-
-
-
-

અજર, અમર, ઉજ્જવળ બહેનની રાખડી છે
એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છે અજર, અમર, ઉજ્જવળ બહેનની રાખડી છે
-
-
-

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે? ના આવે
હળવે હળવે મંદિરિયામાં હરજી આવે? ના આવે; તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે? ના આવે.
-

સુખ અને દુઃખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે
સુખ અને દુઃખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે; તેં મને ભીડી દીધો છે સૂડીનાં બે પાંખિયાં વચ્ચે.
-

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે?
-

થોડા લોકો મને નમે છે, થોડાઓને હું ય નમું છું
થોડા લોકો મને નમે છે, થોડાઓને હું ય નમું છું; નહિ નમતાને અણગતો છું, નમું એમને ખૂબ ગમું છું.
-

હું મને તારી પ્રતીક્ષામાં જ વીતાવી દઈશ
છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ, હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.
-

દ્વાર પર સાંકળ લાગવી દઉં, નયનમાં જળ લગાવી દઉં
દ્વાર પર સાંકળ લાગવી દઉં, નયનમાં જળ લગાવી દઉં; આવ આ તારા સમય પર બે’ક મારી પળ લગાવી દઉં.
-

સ્મરણમાં કોઈની ભીનાશ મારા શ્વાસ સુધી ગઈ
સ્મરણમાં કોઈની ભીનાશ મારા શ્વાસ સુધી ગઈ, પછી એ સ્હેજ જો આગળ વધી તો આગ સુધી ગઈ.
-

સ્હેજ અમસ્તું જળમાં જીવ્યા સ્હેજ અમે વાદળમાં જીવ્યા
સ્હેજ અમસ્તું જળમાં જીવ્યા સ્હેજ અમે વાદળમાં જીવ્યા; આ બંનેમાં ફાવ્યું નહિ તો છેવટ જઈ ઝાકળમાં જીવ્યા.
-

છું ઉપરથી સાવ સીમિત ને અફાટ અંદર
છું ઉપરથી સાવ સીમિત ને અફાટ અંદર રહું છું હું તારા વિચારોના કબાટ અંદર.
-
-

પુષ્પ છું ધીમે ધીમે ખીલી રહ્યો છું
પાંદડીના ઘર મહીં જીવી રહ્યો છું, પુષ્પ છું ધીમે ધીમે ખીલી રહ્યો છું.
-
-

ઊંઘમાંથી હું જરા જાગું ન જાગું ને અચાનક આગ લાગે
ઊંઘમાંથી હું જરા જાગું ન જાગું ને અચાનક આગ લાગે; ને અરીસો જોઉં તો હું ‘હું’ ન લાગું ને અચાનક આગ લાગે.
-

આખિર સચ ક્યા હે…? આયુર્વેદમાં ચાલી રહેલ માન્યતા અને ગેર માન્યતા વચ્ચેનો મહાલેખ
પહેલી વાત તો એ કે આયુર્વેદ એ દવાઓનું વિજ્ઞાન નથી, પણ જીવનનું શાસ્ત્ર છે. દવાઓ એ આયુર્વેદનો એક ભાગ છે, આયુર્વેદ એટલે ખાલી દવાઓ એવું નથી.
-

અભિમન્યુ : ભાગ ૨ | ૨૦૧૪થી અપનાવેલી દુરંદેશી નીતિથી ઘૂંટણે આવશે ચાઈના
ગલ્વાન અને હોટ સ્પ્રીંગ એરિયામાંથી ચાઈના પાછું જતું રહ્યું છે, પણ એજ ૨ કદમ આગળ ૧ કદમ પાછળનાં હિસાબથી ચાઈના હજી પેંગોગસુ લેકમાં ફિંગર ૫ થી ફિંગર ૮ સુધી જવા માટે નખરા કરી રહ્યું છે.
-

દિલ બેચારા : ખુલ કે જીના તરીકા તુમ્હે શિખાતી હૈ…
માણસ આજીવન બે જંગ નિરંતર લડતો રહે છે. એક જંગ બહારની દુનિયા સાથેનો હોય, અને બીજો જંગ પોતાની જાત સાથે લડવાનો હોય છે. આમ જ આંતરિક-બ્રાહય યુદ્ધ લડતા લડતા હૃદયના સંતુલનનું પલ્લું કોઈ એક બાજુ નમી ના પડે એ સતત ધ્યાન રાખવાનું હોય છે.
-

એ દુનિયા!, મને માસૂમ રહેવાં દેજો
પંગતે બેસનારો નહીં બનું હું પીરસનારો હૈયે અયાચકતાનો જામ રહેવાં દેજો
-

ભાગ : ૯ – અધારણીય વેગો | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
બીજાને પીડા આપવાની વૃત્તિથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક પ્રવૃત્તિના વેગ રોકવા જોઈએ. જેમ કે ચોરી કરવી, હિંસા, ધર્મવિરુદ્ધ મૈથુન વગેરે..


