બોબીનું દિમાગ કોઈ સામાન્ય માનવી ચેસ રમતું હોય તો તેના કરતા પણ કેમ તેજ દોડે છે ? આ માટે ઘણા સંશોધનો થયા. એક સંશોધનમાં તો બોબીના પિતા મેથેમેટિશ્યન હોવાનું પણ સામે આવેલું. અને અમેરિકા તેની ખોજ પણ કરી રહ્યા હતા.
Month: October 2018
સ્ટેચ્યૂ ઓફ યુનિટી – ત્રણ વર્ષ માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા…
હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે સૌથી ઉંચી પ્રતિમાંનો તાજ માત્ર ત્રણ વર્ષ સુધી જ રહેશે.
આપણે ઘણી ચીજોના પ્રેમમાં હોઇએ, પણ તે બધી મેળવી શકાતી નથી…
ગુજરાતી પુસ્તકોના વાંચીને લખેલા રિવ્યુમાં- આ પડ્યો પડ્યો સડતો હતો એટલે બસ્સો રિવ્યુમાંથી ધૂળ ઝાટકી બહાર કાઢ્યો. આમેય દિવાળી આવવાની છે, એ પહેલા વેચી મારીએ
બુકર વિજેતાઓની નોબલ ઘમાસાણમાં જુઓ ઈશિગુરોની જીત…
નોબલનો સાહિત્ય માટેનો પાછલો વિવાદ જોતા એ સર્વસામાન્ય અને સમજી શકાય તેવી વાત હતી કે આ વખતે તેમની નજર પૂર્ણકાળનું સાહિત્ય રચનારા ખેરખા તરફ હશે. ગયા વર્ષે યાદ હોય તો બોબ ડિલન નામના લિરિસિસ્ટને આ એર્વોડ આપવામાં આવ્યો હતો.
વિક્રમ ચંદ્રાને વાંચી થઇ ગયું, ગણેશ ગાયતોંડેનું પાત્ર સર્વશક્તિશાળી છે અને રહેશે….
રોજ કેટલી બુક્સ બહાર પડે છે…? કેટ કેટલું વાંચવું… આજે વાત કરીએ સેક્રેડ ગેમ્સ, જીપ્સી અને ધ ગર્લ ઇન રૂમ નંબર ૧૦૬૫…
બુકર પૂરાણ
2014થી તો બુકર તમામ દેશના અંગ્રેજી લેખકોને અથવા અંગ્રેજીમાં અનુવાદિત થયેલી કૃતિને આમંત્રિત કરે છે. આ પહેલા એવો સિરસ્તો કે નિયમ હતો કે તમારે એક સમયે ઈંગ્લેન્ડના તાબા હેઠળ હોવું જરૂરી હોય. એટલે સારો લેખક પણ એ વિચારે કે મારો દેશ શા માટે ઈંગ્લેન્ડનો ગુલામ નહતો.
તમારું આધારહીન #metoo તમારી આત્માનો તમારી જ સામે પ્રશ્નાર્થ ન બની જાય…
ભારતે તો હંમેશથી બે પક્ષે મજબૂરી વશ વિચારવું જ પડે છે, કારણ કે ભારતમાં દરેક શસ્ત્ર સકારાત્મક ઓછુ અને નકારાત્મક વધુ ઉપયોગમાં લેવાય છે. ભારતમાં અઢળક કેસો એવા છે, જ્યાં લાંબા ગાળે સ્વયં ગંગાધર જ શક્તિમાન નીકળે છે, એટલે એવી સ્થિતિઓ વચ્ચે એક આરોપ કોઈને દોષી જાહેર ન કરી શકે.
તુષાર દવે : હાસ્ય માટે હાસ્ય થકી…
હમ્બોના લેખકને તમે રૂબરૂ મળો તો ખ્યાલ આવશે કે તેમને હાસ્યનું સર્જન કરવા માટે કોઇ વેદનાની જરૂર નથી પડી. તે પહેલા પણ હસતા હતા, આજે પણ હસે છે, ભવિષ્યમાં પણ હસતા જ રહેશે.
બાબાગીરી : બાબાની બાયોગ્રાફી
ટેલિવિઝન જર્નાલિસ્ટ અને કોમેન્ટેટર યાસિર ઉસ્માને તે લખી છે. નામ યાદ આવ્યું ? યાસિર ઉસ્માને ઘણા સમય પહેલા રેખા પરની બુક લખેલી. આ બુકમાં રેખા અને સંજય દત્ત લગ્ન કરવાના હોવાની વાત હતી.
બાબરની ઉસ્માની વિધિ અને પાણીપતનું પ્રથમ યુદ્ધ…
લાહોરના એ મુસ્લિમ શીખ વિસ્તારમાં ત્યારે દોલત ખાંનું શાસન ચાલતું હતું. એક રાત દોલત ખાં સાથે શરાબ અને શબાબની મહેફિલમાં પોતાના પેટમાં રેડાયેલું ઝેર તેણે મદિરાના પ્યાલામાં ઠલવ્યું અને દિલ્હીમાંથી ઈબ્રાહિમ લોદીને નેસ્તાનાબુદ કરવાની વાત કરી.
શુ દરેક ગુજરાતી ફિલ્મ ઓસ્કાર નોમિનેશન જેટલી ઉચ્ચ કોટીની હોય છે…?
જે પ્રવાહ છે એ મુજબ તો જેમ્સ કેમરુંન દ્વારા સર્જિત ટાઇટેનિક અને ગુજરાતી દિગ્દર્શકે મોબાઈલ કેમેરા દ્વારા રચેલી ફિલ્મ પણ સાવ કન્સેપ્ત વગરની ફિલ્મ પણ બહુ ઉચ્ચ દર્શાવાઇ રહી છે.
બક્ષી અને એમનું વાર્તા વિશેષ
બક્ષીએ 18 થી 19 વર્ષ સુધી વાર્તા લેખન કર્યુ. જેમાં તેમણે 92 વાર્તા લખી. દર વર્ષે તેઓ પાંચ થી સાત વાર્તાઓ લખતા. શ્રેષ્ઠ લખતા. તેમની હિન્દીમાં સૌથી વધુ 40 વાર્તાઓ અનુવાદિત થઈ છે.