-
બુકર પૂરાણ
2014થી તો બુકર તમામ દેશના અંગ્રેજી લેખકોને અથવા અંગ્રેજીમાં અનુવાદિત થયેલી કૃતિને આમંત્રિત કરે છે. આ પહેલા એવો સિરસ્તો કે નિયમ હતો કે તમારે એક સમયે ઈંગ્લેન્ડના તાબા હેઠળ હોવું જરૂરી હોય. એટલે સારો લેખક પણ એ વિચારે કે મારો દેશ શા માટે ઈંગ્લેન્ડનો ગુલામ નહતો.
-
તમારું આધારહીન #metoo તમારી આત્માનો તમારી જ સામે પ્રશ્નાર્થ ન બની જાય…
ભારતે તો હંમેશથી બે પક્ષે મજબૂરી વશ વિચારવું જ પડે છે, કારણ કે ભારતમાં દરેક શસ્ત્ર સકારાત્મક ઓછુ અને નકારાત્મક વધુ ઉપયોગમાં લેવાય છે. ભારતમાં અઢળક કેસો એવા છે, જ્યાં લાંબા ગાળે સ્વયં ગંગાધર જ શક્તિમાન નીકળે છે, એટલે એવી સ્થિતિઓ વચ્ચે એક આરોપ કોઈને દોષી જાહેર ન કરી શકે.
-
તુષાર દવે : હાસ્ય માટે હાસ્ય થકી…
હમ્બોના લેખકને તમે રૂબરૂ મળો તો ખ્યાલ આવશે કે તેમને હાસ્યનું સર્જન કરવા માટે કોઇ વેદનાની જરૂર નથી પડી. તે પહેલા પણ હસતા હતા, આજે પણ હસે છે, ભવિષ્યમાં પણ હસતા જ રહેશે.
-
બાબાગીરી : બાબાની બાયોગ્રાફી
ટેલિવિઝન જર્નાલિસ્ટ અને કોમેન્ટેટર યાસિર ઉસ્માને તે લખી છે. નામ યાદ આવ્યું ? યાસિર ઉસ્માને ઘણા સમય પહેલા રેખા પરની બુક લખેલી. આ બુકમાં રેખા અને સંજય દત્ત લગ્ન કરવાના હોવાની વાત હતી.
-
બાબરની ઉસ્માની વિધિ અને પાણીપતનું પ્રથમ યુદ્ધ…
લાહોરના એ મુસ્લિમ શીખ વિસ્તારમાં ત્યારે દોલત ખાંનું શાસન ચાલતું હતું. એક રાત દોલત ખાં સાથે શરાબ અને શબાબની મહેફિલમાં પોતાના પેટમાં રેડાયેલું ઝેર તેણે મદિરાના પ્યાલામાં ઠલવ્યું અને દિલ્હીમાંથી ઈબ્રાહિમ લોદીને નેસ્તાનાબુદ કરવાની વાત કરી.
-
શુ દરેક ગુજરાતી ફિલ્મ ઓસ્કાર નોમિનેશન જેટલી ઉચ્ચ કોટીની હોય છે…?
જે પ્રવાહ છે એ મુજબ તો જેમ્સ કેમરુંન દ્વારા સર્જિત ટાઇટેનિક અને ગુજરાતી દિગ્દર્શકે મોબાઈલ કેમેરા દ્વારા રચેલી ફિલ્મ પણ સાવ કન્સેપ્ત વગરની ફિલ્મ પણ બહુ ઉચ્ચ દર્શાવાઇ રહી છે.
-
બક્ષી અને એમનું વાર્તા વિશેષ
બક્ષીએ 18 થી 19 વર્ષ સુધી વાર્તા લેખન કર્યુ. જેમાં તેમણે 92 વાર્તા લખી. દર વર્ષે તેઓ પાંચ થી સાત વાર્તાઓ લખતા. શ્રેષ્ઠ લખતા. તેમની હિન્દીમાં સૌથી વધુ 40 વાર્તાઓ અનુવાદિત થઈ છે.
-
ફેસબુકિયો લેખક : બ્લુ કલરની ચોપડીમાં લખવું કે નહીં ?
પુસ્તક લખવા પાછળની તમારી કોઈ ઈમાનદારી નથી તો ચોક્કસ લખ્યા બાદ તમે હતાશ થઈ જશો. જેવી રીતે પહેલો પ્રેમ બીજીવાર નહીં થાય તે માફક પહેલી કિતાબ બીજીવાર નહીં થાય.
