Take It Easy


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • બ્લોક નંબર-25

    બ્લોક નંબર-25

    રૂમમાં આટલી તીવ્ર દુર્ગંધ આવતી હોય, તો નક્કી કોઈને મારી નાખ્યો હશે. વચ્ચે બ્રામ્હણ સમાજના એક આગેવાન બોલી બેઠા, ‘જ્ઞાતિએ મુસ્લિમ તો નથીને ? બાકી મટન રાંધી એમનેમ મુકી દેતો હોય, તો પણ બને. મેં સાંભળ્યું છે મચ્છીની વાસ ચાર ચાર દિવસ નથી નીકળતી.

  • બ્લેક પેન્થર કોઈને પસંદ કેમ નથી આવી રહી ???

    બ્લેક પેન્થર કોઈને પસંદ કેમ નથી આવી રહી ???

    ઈન્ફિનીટી સ્ટોનનો એક ભાગ તેની પાસે પણ છે એટલે ફિલ્મ બનાવવી જરૂરી હતી. જો કે ફિલ્મની ક્રેડિટલાઈનમાં એ દર્શાવવામાં ન આવ્યું. જે હોય તે તમને તો શું મને પણ એટલી ગમી નહીં. વિચારો હજુ તો DC કોમિક્સ એક્વામેન અને સાયબોર્ગ જેવા નબળા સુપરહિરો પર પણ ફિલ્મ બનાવી રહી છે. ત્યારે શું કરીશું ?

  • બોબી ફિશર : ચેસ સત્ય શોધવાની રમત છે

    બોબી ફિશર : ચેસ સત્ય શોધવાની રમત છે

    બોબીનું દિમાગ કોઈ સામાન્ય માનવી ચેસ રમતું હોય તો તેના કરતા પણ કેમ તેજ દોડે છે ? આ માટે ઘણા સંશોધનો થયા. એક સંશોધનમાં તો બોબીના પિતા મેથેમેટિશ્યન હોવાનું પણ સામે આવેલું. અને અમેરિકા તેની ખોજ પણ કરી રહ્યા હતા.

  • આપણે ઘણી ચીજોના પ્રેમમાં હોઇએ, પણ તે બધી મેળવી શકાતી નથી…

    આપણે ઘણી ચીજોના પ્રેમમાં હોઇએ, પણ તે બધી મેળવી શકાતી નથી…

    ગુજરાતી પુસ્તકોના વાંચીને લખેલા રિવ્યુમાં- આ પડ્યો પડ્યો સડતો હતો એટલે બસ્સો રિવ્યુમાંથી ધૂળ ઝાટકી બહાર કાઢ્યો. આમેય દિવાળી આવવાની છે, એ પહેલા વેચી મારીએ

  • બુકર વિજેતાઓની નોબલ ઘમાસાણમાં જુઓ ઈશિગુરોની જીત…

    બુકર વિજેતાઓની નોબલ ઘમાસાણમાં જુઓ ઈશિગુરોની જીત…

    નોબલનો સાહિત્ય માટેનો પાછલો વિવાદ જોતા એ સર્વસામાન્ય અને સમજી શકાય તેવી વાત હતી કે આ વખતે તેમની નજર પૂર્ણકાળનું સાહિત્ય રચનારા ખેરખા તરફ હશે. ગયા વર્ષે યાદ હોય તો બોબ ડિલન નામના લિરિસિસ્ટને આ એર્વોડ આપવામાં આવ્યો હતો.

  • વિક્રમ ચંદ્રાને વાંચી થઇ ગયું, ગણેશ ગાયતોંડેનું પાત્ર સર્વશક્તિશાળી છે અને રહેશે….

    વિક્રમ ચંદ્રાને વાંચી થઇ ગયું, ગણેશ ગાયતોંડેનું પાત્ર સર્વશક્તિશાળી છે અને રહેશે….

