Gujarati Writers Space

ફેસબુકિયો લેખક : બ્લુ કલરની ચોપડીમાં લખવું કે નહીં ?

પુસ્તક લખવા પાછળની તમારી કોઈ ઈમાનદારી નથી તો ચોક્કસ લખ્યા બાદ તમે હતાશ થઈ જશો. જેવી રીતે પહેલો પ્રેમ બીજીવાર નહીં થાય તે માફક પહેલી કિતાબ બીજીવાર નહીં થાય.

Gujarati Writers Space

ફુટપટ્ટીની આડે સર્જાતું બાળસાહિત્ય…

અમદાવાદના ક્રોસવર્ડમાં જાઓ, તો ત્યારે પણ હેરી પોટરની બુક લેવા માટે લાઈનો લાગતી. વિદેશમાં તો સમજી શકાય પરંતુ ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ હોય એટલે સાહિત્ય જગતમાં મનોમંથન કરવા જેવું છે.

Gujarati Writers Space

ફિલ્મના રિવ્યુ લેવા ખૂબ મુશ્કેલ છે

રિપોર્ટીંગના ક્ષેત્રમાં દુનિયાની બે સૌથી મુશ્કેલ લાગતી પ્રક્રિયા એટલે દૂધના સાચા ભાવ પૂછવા અને બીજુ વોક્સપોપ લેવા. ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે સંલગ્ન લોકોને વોક્સપોપનો અર્થ સમજાઈ ગયો હશે. બાકી વોક્સપોપને અડધા લોકો સિનેમાના પોપકોર્ન સાથે સરખાવે છે.

Gujarati Writers Space

ફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો

ફિલ્મની પટકથા લખી કહેવાય.’ તો આ પરિપ્રેક્ષ્યમાં ફિલ્મનો રિવ્યુ કેવો હોવો જોઈએ ? બોલ પોતાની જ પાસે રાખવાનો, વાચકને નથી આપવાનો એવું ? બિલ્કુલ નહીં અહીં વાચકની પાસે જ બોલ રહેવા દેવાનો છે. તેને ગમે ત્યારે ગોલ કરે, તેને ન ગમે તો ગોલ ન જ કરે.

Gujarati Writers Space

ફિદેલ કાસ્ત્રો : જે ઈન્દિરા ગાંધીને પોતાના બહેન માનતા

અહીંયા રહીને કોઈ દિવસ ક્રાંતિકારી પ્રવૃતિ નહિ કરી શકાય, જે માટે તેઓ મેક્સિકો ગયા, પોતાના ઘરની બહાર તેમણે પોતાના જેવા બળવાખોર માણસોને ટ્રેન કરવાનું કામ કર્યુ. તેમના દિમાગમાં ફિદેલનો ક્રાંતિકારી બળવો ભરી દીધો.

Hindi

जानिए क्या हे यह #METOO, और किस तरह से इसकी शुरुआत हुई…?

हेसटेग #metoo द्वारा चलने वाला मी टू मूवमेंट, यह एक तरह का महिला आंदोलन हैं। इस मुहीम में जुडकर महिलायें अपने आप पर हुये योन शोषण की वारदातों को अनुभव सहित और आरोप प्रत्यारोप के साथ लिखकर दुनिया के साथ साझा कर रही हैं।

Gujarati Writers Space

ફસ્ટ બ્લડ-2 જ્હોન રેમ્બોના 33 વર્ષ

રેમ્બો જેટલુ જ આગળનું જ્હોન નામ એટલુ પોપ્યુલર થયું કે બાદમાં “જ્હોન રેમ્બો” 80ના દાયકાના છોકરાઓના નામ પડવા માંડેલા. આજે રેમ્બોને એટલા માટે યાદ કરવો પડે કે તે સિરીઝની ફિલ્મ ફસ્ટ બ્લડને 33 વર્ષના વહાણ વીતી ગયા છે.

Gujarati Writers Space

પપ્પાઓને ઘણું બધુ સમજાય…

વર્ષો પહેલા કાગળના પાનાઓમાં લખેલું આવતું. દિકરો મોટો થાય પછી, તેના પિતાએ તેને મિત્ર તરીકે જોવાનો અને અત્યારે તમે તેને મિત્ર તરીકે જુઓ, તો પેલા જોક્સની જેમ થાય, ભૂરા તારી ભાભી આઈફોન માગે. એટલે પપ્પાઓની દુનિયા જ અજીબો ગરીબ છે,આ આપણને નહીં સમજાઈ

Gujarati Writers Space

પન્નાલાલપણું

સવારમાં રાજકોટથી રેડિયો સ્ટેશન પકડાઈ અને એ રેડિયોમાં હેમંત ચૌહાણથી લઈને ગંગાસતી અને પાનબાઈના ભજનો આવે. એ ગીતો પતે એટલે નીચે સૂતેલા વ્યક્તિને હું તાક્યા કરૂ. તેના હાથની ચોપડીને. આટલી મોટી ક્યારે પૂરી કરશે ? મનમાં આ વિચાર કૌતુક જગાવતો.

Gujarati Writers Space

નીટની પરિક્ષા: ચોરી કરવી એ ગુનો નથી, ચોરી કરતા પકડાઈ જવુ એ ગુનો છે.

સાહેબ કાનૂનપ્રિય હોય, તો પેલાને એકલો બેસાડી લખાવે, અને તે બહાર નીકળે ત્યારે તેની હાલત માળામાંથી ખોવાઈ ગયેલા બચ્ચા જેવી હોય. તો પણ 56 જેવી કહેવાતી છાતી ફુલાવીને કહે, ‘આપણે પાસ.’ અને રિઝલ્ટ આવે ત્યારે ક્લાસમાં એ એક જ ઉડ્યો હોય,

Gujarati Writers Space

નાકનો મહાલેખ : બેટા પ્રાણ જાય પણ નાક ન જાય

સાહિત્ય અને તેમાં પણ હાસ્ય સાહિત્ય સાથે ન જોડાઈએ તો પણ નાક ઘણું બધુ કરી શકે છે, પેટ જેવા તેના અવયવો ન હોવા છતા, તે ઘણી વાતોને પચાવી શકે છે. રાજાના માથામાં મુગટ હોય છે, પણ તેની આબરૂનું ચીરહરણ તો નાકથી જ થાય છે. દિલને ઠેસ વાગે જ્યારે કોઈ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરે, પણ કપાય તો નાક જ છે.

Gujarati Writers Space

નવી મસાલેદાર હિન્દી પરફેક્ટ સ્વાદ-અનુસાર

પ્રેમચંદના સાહિત્યની ઉત્પતિ પછીનું કોપીકેટ અને બાદમાં અમૃતલાલ નાગરની શૈલી અને કથાવસ્તુ હિન્દીમાં અડિખમ બની ગયા. પણ હવેના સાહિત્યકારો અલગ છે. તેમની ટાઈટલ આપવાની શૈલી અલગ છે.