-
વેલેન્ટાઈન મેસેજ 2050
યુવાનો અમેય પ્રેમ કર્યો છે, અમારી રીતે, તમેય કરો તમારી રીતે. પછડાટ ખાવ, ઉભા થાવ ને પ્રેમ કરવા મંડી પડો.. વિરહ અમારે પણ હતો ને તમારે પણ હશે. પણ એય એક મજ્જા છે દોસ્તો..
-
તારક મહેતા સ્મૃતિ વિશેષ : આ પુસ્તકમાં એક લેખકના આર્ટિકલે ભૂક્કા કાઢી નાખ્યા છે
તારક મહેતા. આ નામ એવું છે કે ગુજરાતના દરેક વ્યક્તિનો તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધ વણાયેલો છે. ભવિષ્યમાં પણ વણાતો રહેશે. કોઈને કોઈ બીજા વ્યક્તિને તારક વિશે કંઇક ને કંઈક કહેવાનું હોય છે !
-
ડિપ્રેશન, યુવાનો અને આત્મહત્યા : ખોટા વાદળો ગરજે વધારે અને વરસે ઓછા..
આમઆદમીને બોર વધારે કરે અને સમજાય ઓછી એવા સાયન્ટિફિક ટોપિક હોર્મોનલ ઇમબેલેન્સ અર્થાત એન્ડોક્રાઇનોલોજીમાં ઊંડા ઉતરવાની કોશિશ કરવી પણ નકામી.
-
રાજેન્દ્ર પટેલની લિફ્ટ : એકવાર તો લિફ્ટમાં સાક્ષાત્ કૃષ્ણ ભગવાન દેખાયા
ગુજરાતી સાહિત્ય પરિષદ દર વર્ષે લખાયેલી શ્રેષ્ઠ વાર્તાઓનું કોઇ એક સારા લેખક કે સાહિત્યના અભ્યાસુ પાસે સંપાદન કરાવે છે. જેમાં ગુજરાતીની જે-તે વર્ષની સારી લખાયેલી વાર્તાઓ સંગ્રહિત થાય છે. 2001માં આ સંપાદન શિરીષ પંચાલના નેજા હેઠળ થયું.
-
સુરેશ જોષીની છિન્નપત્ર : એક શબ્દ ઘડવાને કેટલા રાક્ષસ શોધી શોધીને હોમવા પડતા હતા?
નવલકથા અને તેની ફિલોસોફીમાં ડૂબકી મારતા પહેલા નવલકથા વિશે ઓનલાઇન શું ઉપલબ્ધ છે તે જાણીએ. જમાનો ઓનલાઇનનો છે એટલે નવલકથા વિશે કોણે શું કહ્યું તે માહિતી મેળવી લેવી જરૂરી બને છે. આમ તો ગુજરાતી નવલકથાઓ વિશે ઓનલાઇન સાહિત્યમાં શું મળી શકે ?
-
જાણો શરૂ થનારી લીલી પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી
પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતાઓ આધારિત લોકવાયકાઓ જોતા એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરીને આ પરિક્રમા કરી હતી.
-
લાંબા ગાળે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ખતરા રૂપ બનતા વિવેચનો…
ફિલ્મ માટે સૌથી મહત્વનું તત્વ છે એનો કન્સેપ્ટ એટલે કે હાર્દ, અને ડાયરેક્શન. તો પછી શા માટે એવી દિશા તરફ જવું જ્યાં માત્ર ટૂંકા ગાળાનો ફાયદા દેખાય છે, જો કે વાસ્તવમાં તો એ લાંબા ગાળાનું નુકશાન જ છે.
-
સવાલ સ્ત્રી કે પુરુષ નો છે જ નહિ સવાલ છે માનસિકતાનો !
જો કોઈ સ્ત્રી ઘર સંભાળે અને પુરુષ નોકરી કરે તો આ વસ્તુ તે લોકોની મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડીંગ છે. હવે તો સમય એવો આવી ગયો છે કે મોટા શહેરોમાં આનાથી ઉલટું પણ થાય છે તે પણ તે લોકોની મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડીંગ છે. પર્સનલ લાઈફ છે તેમની. છોડી દો તેમના પર.
-
સરબજીત (૨૦૧૬)
ભારત પાકિસ્તાનના વિવિધ પાસાઓને એક પડદે રજૂ કરતી ફિલ્મ તેમજ પાકિસ્તાનમાં ફસાયેલા સરબજિત તેમજ અન્ય લોકોની પીડાની અનુભૂતિ કરવા આ ફિલ્મ એક વાર જરૂર જોવી જોઈએ…
-
નૈતિક સમાજ અને અનૈતિક માનવી
આપણા દેશમાં જ્યાં વ્યભિચાર ચોથો મુખ્ય અપરાધ છે,જે નાની બાળકીઓથી લઇને વ્યસક સ્ત્રીઓ સાથે વાયુવેગે ઘાતક બની પ્રસરી રહ્યો છે તો બીજી તરક આ વાત બિલ્કુલ સત્ય છે કે આ વ્યભિચારના કિસ્સાઓમાં નજીકનાં ઓળખીતા તથા મિત્રો જ વધુ અપરાધી હોય છે, જે પીડિત સાથે કંઇકને કંઇક સંબંધ ધરાવતા હોય છે.