    રોજ કેટલી બુક્સ બહાર પડે છે…? કેટ કેટલું વાંચવું… આજે વાત કરીએ સેક્રેડ ગેમ્સ, જીપ્સી અને ધ ગર્લ ઇન રૂમ નંબર ૧૦૬૫…

  • બુકર પૂરાણ

    બુકર પૂરાણ

    2014થી તો બુકર તમામ દેશના અંગ્રેજી લેખકોને અથવા અંગ્રેજીમાં અનુવાદિત થયેલી કૃતિને આમંત્રિત કરે છે. આ પહેલા એવો સિરસ્તો કે નિયમ હતો કે તમારે એક સમયે ઈંગ્લેન્ડના તાબા હેઠળ હોવું જરૂરી હોય. એટલે સારો લેખક પણ એ વિચારે કે મારો દેશ શા માટે ઈંગ્લેન્ડનો ગુલામ નહતો.

  • તુષાર દવે : હાસ્ય માટે હાસ્ય થકી…

    તુષાર દવે : હાસ્ય માટે હાસ્ય થકી…

    હમ્બોના લેખકને તમે રૂબરૂ મળો તો ખ્યાલ આવશે કે તેમને હાસ્યનું સર્જન કરવા માટે કોઇ વેદનાની જરૂર નથી પડી. તે પહેલા પણ હસતા હતા, આજે પણ હસે છે, ભવિષ્યમાં પણ હસતા જ રહેશે.

  • બાબાગીરી : બાબાની બાયોગ્રાફી

    બાબાગીરી : બાબાની બાયોગ્રાફી

    ટેલિવિઝન જર્નાલિસ્ટ અને કોમેન્ટેટર યાસિર ઉસ્માને તે લખી છે. નામ યાદ આવ્યું ? યાસિર ઉસ્માને ઘણા સમય પહેલા રેખા પરની બુક લખેલી. આ બુકમાં રેખા અને સંજય દત્ત લગ્ન કરવાના હોવાની વાત હતી.

  • બાબરની ઉસ્માની વિધિ અને પાણીપતનું પ્રથમ યુદ્ધ…

    બાબરની ઉસ્માની વિધિ અને પાણીપતનું પ્રથમ યુદ્ધ…

    લાહોરના એ મુસ્લિમ શીખ વિસ્તારમાં ત્યારે દોલત ખાંનું શાસન ચાલતું હતું. એક રાત દોલત ખાં સાથે શરાબ અને શબાબની મહેફિલમાં પોતાના પેટમાં રેડાયેલું ઝેર તેણે મદિરાના પ્યાલામાં ઠલવ્યું અને દિલ્હીમાંથી ઈબ્રાહિમ લોદીને નેસ્તાનાબુદ કરવાની વાત કરી.

  • બક્ષી અને એમનું વાર્તા વિશેષ

    બક્ષી અને એમનું વાર્તા વિશેષ

    બક્ષીએ 18 થી 19 વર્ષ સુધી વાર્તા લેખન કર્યુ. જેમાં તેમણે 92 વાર્તા લખી. દર વર્ષે તેઓ પાંચ થી સાત વાર્તાઓ લખતા. શ્રેષ્ઠ લખતા. તેમની હિન્દીમાં સૌથી વધુ 40 વાર્તાઓ અનુવાદિત થઈ છે.

  • ફેસબુકિયો લેખક : બ્લુ કલરની ચોપડીમાં લખવું કે નહીં ?

    ફેસબુકિયો લેખક : બ્લુ કલરની ચોપડીમાં લખવું કે નહીં ?

    પુસ્તક લખવા પાછળની તમારી કોઈ ઈમાનદારી નથી તો ચોક્કસ લખ્યા બાદ તમે હતાશ થઈ જશો. જેવી રીતે પહેલો પ્રેમ બીજીવાર નહીં થાય તે માફક પહેલી કિતાબ બીજીવાર નહીં થાય.

