Geet


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • સ્હેજે સ્થિર થવાશે

    સ્હેજે સ્થિર થવાશે

    વિયોગી પળ યાદ અપાવે હું છું એના લીધે, કેમ અને ક્યાં છું ના પ્રશ્નો મારગ મારો ચીંધે,

  • સાવ સહજ મારી

    સાવ સહજ મારી

    માળાના ધબકાર સુણી શણગારો સોળ સજાવે. એક ઝાડ દિલાસો વાવે.

  • કહો હૃદયજી

    કહો હૃદયજી

    આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ, કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ?

  • સમજણ ત્યાં શું કરે

    સમજણ ત્યાં શું કરે

    સમજણ ત્યાં શું કરે? સાંજ, સવારે કે બપ્પોરે, ટોળેટોળાં સ્મરણોનાં જ્યાં ફરે.

  • મંદમંદ આ મહેક ઊઠી છે…

    મંદમંદ આ મહેક ઊઠી છે…

    મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ, એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ.

  • સઘળું થાળે પડશે. . . .

    સઘળું થાળે પડશે. . . .

    સઘળું થાળે પડશે. . . . પ્યાસ જીવાડી રાખ તો અંતે, રણમાં વીરડા જડશે. .

  • મળવા આવું ક્યાંથી ?

    મળવા આવું ક્યાંથી ?

    રસ્તા, શેરી, ગામ-ગલીનો ઊડતો લાગ્યો છેદ તો મળવા આવું ક્યાંથી ?

  • આજે બસ હું અને તું ….

    આજે બસ હું અને તું ….

    બની ચંચળ હું ભાન ભૂલું ને,તું બાંધે પાળ મીઠી હઠ ભરીને આજે બસ હું અને તું બાકી કશું નહી

  • સંબંધોમાં જે રીતે

    સંબંધોમાં જે રીતે

    તળ ને થડથી નિસબત રાખી જાત જરા વિસ્તારી અંદર-બહારે કરવી લ્હાણી..

  • કેમ કરી કરીએ હે રામ ?

    કેમ કરી કરીએ હે રામ ?

    ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ ! દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારાં પગલાંમાં ઠેશ

  • શાણપણ થોડુંક બસ

    શાણપણ થોડુંક બસ

    કંટકછાંયી વાડ કે ઊંચી દીવાલોનું સ્થાન જાણીને માન અદકું મેં જાળવ્યું..

  • ડિવાઇડર પરનો છોડ

    ડિવાઇડર પરનો છોડ

    પહેરેદાર બની ઉભો છે બંને બાજુ રોડ, વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પૂરા થાશે કોડ?

  • એક મહેણું વાગી ગયું.

    એક મહેણું વાગી ગયું.

    લાગણીઓના ટાંકા દીધા થોડું સંધાઈ ગયું સાચ જુઠની મલમપટ્ટી થી કેટલુંક જોડાઈ ગયું

  • વ્હેંત ઊંચેરી ચાલું..

    વ્હેંત ઊંચેરી ચાલું..

    દ્વારપાળ થઇ નજર તો બેસે દ્વારને ખુલ્લા રાખી મૂરત રાખી એમ હ્રદયમાં થાય કદી ના ઝાંખી,

  • સાવ ઓરડે એકલવાયો

    સાવ ઓરડે એકલવાયો

    સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

  • કમ સે કમ આટલું તો થાય

    કમ સે કમ આટલું તો થાય

    પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.

  • વ્હાણું એમ જ નથી

    વ્હાણું એમ જ નથી

    સમય, તું આમ અગર વળ ખાશે. રોજ નવી રંગોળી દ્વારે વાટ નીરખતી થાશે…

  • તમને ખાલી મળવું’તું

    તમને ખાલી મળવું’તું

    પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું. તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

  • વાતમાંથી વાત જડી

    વાતમાંથી વાત જડી

    વાતમાંથી વાત જડી આજે અલબેલી કહું છું તને પહેલવેલ્લી રે બેની..

  • લ્યો આવી ગઈ દિવાળી…

    લ્યો આવી ગઈ દિવાળી…

    સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો, ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો;

  • વાત વધુ શું કરવી

    વાત વધુ શું કરવી

    લાગણીઓની સોળ કળાઓ હોંશે હોંશે પોંખું, રંગછટ્ટાઓ એની સઘળી જપમાળા લઇ ગોખું.

  • તો ય શું ફેર પડે છે…

    તો ય શું ફેર પડે છે…

    આંસુઓની મહેક નથી ના ”વાટ નિરખ”ની મૂડી, એ આંખોને શું કહેવું જે ફક્ત કીકીની જુડી;

  • વાટ જોવાની વાતને

    વાટ જોવાની વાતને

    વાટ જોવાની વાતને વધાવી આ હૈયું તો પડી ગયું હૈયાના રાગે.

  • ઇચ્છાઓથી ભચરક બરણી

    ઇચ્છાઓથી ભચરક બરણી

    કઈ રીતે એ ફૂટી ગઈ સૌ ચરચો ચરચો ચરચોજી, કાચ તૂટતા વેરાઈ કંઈ કરચો કરચો કરચોજી


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.