-
રાજા અર્જુનદેવ વાઘેલા
રાજા અર્જુનદેવના સમયમાં એમના બંનેપુત્રોએ રાજ્ય વહીવટની ધુરા ઉપાડી લીધી હોય પરંતુ પછી એમનો મોટો પુત્ર રામ પિતાની હયાતી દરમ્યાન અકાળ મૃત્યુ પામ્યો હોય તો એનાં પછી રામદેવનો પુત્ર કર્ણ એનો ઉત્તરાધિકારી બન્યો
-
રાજા વીસલદેવ | ભાગ – ૨
ઇસવીસન ૧૨૪૪ થી ઇસવીસન ૧૨૬૩ એટલે ૧૯ વરસ પ્રમાણમાં ઘણું સારું શાસન ગણાય. આમેય વીસલદેવ વાઘેલાવંશનો સૌપ્રથમ અણહિલવાડનો રાજવી બન્યાં હોવાથી તેમને બીજી કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોય તેવું લાગતું નથી
-
રાજા વીસલદેવ | ભાગ – ૧
ત્રિભુવનપાળ કુદરતી રીતે મૃત્યુ પામ્યો કે તેઓ અપુત્ર હોવાથી તેમજ પાટણના ચૌલુક્ય રાજવી સાથેના સંબંધોને લીધે વીસલદેવને ગાદી મળી કે ત્રિભુવનપાળની નબળાઈનો લાભ લઇ વીસલદેવે તેને મારી નાંખી પાટણની ગાદી મેળવી એ વિષે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.
-
લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૩
ઈતિહાસ આપણને હંમેશા શિલાલેખો કે પુરાતત્વીય પ્રમાણો અને વધારે તો સાહિત્યકૃતિઓમાંથી જાણવા મળતો હોય છે. એવું નથી કે દરેક કાળમાં એ સાહિત્ય રચાતું હોય.
-
લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૨
પાત્રો ખોટાં નથી પણ પાત્રાલેખન ખોટું છે જે બાબત માટે આજે આપને આપણા સિદ્ધહસ્ત નવલકથાકારોને દોષ દઈએ છીએ તો એ જમાનામાં આ સહિત્યકારોએ આવું જ કર્યું હતું તેપણ રાજાની મહત્તા ઘટાડવા અને ઇતિહાસના ભોગે જ જેને આજે આપણે સાચો સાચો ઈતિહાસ માની બેઠાં છીએ.
-
ધવલ – અર્ણોરાજ – લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૧
લવણપ્રસાદ જયારે રાજા ભીમદેવના સમયમાં મહંત હતાં અને વસ્તુપાળ જયારે રાજા ભીમદેવના સમયમાં મહામાત્ય હતાં ત્યારે એમણે સેનાનું નેતૃત્વ કરી કેટલાંક વિજયો અપાવ્યા હતાં.
-
વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૨
સાહિત્ય સમૃદ્ધ હોય એટલે શિક્ષણ પણ સમૃદ્ધ જ હોવાનું ! આ સમયગાળા દરમિયાન પણ એ કળાઓનો પણ વિકાસ થયેલો છે. એકંદરે પ્રજા સુખી હતી અને શાંતિમય જીવન પસાર કરતી હતી.
-
વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૧
પંદરમાંથી સત્તરમાં સૈકા દરમિયાન રચાયેલી જણાતી સંસ્કૃત રાજાવલીઓમાં પણ આ “વાઘેલા”શબ્દ પ્રયોગ મળી આવે છે.
-
રાજા ત્રિભુવનપાળ | રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ – ૩
સમગ્રતયા સોલંકીકાળ દરમિયાન અણહિલવાડના વંશોએ પોતાની રાજસત્તાને પશ્ચિમભારતના મોટાભાગમાં વિસ્તરી. ગુજરાત રાજ્યની મહત્તા તથા વર્ચાસ્વતા સ્થાપી. તેમજ આ વિશાળ રાજ્યમાં સુગ્રથિત રાજ્યતંત્રની જોગવાઈ કરી.
-
રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ – ૨
રાજા ભીમદેવ સોલંકીએ એટલું જ નહિ પણ એ શૈલીમાં થોડુક નાવીન્ય પણ આણ્યું. આ સિદ્ધિ કઈ નાની સુની નહોતી. લવણપ્રસાદ -વિરમદેવ – વીરધવલની મહત્વાકાંક્ષા એ એમનો અંગત પ્રશ્ન ગણાય.
-
રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ -૧
ઇસવીસન ૧૧૭૩થી ઇસવીસન ૧૧૭૮ દરમિયાન સોલંકીઓના શાસનકાળમાં 3 રાજાઓ અવસાન પામ્યાં.એટલે રાજકીય સ્થિરતા ના આવે એ પણ સ્વવાભિક જ છે પણ ચોથા રાજા ભીમદેવ સોલંકીએ થોડી નહિ ઘણી સ્થિરતા બક્ષવાનો પ્રયત્ન જરૂર કર્યો છે!
-
રાજા બાળ મૂળરાજ – મૂળરાજ દ્વિતિય
રાજા ભોજ અને પરમાર વંશની તાકાત જરાય ઓછી નહોતી અને આ માળવા સાથેનાં યુદ્ધો એ ઇતિહાસના પ્રખ્યાત યુદ્ધોમાં ગણતરી નથી જ થતી .