  • ફુટપટ્ટીની આડે સર્જાતું બાળસાહિત્ય…

    ફુટપટ્ટીની આડે સર્જાતું બાળસાહિત્ય…

    અમદાવાદના ક્રોસવર્ડમાં જાઓ, તો ત્યારે પણ હેરી પોટરની બુક લેવા માટે લાઈનો લાગતી. વિદેશમાં તો સમજી શકાય પરંતુ ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ હોય એટલે સાહિત્ય જગતમાં મનોમંથન કરવા જેવું છે.

  • ફિલ્મના રિવ્યુ લેવા ખૂબ મુશ્કેલ છે

    ફિલ્મના રિવ્યુ લેવા ખૂબ મુશ્કેલ છે

    રિપોર્ટીંગના ક્ષેત્રમાં દુનિયાની બે સૌથી મુશ્કેલ લાગતી પ્રક્રિયા એટલે દૂધના સાચા ભાવ પૂછવા અને બીજુ વોક્સપોપ લેવા. ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે સંલગ્ન લોકોને વોક્સપોપનો અર્થ સમજાઈ ગયો હશે. બાકી વોક્સપોપને અડધા લોકો સિનેમાના પોપકોર્ન સાથે સરખાવે છે.

  • ફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો

    ફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો

    ફિલ્મની પટકથા લખી કહેવાય.’ તો આ પરિપ્રેક્ષ્યમાં ફિલ્મનો રિવ્યુ કેવો હોવો જોઈએ ? બોલ પોતાની જ પાસે રાખવાનો, વાચકને નથી આપવાનો એવું ? બિલ્કુલ નહીં અહીં વાચકની પાસે જ બોલ રહેવા દેવાનો છે. તેને ગમે ત્યારે ગોલ કરે, તેને ન ગમે તો ગોલ ન જ કરે.

  • ફિદેલ કાસ્ત્રો : જે ઈન્દિરા ગાંધીને પોતાના બહેન માનતા

    ફિદેલ કાસ્ત્રો : જે ઈન્દિરા ગાંધીને પોતાના બહેન માનતા

    અહીંયા રહીને કોઈ દિવસ ક્રાંતિકારી પ્રવૃતિ નહિ કરી શકાય, જે માટે તેઓ મેક્સિકો ગયા, પોતાના ઘરની બહાર તેમણે પોતાના જેવા બળવાખોર માણસોને ટ્રેન કરવાનું કામ કર્યુ. તેમના દિમાગમાં ફિદેલનો ક્રાંતિકારી બળવો ભરી દીધો.

  • ફસ્ટ બ્લડ-2 જ્હોન રેમ્બોના 33 વર્ષ

    ફસ્ટ બ્લડ-2 જ્હોન રેમ્બોના 33 વર્ષ

    રેમ્બો જેટલુ જ આગળનું જ્હોન નામ એટલુ પોપ્યુલર થયું કે બાદમાં “જ્હોન રેમ્બો” 80ના દાયકાના છોકરાઓના નામ પડવા માંડેલા. આજે રેમ્બોને એટલા માટે યાદ કરવો પડે કે તે સિરીઝની ફિલ્મ ફસ્ટ બ્લડને 33 વર્ષના વહાણ વીતી ગયા છે.

  • પપ્પાઓને ઘણું બધુ સમજાય…

    પપ્પાઓને ઘણું બધુ સમજાય…

    વર્ષો પહેલા કાગળના પાનાઓમાં લખેલું આવતું. દિકરો મોટો થાય પછી, તેના પિતાએ તેને મિત્ર તરીકે જોવાનો અને અત્યારે તમે તેને મિત્ર તરીકે જુઓ, તો પેલા જોક્સની જેમ થાય, ભૂરા તારી ભાભી આઈફોન માગે. એટલે પપ્પાઓની દુનિયા જ અજીબો ગરીબ છે,આ આપણને નહીં સમજાઈ

  • પન્નાલાલપણું

    પન્નાલાલપણું

    સવારમાં રાજકોટથી રેડિયો સ્ટેશન પકડાઈ અને એ રેડિયોમાં હેમંત ચૌહાણથી લઈને ગંગાસતી અને પાનબાઈના ભજનો આવે. એ ગીતો પતે એટલે નીચે સૂતેલા વ્યક્તિને હું તાક્યા કરૂ. તેના હાથની ચોપડીને. આટલી મોટી ક્યારે પૂરી કરશે ? મનમાં આ વિચાર કૌતુક જગાવતો.