-
ફુટપટ્ટીની આડે સર્જાતું બાળસાહિત્ય…
અમદાવાદના ક્રોસવર્ડમાં જાઓ, તો ત્યારે પણ હેરી પોટરની બુક લેવા માટે લાઈનો લાગતી. વિદેશમાં તો સમજી શકાય પરંતુ ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ હોય એટલે સાહિત્ય જગતમાં મનોમંથન કરવા જેવું છે.
-
ફિલ્મના રિવ્યુ લેવા ખૂબ મુશ્કેલ છે
રિપોર્ટીંગના ક્ષેત્રમાં દુનિયાની બે સૌથી મુશ્કેલ લાગતી પ્રક્રિયા એટલે દૂધના સાચા ભાવ પૂછવા અને બીજુ વોક્સપોપ લેવા. ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે સંલગ્ન લોકોને વોક્સપોપનો અર્થ સમજાઈ ગયો હશે. બાકી વોક્સપોપને અડધા લોકો સિનેમાના પોપકોર્ન સાથે સરખાવે છે.
-
ફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો
ફિલ્મની પટકથા લખી કહેવાય.’ તો આ પરિપ્રેક્ષ્યમાં ફિલ્મનો રિવ્યુ કેવો હોવો જોઈએ ? બોલ પોતાની જ પાસે રાખવાનો, વાચકને નથી આપવાનો એવું ? બિલ્કુલ નહીં અહીં વાચકની પાસે જ બોલ રહેવા દેવાનો છે. તેને ગમે ત્યારે ગોલ કરે, તેને ન ગમે તો ગોલ ન જ કરે.
-
ફિદેલ કાસ્ત્રો : જે ઈન્દિરા ગાંધીને પોતાના બહેન માનતા
અહીંયા રહીને કોઈ દિવસ ક્રાંતિકારી પ્રવૃતિ નહિ કરી શકાય, જે માટે તેઓ મેક્સિકો ગયા, પોતાના ઘરની બહાર તેમણે પોતાના જેવા બળવાખોર માણસોને ટ્રેન કરવાનું કામ કર્યુ. તેમના દિમાગમાં ફિદેલનો ક્રાંતિકારી બળવો ભરી દીધો.
-
ફસ્ટ બ્લડ-2 જ્હોન રેમ્બોના 33 વર્ષ
રેમ્બો જેટલુ જ આગળનું જ્હોન નામ એટલુ પોપ્યુલર થયું કે બાદમાં “જ્હોન રેમ્બો” 80ના દાયકાના છોકરાઓના નામ પડવા માંડેલા. આજે રેમ્બોને એટલા માટે યાદ કરવો પડે કે તે સિરીઝની ફિલ્મ ફસ્ટ બ્લડને 33 વર્ષના વહાણ વીતી ગયા છે.
-
પપ્પાઓને ઘણું બધુ સમજાય…
વર્ષો પહેલા કાગળના પાનાઓમાં લખેલું આવતું. દિકરો મોટો થાય પછી, તેના પિતાએ તેને મિત્ર તરીકે જોવાનો અને અત્યારે તમે તેને મિત્ર તરીકે જુઓ, તો પેલા જોક્સની જેમ થાય, ભૂરા તારી ભાભી આઈફોન માગે. એટલે પપ્પાઓની દુનિયા જ અજીબો ગરીબ છે,આ આપણને નહીં સમજાઈ
-
પન્નાલાલપણું
સવારમાં રાજકોટથી રેડિયો સ્ટેશન પકડાઈ અને એ રેડિયોમાં હેમંત ચૌહાણથી લઈને ગંગાસતી અને પાનબાઈના ભજનો આવે. એ ગીતો પતે એટલે નીચે સૂતેલા વ્યક્તિને હું તાક્યા કરૂ. તેના હાથની ચોપડીને. આટલી મોટી ક્યારે પૂરી કરશે ? મનમાં આ વિચાર કૌતુક જગાવતો.
-
નીટની પરિક્ષા: ચોરી કરવી એ ગુનો નથી, ચોરી કરતા પકડાઈ જવુ એ ગુનો છે.
