાય છે. શોભનામાં કવિતા અને કવિતામાં શોભના છે.

  • ચાલો, વાતો કરીએ…  ( ભાગ – ૧૧ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૧ )

    ક્યારેક જીવન એક રમત લાગે. ક્યારેક પત્તાની રમત લાગે. તમારા ભાગે ક્યારે ક્યાં પત્તા આવશે…? અને જે પત્તા આવે એ પત્તા તમને જીતાડી શકે એવા ના હોય તો પણ જીતવાનો પૂરો પ્રયત્ન કરવો પડે.

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૦ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૦ )

    વ્યક્તિની ખોટ ક્યારેય નથી પુરાતી. જિંદગીમાં એક પછી એક આપણી પોતાની વ્યક્તિઓ સમય થતાં જતી હોય છે અને આપણે જોતા જ રહી જઈએ છીએ.

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૯ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૯ )

    પણ હું મારા પ્રયત્નમાં ઉણી નહીં ઉતરું, ભરપૂર હિંમત કરીશ, થાકીશ પણ હારીશ તો નહીં જ, કદાચ એમ કરતાં કરતાં મંઝીલની ટોચે પહોંચી જાઉં અને આગળ કોઈ રસ્તો બાકી ના પણ રહે તો પણ ભલે…

  • Film Review : ચાલ જીવી લઈએ !

    Film Review : ચાલ જીવી લઈએ !

    અમદાવાદના બિપિનચંદ્ર પરીખ(સિદ્ધાર્થ ગુજ્જુભાઈ રાંદેરીયા)નો પુત્ર આદિત્ય(Yash Soni) વર્કોહોલિક છે. એની પાસે પાંચ મિનિટ નિરાંતે પિતા સાથે બેસીને એમની ખબર-અંતર પૂછવાનો સમય જ નથી.

  • ધ રિયલ મોદી : બાલ નરેન્દ્રએ મગરમચ્છનાં બચ્ચા સિવાય શું શું પકડ્યું છે ?

    ધ રિયલ મોદી : બાલ નરેન્દ્રએ મગરમચ્છનાં બચ્ચા સિવાય શું શું પકડ્યું છે ?

    ભવિષ્યમાં તમે શું બનશો તેનું ચિત્ર ઘડાય જાય છે. વિશ્વાસ ન હોય તો રાજનૈતિક દ્રષ્ટિકોણને અજાતશત્રુ નામની ખુરશી પર બેસાડી ઉપરના કિસ્સાઓ ફરી વાંચી લો. જવાબ મળી જશે.

  • ત્રિપુરા- નાગાલેન્ડમાં કોંગ્રેસનાં સુપડા સાફ..!!

    ત્રિપુરા- નાગાલેન્ડમાં કોંગ્રેસનાં સુપડા સાફ..!!

    સૌથી વધારે કમનસીબી એ છે કે જેવી ચુંટણી હારે, એટલે પોતાના ‘મહા સુકાની’ જેમને આ ગાદી માત્ર ને માત્ર પરિવારને લીધે મળી છે, તેમને બચાવવા બધા જ કોંગ્રેસીઓ લાગી જશે.

  • સંસ્કૃતિ ધર્મ નથી, પણ ધર્મ એ સંસ્કૃતિનો જ ભાગ છે.

    સંસ્કૃતિ ધર્મ નથી, પણ ધર્મ એ સંસ્કૃતિનો જ ભાગ છે.

    હિન્દુત્વ શબ્દ એ સંસ્કૃતિને પ્રકાશિત કરે છે, નહિ કે કોઈ ધર્મ ને..? ધર્મ સંસ્કૃતિનો ભાગ હોઈ શકે, પણ સંસ્કૃતિ ધર્મનો ભાગ કેમ હોઈ શકે એ સમજાતું નથી.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.