  • નીટની પરિક્ષા: ચોરી કરવી એ ગુનો નથી, ચોરી કરતા પકડાઈ જવુ એ ગુનો છે.

    નીટની પરિક્ષા: ચોરી કરવી એ ગુનો નથી, ચોરી કરતા પકડાઈ જવુ એ ગુનો છે.

    સાહેબ કાનૂનપ્રિય હોય, તો પેલાને એકલો બેસાડી લખાવે, અને તે બહાર નીકળે ત્યારે તેની હાલત માળામાંથી ખોવાઈ ગયેલા બચ્ચા જેવી હોય. તો પણ 56 જેવી કહેવાતી છાતી ફુલાવીને કહે, ‘આપણે પાસ.’ અને રિઝલ્ટ આવે ત્યારે ક્લાસમાં એ એક જ ઉડ્યો હોય,

  • નાકનો મહાલેખ : બેટા પ્રાણ જાય પણ નાક ન જાય

    નાકનો મહાલેખ : બેટા પ્રાણ જાય પણ નાક ન જાય

    સાહિત્ય અને તેમાં પણ હાસ્ય સાહિત્ય સાથે ન જોડાઈએ તો પણ નાક ઘણું બધુ કરી શકે છે, પેટ જેવા તેના અવયવો ન હોવા છતા, તે ઘણી વાતોને પચાવી શકે છે. રાજાના માથામાં મુગટ હોય છે, પણ તેની આબરૂનું ચીરહરણ તો નાકથી જ થાય છે. દિલને ઠેસ વાગે જ્યારે કોઈ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરે, પણ કપાય…

  • નવી મસાલેદાર હિન્દી પરફેક્ટ સ્વાદ-અનુસાર

    નવી મસાલેદાર હિન્દી પરફેક્ટ સ્વાદ-અનુસાર

    પ્રેમચંદના સાહિત્યની ઉત્પતિ પછીનું કોપીકેટ અને બાદમાં અમૃતલાલ નાગરની શૈલી અને કથાવસ્તુ હિન્દીમાં અડિખમ બની ગયા. પણ હવેના સાહિત્યકારો અલગ છે. તેમની ટાઈટલ આપવાની શૈલી અલગ છે.

  • નવલકથા લખવાની કોઈ ઉંમર નથી હોતી…

    નવલકથા લખવાની કોઈ ઉંમર નથી હોતી…

    બાકી ગુલઝાર માટે તાલીયા હો જાયે. હું અને હાર્દિક સ્પર્શ ઘણીવાર ગુલઝારની વાર્તાઓ વાંચ્યા બાદ ગુલઝાર નવલકથા આપે તેવું વિચારતા હતા અને આપી એટલે હવે સાહિત્યના બધા ખુણાઓના આધુનિક સમયના બેતાજ બાદશાહ ગુલઝાર બની ચુક્યા છે.

  • નલિની બહેન : અમે ત્રણ અમારાં ત્રણ

    નલિની બહેન : અમે ત્રણ અમારાં ત્રણ

    અમદાવાદ આવ્યા એટલે મોટાભાઈની ઓફિસે લાગી ગયા. નલિનીબહેન સરદાર પટેલ હાઈસ્કુલ મણિનગરમાં શિક્ષકની નોકરી કરે. એટલે વિનોદ ભટ્ટ તેમને માસ્તર કહી બોલાવતા. કૈલાશ, વિનોદ અને નલિનીનું જીવન એવું ચાલવા માંડ્યું કે, વાત ન પૂછો, કાંકરિયાથી લઈને તમામ જગ્યાએ ફરવા માટે જાય.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.