-
મેવાડનો ઈતિહાસ – કેટલાંક રોચક તથ્યો
આમાંની કેટલીક બાબતો સાથે હું સહમત નથી બાકી બપ્પા રાવલ રાણા કુંભા, રાણા સાંગા, રાણા હમીર,રાવલ રત્નસિંહ અને મહારાણા પ્રતાપ પર હું આગાઉ લખી જ ચુક્યો કચું તેમ છતાં હું આ મેવાડના રાજાઓના રોચક તથ્યો આપવાનો જ છું.
-
મહારાણા પ્રતાપનો માસ્ટર સ્ટ્રોક
અકબરે દૂતો મોકલ્યા પ્રતાપ પાસે એનું આધિપત્ય સ્વીકારવા. મહારાણાએ ના પાડી દીધી. મહારાણાને હરાવવા અકબરે માનસિંહને ટ્રેનિંગ કેમ્પમાં સૈન્ય તૈયાર કરવા મોકલ્યા. કારણકે અકબરને સમથળ ભૂમિના યુદ્ધનો જ અનુભવ હતો પહાડો પર લડવા એમની સેના ટેવાયેલી કે કેળવાયેલી નહોતી.
-
રાણા સાંગાને હિંદુપતિની ઉપાધિ પ્રાપ્ત હતી
મહારાણા પ્રતાપ સિવાય સમગ્ર રાજસ્થાનમાં ઈસ્વીસન ૧૫૭૫માં એક માત્ર બિકાનેરના રાજા ચંદ્રસેન સિવાય કોઈએ અકબરનો વિરોધ નહોતો કર્યો. પણ રાજા ચંદ્રસેન ઝૂક્યો નહોતો પણ એણે ના પાડી હતી ઝૂકવાની પણ તે પછી અદ્રશ્ય થઇ ગયો હતો.
-
Mewar – Ruling dynasties and personages
મેવાડી સામ્રાજ્યના ગહલોત તેમજ સિસોદિયા કુળના રાજપૂતોની રાજધાની અને આધિપત્ય ધરાવતી રિયાસત રહી છે. મેવાડની સ્થાપના લગભગ આજથી ૧૪૦૦ વર્ષ પૂર્વે ઈસ્વીસન ૫૩૦ આસપાસ થયેલ માનવામાં આવે છે.