સાહેબ કાનૂનપ્રિય હોય, તો પેલાને એકલો બેસાડી લખાવે, અને તે બહાર નીકળે ત્યારે તેની હાલત માળામાંથી ખોવાઈ ગયેલા બચ્ચા જેવી હોય. તો પણ 56 જેવી કહેવાતી છાતી ફુલાવીને કહે, ‘આપણે પાસ.’ અને રિઝલ્ટ આવે ત્યારે ક્લાસમાં એ એક જ ઉડ્યો હોય,
-
નાકનો મહાલેખ : બેટા પ્રાણ જાય પણ નાક ન જાય
સાહિત્ય અને તેમાં પણ હાસ્ય સાહિત્ય સાથે ન જોડાઈએ તો પણ નાક ઘણું બધુ કરી શકે છે, પેટ જેવા તેના અવયવો ન હોવા છતા, તે ઘણી વાતોને પચાવી શકે છે. રાજાના માથામાં મુગટ હોય છે, પણ તેની આબરૂનું ચીરહરણ તો નાકથી જ થાય છે. દિલને ઠેસ વાગે જ્યારે કોઈ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરે, પણ કપાય…
-
નવી મસાલેદાર હિન્દી પરફેક્ટ સ્વાદ-અનુસાર
પ્રેમચંદના સાહિત્યની ઉત્પતિ પછીનું કોપીકેટ અને બાદમાં અમૃતલાલ નાગરની શૈલી અને કથાવસ્તુ હિન્દીમાં અડિખમ બની ગયા. પણ હવેના સાહિત્યકારો અલગ છે. તેમની ટાઈટલ આપવાની શૈલી અલગ છે.
-
આપણે સૌ ‘તમાશા’ જ તો કરીએ છીએ, કાયમ… દરરોજ… સતત…
છેલ્લે ક્યારે મિત્રો સાથે રસ્તાઓ પર વગર કોઈ શરમે દોડાદોડી કરીને રમ્યા હતા ? વરસતા વરસાદમાં છેલ્લે ક્યારે મન મુકીને નાચ્યાં હતા ? મોટે મોટેથી ગીતો ક્યારે ગાયા હતા ? મોડે સુધી સુવાની ઈચ્છા હોય અને ચાલું દિવસે બીજું બધું ટેન્શન ભૂલીને સુઈ રહયા હોય તેવું ક્યારેય બન્યું છે ?
-
નવલકથા લખવાની કોઈ ઉંમર નથી હોતી…
બાકી ગુલઝાર માટે તાલીયા હો જાયે. હું અને હાર્દિક સ્પર્શ ઘણીવાર ગુલઝારની વાર્તાઓ વાંચ્યા બાદ ગુલઝાર નવલકથા આપે તેવું વિચારતા હતા અને આપી એટલે હવે સાહિત્યના બધા ખુણાઓના આધુનિક સમયના બેતાજ બાદશાહ ગુલઝાર બની ચુક્યા છે.
-
નકલી માણસો સાલા ! માણસાઈની હદ ભૂલી ચૂકેલા નકલી માણસો !
દિવસ ના અંતે જ્યારે ઘરે આવું છું અરીસામાં જોઉં છું ત્યારે મને ‘હું’ પણ નકલી લાગુ છું. મને ચહેરા વાંચી શકવાનો વહેમ છે પણ હું ખુદ નો ચહેરો પણ નથી વાંચી શકતો, નથી જાણી શકતો કે આ ચહેરાની પાછળ કેટલાં ચહેરા છે.નથી લખી શકતો ખુદના વિશે, હું લખી શકું છું એવો પણ મને વહેમ છે.
-
નલિની બહેન : અમે ત્રણ અમારાં ત્રણ
અમદાવાદ આવ્યા એટલે મોટાભાઈની ઓફિસે લાગી ગયા. નલિનીબહેન સરદાર પટેલ હાઈસ્કુલ મણિનગરમાં શિક્ષકની નોકરી કરે. એટલે વિનોદ ભટ્ટ તેમને માસ્તર કહી બોલાવતા. કૈલાશ, વિનોદ અને નલિનીનું જીવન એવું ચાલવા માંડ્યું કે, વાત ન પૂછો, કાંકરિયાથી લઈને તમામ જગ્યાએ ફરવા માટે જાય.
-
સવાલ સ્ત્રી કે પુરુષ નો છે જ નહિ સવાલ છે માનસિકતાનો !
જો કોઈ સ્ત્રી ઘર સંભાળે અને પુરુષ નોકરી કરે તો આ વસ્તુ તે લોકોની મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડીંગ છે. હવે તો સમય એવો આવી ગયો છે કે મોટા શહેરોમાં આનાથી ઉલટું પણ થાય છે તે પણ તે લોકોની મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડીંગ છે. પર્સનલ લાઈફ છે તેમની. છોડી દો તેમના પર.
-
ધ ખાલ લેજન્ડસ
ખાલની ઉપાધી ટેમો પાસે હતી. અત્યાર સુધીના ખાલમાં સૌથી હિંસક ટેમો જ હતો. તેણે પોતાના વિરોધી ખાલને, જે આગામી ખાલ બનવા માંગતો હતો તેને માર્યો, તેના કટકા કર્યા અને સળગાવી દીધેલો.