-
રાજા અજયપાળ સોલંકી
હકીકત તો એ છે કે રાજા અજયપાળનાં દરબારમાં ઘણાં જૈન સેવકો – સાહિત્યકારો – વિદ્વાનો હતાં. “મહરાજ પરાજય “ના લેખક યશપાલ પણ પોતે જૈન હતાં અને રાજા અજયપાળના સેવક હતાં.
-
રાજા કુમારપાળ સોલંકી | ભાગ – ૪
રાજા કુમારપાળનું પ્રદાન એ દરેક ક્ષેત્રમાં અવિસ્મરણીય જ હતું એવું અવશ્યપણે કહી શકાય. ૩૦ વરસનું સારું શાસન એ યાદગાર જ ગણાય. આટલાં વર્ષોના શાસન પછી એમનું ૧૧૭૩માં અવસાન થયું પણ સોલંકીયુગનો અંત નહોતો થયો
-
રાજા કુમારપાળ સોલંકી | ભાગ – 3
સસ્તી પટોળા સાડીઓ માત્ર એક જ બાજુએથી વણવામાં આવે છે જયારે મોંઘી સાડીઓનાં તાણાવાણા બંને બાજુએથી વણાયેલા હોય છે અ ને એમાં સોયમાં દોરો પરોવીને એમાં ડીઝાઈન બનવવામાં આવતી હોય છે.
-
રાજા કુમારપાળ સોલંકી | ભાગ – ૨
રાજકારભાર સાંભળ્યા પછી એક એવી ઘટના બને છે કે જેને લોધે કુમારપાળ આવનારા સમયમાં કેવાં હશે અને શું કરી શકશે એનો પરચો બધાને મળી જાય છે.
-
રાજા કુમારપાળ સોલંકી | ભાગ – ૧
રાજકારભાર સાંભળ્યા પછી એક એવી ઘટના બને છે કે જેને લોધે કુમારપાળ આવનારા સમયમાં કેવાં હશે અને શું કરી શકશે એનો પરચો બધાને મળી જાય છે.
-
મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૭
સાહિત્ય તો તત્કાલીન સમયમાં પણ હતું પણ સાલવારી અને કેટલીક વિગતોના વિરોધાભાસને કારણે આજે ભારતીય રાજાઓને જે સ્થાન પ્રાપ્ત થવું જોઈએ એ નથી થયું આ વાત કડવી છે પણ સત્ય છે.
-
મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૬
સોલંકી કાળમાં મહાન શિવભક્ત રાજા મૂળરાજ સોલંકીને સરસ્વતી નદીના કિનારે શિવ-રુદ્ર ભવ્ય મહાલય બાંધવાની અભિલાષા થતાં, તેમણે તેનો નકશો બનાવવા વિદ્વાન કલાકાર પ્રાણધર શિલ્પસ્થપતિને બોલાવ્યા.
-
મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૫
રાજા દુર્લભરાજ પછી ભીમદેવ આવ્યાં તો ગઝનીના અક્રમણ વખતે એમને છુપાઈ ગયેલાં બતાવાયા . કર્ણદેવ વખતે તો આવું કશું થયું નહીં પણ પછી જે રાજા આવ્યો એમની કીર્તિ આ લોકોથી સાંખી શકાય નહીં !
-
મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૪
સિદ્ધરાજ જયસિંહ પોતે શૈવધર્મી હતાં છતાં પણ જૈનધર્મના સાહિત્યને અને તેના સાહિત્યકારોને સન્માન આપતાં હતાં. આ ઉપરાંત એમણે સત્રશાળાઓ (સદાવ્રતો), પાઠશાળાઓ, છાત્રો માટે આવાસો અને મઠો પણ બનાવડાવ્યા હતાં
-
મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૩
મહારાજ સિદ્ધરાજ જયસિંહે અચલેશ્વર (ઉત્તર ગુજરાત)અને ચંદ્રાવતીના પરમાર રાજાને પણ હરાવ્યા હતાં. બુરહાનપુર પણ તેમનાં કબજામાં આવ્યું હતું ક્યાંક એવો પણ ઉલ્લેખ થયેલો છે કે – ભિન્નમાલના પરમાર રાજા સોમેશ્વરને સિદ્ધરાજ જયસિંહે એમનું રાજ્ય પાછું અપાવ્યું હતું.
-
મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૨
ક્યાંક એવું પણ નોંધાયું છે કે – બર્બરકે સિદ્ધપુર (શ્રીસ્થલ)માં મંદિરો પણ તોડી નાંખ્યા હતાં. તેથી તેનો સંહાર કરવાં માટે પ્રજાએ મહારાજ સિદ્ધરાજ જયસિંહને વિનંતી કરી હતી !
-
મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૧
બને તો એ નક્કી કરજો તોજ ઇતિહાસનું મહત્વ સમજાશે અને આપણે એનો અને આપણા દેશની સંસ્કૃતિનું ગૌરવ લઇ શકીશું નહી તો એ માત્ર પ્રતિજ્ઞાપત્રનાં શબ્દો બનીને રહી જશે !!