-
CRITISIZE BECOMES CRITICAL….
કહેવાય છે ને “બાલ કી ખાલ નિકાલના” બસ, એવું જ કઈક. કોઈપણ ક્ષેત્ર પકડી લો, કોઈપણ વ્યક્તિ શોધી લો.(એમાં મારો પણ સમાવેશ થઈ ગયો). બે વ્યક્તિ ભેગા થશે અને આપણી કાને જાણતા-અજાણતાં વાત પડશે કે કોઈકની મોટાભાગે ૯૦% ટીકા જ સંભાળવા મળશે.
-
પુરૂષ સંવેદના…
જેમ એક સ્ત્રી માં બને પછી જ પૂર્ણ સ્ત્રી બને છે… તેમ પુરુષ પિતા બને પછી જ સંપૂર્ણ બને છે ત્યાં સિવાય પુરુષ અધુરપ જ મહેસુસ કરે છે. હા, સ્ત્રી હંમેશા પોતાની વાત કે પોતાના વિચારો કોઈ ને કોઈ સ્વરૂપે વર્ણવી શકે છે
-
અમે એમનાથી છીએ પણ એમના જેવા નથી…
“વુમનસ ડે” મનાવવા મહારાજ પાસે ઉઘરાણી કરવા ગયા ત્યારે ૨૦ રૂપિયા આપતા હતા ત્યારે અમે કીધું “ માહરાજ દરવાજા પાસેથી મળેલી ૧૦૦ ની નોટ આપી દો, એ અમારા માની જ એક છે.
-
રિવાજ : તારણ કે કારણનું વિજ્ઞાન…
ગર્ભાવસ્થા દરમિયાન સીમંતનો પ્રસંગ થાય છે.. હું માનું છુ ત્યાં સુધી કદાચ આવનાર બાળકના જન્મ પહેલાનો ઉત્સવ કે જેનાથી આવનાર બાળક માતાના ગર્ભમાં જ ખુશીઓ અને આનંદનો અભાસ કરી શકે.
-
વિભાજન : વહેંચાતુ વિચારપટલ
ઈશ્વરે માત્ર આ ખુબસુરત દુનિયા બનાવી… પણ આપણે દેશ, રાજ્ય વિગેરેનું વિભાજન કરી અને બોર્ડર બનાવી અને દુશ્મનાવટ ઉભી કરી નાખી.. ઈશ્વરે માત્ર મનુષ્યો બનાવ્યા..
-
Film Riview : તું છે ને…?
ફિલ્મની સ્ટોરી બવ જ સરસ છે. માતા અને પુત્રનો જે પ્રેમ છે, એણે આંખો ભીની કરાવે છે. વાસ્તવમાં ભલે કોઈ જાણતું હોય, કે ન જાણતું હોય. પણ આ ફિલ્મમાં એ દરેક માની વ્યથા અને એક મેસેજને પ્રસ્તુત કર્યો છે.
-
તહેવાર અને વ્યવહાર
સંબંધ છે એટલે તહેવાર છે, તહેવાર છે એટલે સંબંધ નથી. ઘણીવાર જોયું છે કે રક્ષાબંધન હોય એટલે ફરજીયાત રાખડી મોકલવી, બાંધવી કે આ પ્રસંગ કરવો જ પડે.