-
કૈં ખબર પણ ના પડી
અધૂરી વાત અટકાવી અને ચાલ્યો ગયો ને કૈં ખબર પણ ના પડી, અચાનક વેશ બદલાવી અને ચાલ્યો ગયો ને કૈં ખબર પણ ના પડી.
-
-
-
-
-
-
ઓલ્યું… હિન્દીમાં કે’ છે
ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં, તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?
-
પંખી વત્તા કલરવ વત્તા…
વૃક્ષો વત્તા છેદન વત્તા બારી ને દરવાજા વત્તા, ખુરશી વત્તા ટેબલ વત્તા શોભા વત્તા કાગળ વત્તા…
-
સંતાડી રાખ્યું છે
જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એની આંખોમાં ચાકુ સંતાડી રાખ્યું છે.
-
-
-
-
-
…ને અચાનક આગ લાગે
ઊંઘમાંથી હું જરાં જાગું ન જાગું ને અચાનક આગ લાગે, ને અરીસો જોંઉ તો હું ‘હું’ ન લાગું ને અચાનક આગ લાગે.
-
-
-
-
એક એવી કવિતા : અછાંદસ
અનાથ બાળકને માતા મળી ગયાનો સંતોષ થાય જે વાંચ્યા પછી ક્યારેય ન કરવી પડે ઈશ્વરને પ્રાથના…
-
મૃત્યુ (ત્રણ લઘુકાવ્યો)
એને વાંઝિયાપણાનો અફસોસ થતો હશે? કોઈ ડોક્ટરની સલાહ કે ટ્રીટમેન્ટ તો લેતું હશે ને?
-
ઘર : અછાંદસ
બળદની ખૂંધ પર જે રીતે ખેડૂત પરોણાની આર મારે તેમ વર્ષોથી ખાલી પડેલા ઘરના મોભારાની એક તિરાડમાં થી
-
-
-
-
સોરી! : અછાંદસ
વહેલી પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં…