-
તાર બીજલી સે પતલે હમારે માઈક‘વા’
મોટાભાગે કવિઓની સભાઓમાં જ શા માટે માઈક બંધ થઈ જતા હોય છે ? તેનું કારણ પાન છે. પાન ખાઈ કવિ કવિતાનું પઠન કરે ત્યારે માઈક પર થૂક ઉડે. પ્રવાહીના કારણે માઈકને ઝણઝણાટી આવે. બીજા બંધ કરે કે ન કરે તે પોતે જ બંધ થઈ જાય.
-
વાંચનમાં પણ બદલાવ જોઈએ…
રામનારાયણ વિશ્વનાથ પાઠક અને ધૂમકેતુના સર્જનની તુલનાની. આપણે ત્યાં વિવેચકો દ્વારા લેખકોને બે રીતે મૂલવવામાં આવે છે. એક તેણે સાહિત્યમાં કેવું સર્જન કર્યું અને બે તેણે સાહિત્યની કેવી દુર્ગતી કરી… પણ બંન્ને વચ્ચે કમ્પેરિટિવ સ્ટડી નથી થતી. જેમ કે હમણાં અમારા મિત્ર અશોક ખુમાણ ચંદ્રકાંત બક્ષી અને આલ્બેર કામુના સાહિત્યમાં અસ્તિત્વવાદ પર પીએચડી કરવા જઇ…
-
ડો. શરદ ઠાકર : ગમે એમ તોય જૂનાગઢનાને…
જ્યારે ડો. સાહેબ દક્ષિણ ગુજરાતમાં ભાષણ આપવા માટે ગયા ત્યારે એક વ્યકિતએ તેમનો રસ્તો રોકી લીધો. તેની સાથે આખુ ટોળું હતું, ‘તુ મોટો લેખક હોય તો તારા ઘરનો ! એટલું કહી જવા દઈએ છીએ કે એ…
-
વાંચવા હતા આર. કે. નારાયણને, અને મળ્યા એમ. એસ. સુબ્બાલક્ષ્મી
ક્યાં એક લેખક, ક્યાં એક સંગીતકાર. ક્યાં એકના હાથમાં પેન અને ક્યાં એકના હાથમાં વાજીંત્ર… કેટકેટલા તફાવતો હતા. સુબ્બાલક્ષ્મી તો ક્લાસિક અને સેમીક્લાસિક સોંગના રચયિતા. પણ એવું ક્લાસિક ફ્લાસિક આપણને સમજાય તો ને?
-
ટ્વીંકલ ખન્ના : Some degrees are too hot to handle
ચેતનને એમ કે મારી પાસે અમદાવાદ IIMનું દિમાગ છે. ત્યાં શ્રીમતી ફનીબોન્સ ત્રાટક્યા, ‘જો તમારી પાસે બોબી દેઓલની માફક લાંબા વાળ હોત, તો તમે તે રોલ કરી શકવા સક્ષમ હતા, અને હા, સારૂ થયુ બરસાત ફિલ્મ તમે ન કરી, અન્યથા અત્યારે તમારા કારણે શાહરૂખ ખાન જોબલેસ હોત…’
-
સ્ત્રી : ચંદેર પુરાણ, માનસિકતા અને સ્ત્રીઓના અસ્તિત્વ સામે પ્રતિબિંબિત સત્ય
ફિલ્મમાં સ્ત્રી બનેલી ભૂત દેખાવે તો ભયંકર લાગે છે, પણ એ સ્ત્રી જ્યારે વિકીમાં સાચો પ્રેમ જુએ છે ત્યારે તેનો ચહેરો કોમળ થવા લાગે છે. ધીમે ધીમે તે સુંદર દેખાવા લાગે છે. તેના આ પરિવર્તન પરથી કહી શકાય કે સ્ત્રી પ્રેમની ભૂખી છે, બીજી કોઇ વસ્તુની નહીં.
-
ટ્રોલ: શું કામ કરવા ? કેમ કરવા ? શા માટે કરવા ?
શોધી લેવું, પણ તમારે સોશિયલ મીડિયા પર ટકવું હોય તો ટ્રોલરને તો સહન કરવાના જ રહ્યા. ખબર નહીં આ બધા એકબીજાને ઓળખતા નથી હોતા તો પણ કેવી રીતે ભેગા થઈ જાય છે ? આ પણ એક સંશોધનનો વિષય છે.
-
ટાઈમ મેગેઝિનનું સમયસર
હવે ટાઈમ મેગેઝિનની ટાઈમ ઈંક કંપની પણ કોઈ જેવી તેવી નથી. ખાલી ટાઈમ મેગેઝિન પ્રકાશિત કરી આળસ મરળી નથી લીધી. પિપલ મેગેઝિન, સ્પોર્ટસ ઈલેસ્ટ્રેટિડ આવી ઘણી મેગેઝિનો ઉપર તેમનો હાથ છે.
-
જ્યોર્જ મિલરનો મેડ કરી દેતો મેક્સ ઈતિહાસ
જાવડેકર સાહેબના મત પ્રમાણે જો ઈતિહાસ 2014 પછી જ ભણાવવો જોઈએ તો એક હોલિવુડ ફિલ્મનો ઈતિહાસ તમને કહું. આમ તો ફિલ્મમાં હોલિવુડ ટાઈપ એક્શન સિવાય કશું નથી. પણ મહાભારતના કુરૂક્ષેત્ર અથવા તો બાહુબલીના કાલ્પનિક મેદાનને ટૂંકુ પાડે તેવા પ્રકારના એક્શન સીન્સ છે.
