-
હવે સાધુ ઓછાં ને વધુ બગલાં હોય છે
હવે સાધુ ઓછાં ને વધુ બગલાં હોય છે પાડોશી પણ ક્યાં પહેલાં સગલાં હોય છે
-
પ્રથમ પ્રેમને ભૂલવાનું સામર્થ્ય તો કોક માં હોય છે
શોધવો વિષમ હવે અહીં કર્ણ, સુદામા, વિભીષણ દગાખોર મિત્રો તો જથ્થાબંધ ને થોક માં હોય છે
-
તમે નાગરિક ધર્મ નિભાવોને
દેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોને દેશ આગળ લઈ જવાં, સૌને ભાઈ-બહેન માનોને
-
-
-
-
-
અજર, અમર, ઉજ્જવળ બહેનની રાખડી છે
એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છે અજર, અમર, ઉજ્જવળ બહેનની રાખડી છે
-
-
એ દુનિયા!, મને માસૂમ રહેવાં દેજો
પંગતે બેસનારો નહીં બનું હું પીરસનારો હૈયે અયાચકતાનો જામ રહેવાં દેજો
-
ઉમેરો હોય તો બોલ, મને બાદબાકી નહીં ફાવે
દેવા હોય તો દર્શન દે પૂરાં એ ઈશ્વર, એ પ્રિયે સમૂળગાનો જીવ છું હું, મને ઝાંખી નહીં ફાવે
-
-
-
મા ઈશ્વર તો બાપ જાપ છે
આજે ફાધર્સ ડે નિમિતે, હૃદય ની વાત, મિત્તલ ખેતાણી સાહેબના શબ્દોમાં… #mitalkhetani #gujarati #sarjak #litrature #poetscorner #gujju #poetry
-
રાજનીતિ : સવારે વિરોધ સાંજે પ્યાર
સારાં આવતાં નથી રાજકારણમાં તેથી નરસાંને મોકળું ખેતર થઈ જાય છે #mitalkhetani #gujarati #sarjak #litrature #poetscorner #gujju #poetry
-
રાજકારણ ધંધો છે, ધંધો કરી લેવાનો
પ્રજાનાં પૈસે જ જલસો કરી લેવાનો હોદ્દો મળે ત્યાં પક્ષપલટો કરી લેવાનો #mitalkhetani #gujarati #sarjak #litrature #poetscorner #gujju #poetry
-
હવે તો બસ વરસાદ આવે
ગરજતાં વાદળો નો નાદ આવે વીજ લીસોટાનો ધમધમાટ આવે #mitalkhetani #gujarati #sarjak #litrature #poetscorner #gujju #poetry
-
ક્યાંક ખરીદ ચાલે છે તો ક્યાંક વેચાણ ચાલે છે
ફરી જન્મી ગાંધી, સરદાર અપાવે સાચું સ્વરાજ્ય ધર્મ, જાતિ, પક્ષ નામે ભાગલાંનો કારોબાર ચાલે છે #mitalkhetani #gujarati #sarjak #litrature #poetscorner #gujju #poetry
-
વ્હાલી પૂર્ણાગીની | (અર્ધાંગિની નહીં જ)
વ્હાલી પૂર્ણાગીની(અર્ધાંગિની નહીં જ), ધર્મ-કર્મ-જન્મપત્નીનાં શ્રીચરણો માં
-
માંગણ બધાં જ્યાં એની પાસેય
અંતર સીવાય હવે બીજે ક્યાં કંઈ ઝાંકવું છે માંગણ બધાં જ્યાં એની પાસેય ના માંગવું છે
-
-
-
અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે
બચવું હોય આપણે તો સહઅસ્તિત્વ સ્વીકારો પૂંછ નહીં તો મુછ નહીં એ એલાર્મ કોરોના છે
-