-
કાળમુખા કોરોનાના ઈલાજમાં શરૂઆતમાં બહુ ગાજેલી દવાઓ કેટલી સફળ કેટલી નિષ્ફળ
સરકારે કોરોનાનાં ઈલાજ માટે હાઇડ્રોકિસક્લોરોકવીનનો એ હદે પ્રચાર કર્યો કે ભારતના નાગરિકો તો ઠીક, અમેરિકા સહિત બીજા દેશોએ ભારત પાસે દવા માટે હાથ લંબાવવા પડ્યા.
-
આખિર સચ ક્યા હે…? આયુર્વેદમાં ચાલી રહેલ માન્યતા અને ગેર માન્યતા વચ્ચેનો મહાલેખ
પહેલી વાત તો એ કે આયુર્વેદ એ દવાઓનું વિજ્ઞાન નથી, પણ જીવનનું શાસ્ત્ર છે. દવાઓ એ આયુર્વેદનો એક ભાગ છે, આયુર્વેદ એટલે ખાલી દવાઓ એવું નથી.
-
ભાગ : ૯ – અધારણીય વેગો | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
બીજાને પીડા આપવાની વૃત્તિથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક પ્રવૃત્તિના વેગ રોકવા જોઈએ. જેમ કે ચોરી કરવી, હિંસા, ધર્મવિરુદ્ધ મૈથુન વગેરે..
-
ભાગ : ૮ – યોગ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
જ્યારે આપણે ઇમ્યુનિટીની વાત કરતા હોઈએ ત્યારે શરીરની ઇમ્યુનિટી તો મહત્વની છે જ. પણ મનની, ઇન્દ્રિયોની અને આત્માની ઇમ્યુનિટીનું શું?
-
ભાગ : ૭ – વિરુદ્ધ આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની
એવા કુલ અઢાર પ્રકારના વિરુદ્ધ બતાવ્યા છે, જે શરીરના બળ (આપણી ચર્ચાના સંદર્ભમાં ઇમ્યુનિટી)ને ઘટાડે છે અને લાંબા કે ટૂંકા ગાળે વિવિધ રોગો ઉત્પન્ન કરે છે.
-
ભાગ : ૬ – આહારની સંસ્કાર પ્રક્રિયા અને માત્રા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આહાર લેતી વખતે પેટના ત્રણ ભાગ પાડવા જોઈએ, જેમાં એક ભાગ મૂર્ત આહારદ્રવ્યો માટે, બીજો ભાગ દ્રવ પદાર્થો માટે અને ત્રીજો ભાગ વાત, પિત્ત અને કફ માટે રહે એટલું ખાવું જોઈએ.
-
ભાગ : ૫ – આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણા શરીરના સાત મૂળભૂત ઘટકો આયુર્વેદ કહે છે – રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આ સાત ધાતુઓના અલગ-અલગ પ્રોપોર્શનથી અને ઇન્ટરેક્શનથી જ બીજા બધા અંગો પણ બને છે.
-
ભાગ : ૪ – ઋતુ ચર્યા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે આ ઋતુઓનું સિગ્નિફિકન્સ ભૂલી ગયા છીએ. પણ ભૂલી જવાથી એ મટી થોડું જાય? કઈ ઋતુ ક્યારે આવે એ આમ યાદ ન રહે તો પણ આપણા તહેવારો પણ એ યાદ દેવડાવી દે એવા છે.
-
ભાગ : ૩ – દિનચર્યા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
દિવસની શરૂઆત સ્વાભાવિક રીતે ઉઠવાથી થાય. સ્વસ્થ વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યના રક્ષણ માટે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. આ બ્રાહ્મ મુહૂર્તવાળું વાક્ય આખા ભારતને ખબર છે. પણ કરે કેટલા છે?
-
ભાગ : ૨ – પ્રકૃતિ સાથે તાલમેલ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે ત્રણ જ ઋતુનો દેશ નથી. આ શિયાળો, ઉનાળો અને ચોમાસું ક્યાંથી આવી ગયું ભણવામાં અને છ ઋતુઓ ક્યારે અને કેમ ભૂલાઈ ગઈ, એ જ સાલું નથી સમજાતું.
-
ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, કેમ રહીએ છીએ, શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ અને કઈ રીતે જઈએ છીએ એ દરેક બાબત સૂક્ષ્મથી લઈને સ્થૂળ રીતે આપણા શરીર પર પ્રભાવ પાડે છે.
-
કોરોના, કોરોનિલ અને બાબા રામદેવ સમથર્કો અને વિરોધીઓ બન્ને કુછ કુછ સચ્ચા, કુછ કુછ જુઠા…
આ બધી બબાલો ઉપરાંત, એન્ડેમિક રેમીડિઝ એક્ટ 1954, અનુસાર કોઈ પણ મહામારી વખતે સરકારની મંજૂરી સિવાય કોઈ પણ દવા-ઔષધનો પ્રચાર કે પ્રસાર ના કરી શકાય.
-
ચરક સંહિતા અને રોગ ઉપચારનો આધાર
આ શ્લોક ચરક નિદાનમાંથી (ચરક સંહિતા)માંથી લેવામાં આવ્યો છે અને એ દરેક રોગ માટે તર્કસંગત સાબિત થાય છે. એમાં એ દર્શાવવામાં આવ્યું છે કે – કોઈ પણ રીતે કોઈ પણ બીમારી