-
જાપાન: હિકિકોમોરી-સાધુ કે સંત ?
એકવાર જાપાનમાં એક વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે આવ્યો. લાઈબ્રેરીમાંથી એક બુક લીધી. તેની અંદરના ચિત્રો તેને પસંદ આવી ગયા એટલે તેણે ફાડી લીધા અને પુસ્તક લાઈબ્રેરીએ આપી આવ્યો. જ્યારે બીજા વિદ્યાર્થીએ આ પુસ્તક લીધુ તો તેણે લાઈબ્રેરીયનને ફરિયાદ કરી.
-
Exclusive Gossip | Jimil Suthar : A tribute artist of Michael Jackson
થ ક્રિમીનલમાં એમણે જે મુવ કર્યો હતો એનું નામ હતું ‘એન્ટી ગ્રેવીટી લીન’. વાસ્તવમાં આ મુવ એટલો બધો વિચિત્ર અને ઇનબિલીવેબલ છે કે એ ન્યુટનના નિયમને પણ ખોટો સાબિત કરે છે. પણ આ મુવનું પણ એક સિક્રેટ હતું, જેમ કે…
-
જંગલ જંગલ બાત ચલી હૈ…
નથી નદી નાળા કોઇ ડેમ કોઇ જાનવર. મારા ખ્યાલ મુજબ જીવરાજ ચાર રસ્તા પાસે મગર આવી ચડે, તો મને મંગળ ગ્રહ પરથી કોઇ પ્રાણી આવ્યાનો અહેસાસ થાય. કારણ કે અહીંયા એવુ કંઇ છે જ નહિ.
-
જસ્ટીસ લીગની એ સ્ટોરી જે માર્વેલને હંફાવી શકે
તારી પાસે મારા જેટલી અને જેવી પાવર હશે, પણ મારા જેટલી ઈમેજીનેશન નહીં હોય.’ તે પોતાના હાથ ચલાવી બોમ્બને ત્યાંજ નિષ્ક્રિય કરી દે છે. ફ્લેશ ગુનેગારોને જેલમાં પહોંચાડી ઓફિસે જાય છે.
-
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
-
કમ સે કમ આટલું તો થાય
કમ સે કમ આટલું તો થાય, પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.
-
જ્યારથી એ જણ કશાની શોધમાં છે
જ્યારથી એ જણ કશાની શોધમાં છે, ત્યારથી આખું જગત વિરોધમાં છે.
-
આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
-
તાજા જન્મેલા બાળકના રુદનનો સ્વર
તાજા જન્મેલા બાળકના રુદનનો સ્વર પ્રસરે તેમ નવજાત સૂર્યકિરણો ચોમેર પ્રસરી વળ્યાં
-
દરિયા-બરિયા, નદિયું-બદિયું…
દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં ? આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં ?
-
એવો વરસાદ અમે પીધો !
પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમ દોમ એવો વરસાદ અમે પીધો, મનગમતો મનમાં કોઈ આવ્યો વિચાર એને ખેતરની જેમ ખેડી લીધો
-
પ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ
પ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ, ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ.
-
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે, કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે.
-
ધખધખતાં સપનાં જોવામાં એવા દાઝ્યા એવા
પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો ને મારો વૈભવ હતો કોઈ કુબેર સરીખો, કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો.
-
જયંત ખત્રી… તેજ ગતિ ઘ્વનિ અને વાર્તા રે વાર્તા…
જયંત ખત્રીએ પોતાની સાહિત્યક કારકિર્દીમાં અત્યારસુધી ત્રણ વાર્તા સંગ્રહો આપ્યા ફોરા, વહેતા ઝરણા અને ખરા બપોરે, એટલુ જ નહિ, તેમણે એક સોળ પ્રકરણની અધુરી નવલકથા પણ આપી. જેનું નામ ‘ચમારચાલ.’
-
ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ..
વર્ષો પહેલા સંતૂર સાબુ આવેલો. આખા માર્કેટમાં એકલો જ રણીધણી. ત્વચા કો ઓર નિખારે સંતૂર.. સંતૂર… ત્યારે તેની સાથે કોઈ સ્પર્ધામાં નહતું. સંતૂરની સૌથી મોટી ખાસિયત એ હતી કે, તેને તમારા ઘરના 8 સભ્યો નાહ્યા રાખે તો પણ સંતૂર સંતૂર રહે… એટલે કે પીગળે ઓછો. પાછો મોટો આવે ! એટલે લોકો આ સંતૂર જ ખરીદતા.
-
નૈતિક સમાજ અને અનૈતિક માનવી
આપણા દેશમાં જ્યાં વ્યભિચાર ચોથો મુખ્ય અપરાધ છે,જે નાની બાળકીઓથી લઇને વ્યસક સ્ત્રીઓ સાથે વાયુવેગે ઘાતક બની પ્રસરી રહ્યો છે તો બીજી તરક આ વાત બિલ્કુલ સત્ય છે કે આ વ્યભિચારના કિસ્સાઓમાં નજીકનાં ઓળખીતા તથા મિત્રો જ વધુ અપરાધી હોય છે, જે પીડિત સાથે કંઇકને કંઇક સંબંધ ધરાવતા હોય છે.