Poetry


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • સળવળાટ

    સળવળાટ

    જોતજોતામાં ઇન્દ્રનો દરબાર ભરાઈ ગયો. કામદેવના બાણ ચારે દિશાને વીંધી ગયા,

  • સંભાવનાની વાટે

    સંભાવનાની વાટે

    સંભાવનાની વાટે કેટલાય સ્મરણો મનમાં સરકાવ્યા કર્યા લાગ્યું મન ભરાઈ ગયું ને સફાઈ કરવાનું બહાનું મળી આવ્યું,

  • आसमान को छूना है

    आसमान को छूना है

    आसमान को छूना है मुझे धरतीपे रहकर उड़ना है मुझे

  • મીરાં…

    મીરાં…

    તારું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે ને, અમારે અમારી ‘ઓળખ’ પૂરવાર કરવી પડે છે

  • खयालो में खोई हुई सी

    खयालो में खोई हुई सी

    गुमनाम, हसीन ओर खयालो में खोई हुई सी, महोबत न सही, इकरार-ए-इश्क से गिरी हुई सी,

  • અચાનક

    અચાનક

    અને આજુબાજુના ને, સદાને માટે કંપાવતી ગઈ.

  • અંતરમાં હોય અંધારા

    અંતરમાં હોય અંધારા

    અંતરમાં હોય આનંદ ને ઉલ્લાસ તો, માર્ગ માં સહેવાસ રહે,

  • आज सपनेमे उनसे

    आज सपनेमे उनसे

    आज सपनेमे उनसे फिर मुलाक़ात हुई जो अधूरी थी वो गुफ्तगु बार बार हुई

  • મને બીક લાગે

    મને બીક લાગે

    સાચ્ચે જ, મને બીક લાગે છે. થાય છે કે, સત્યનું જે બીજ મારી અંદર છે એ ક્યારેક દંભનું કોચલું તોડીને જન્મશે તો?

  • ઈશ્વર નાં આંગણે ય ઉજાસ

    ઈશ્વર નાં આંગણે ય ઉજાસ

    ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો. આજે ર.પા. નો શબ્દવાસ થયો તો.

  • ના કે હા..

    ના કે હા..

    ધ્યાન રાખવાનું “વ્યવહારુ” ભાન તો અનુભવે આવી જ જાય છે. કેમકે પરિપકવતા કંઈ વારસામાં નથી મળતી.

  • થોડુંક… હા, સાવ

    થોડુંક… હા, સાવ

    થોડુંક… હા, સાવ થોડુંક મારી મરજી મુજબનું જીવવાની ઈચ્છા

  • થાય છે..

    થાય છે..

    મારી માતૃભૂમિ માટે શહીદ થનારા જવાનો માટે . મને ય ગર્વ અને ગૌરવ તો છે જ.

  • નિયમોને પાર

    નિયમોને પાર

    ઈશ્વર નથી હું કાંઈ, છતાંય સાક્ષાત્કાર છું,

  • आज चलो इन बहारों का

    आज चलो इन बहारों का

    आज चलो इन बहारों का कुछ युँही सफ़र कर लें हम करके इज़हारे महोबत जमीसे पग ऊपर कर लें हम

  • કોઈને ન કહેવાની

    કોઈને ન કહેવાની

    આ ન કહેવાયેલી વાતોનો ભાર નથી ખમાતો, ત્યારે… એ વાતો.. એ અનુભવો..

  • જીદ કરી બેઠી છે

    જીદ કરી બેઠી છે

    ભવિષ્ય જીવવાના ઓરતાં સાથે જીવે છે, બાંધી ભૂતકાળ વર્તમાન એ સાંધી બેઠી છે,

  • આદર્શ સ્ત્રી ની કેફિયત. . .

    આદર્શ સ્ત્રી ની કેફિયત. . .

    આદર્શ સ્ત્રી ની કેફિયત. . . આજે અચાનક જ અરીસાએ મને સવાલ પૂછ્યો કે,

  • आज की वास्तविकता, मेरे प्यारे भैया …

    आज की वास्तविकता, मेरे प्यारे भैया …

    धागे को थोड़ा सजा देने से वो राखी नहीं कहलाती राखी तब कहलाती है वो जब तुम्हारी कलाई पे सजती है

  • તો એ મૌનને નામ આપવું છે શું કામ…?

    તો એ મૌનને નામ આપવું છે શું કામ…?

    જો સબંધ પામવાથી પરે છે આપણો, તો આ સંબંધ સાક્ષ રાખવો જ છે શું કામ…?

  • ચાય જેને અહીં મળી જાયે

    ચાય જેને અહીં મળી જાયે

    ચાય જેને અહીં મળી જાયે, લીમડા , શેરડી બની જાયે.

  • અવતરણ

    અવતરણ

    નભનો કાગળ બનાવી હવાએ લખી નાખી લયબદ્ધ કવિતા ….

  • आज अरसे बाद

    आज अरसे बाद

    आज अरसे बाद, पुरानी ख्वाहिश की, गलियों से गुजरा.

  • ઓળખ

    ઓળખ

    ટીકા ટિપ્પણીઓથી બચવા જ સ્તો હા હું એજ સ્ત્રી છું,


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.