-
શ્રીલંકન ક્રિકેટ – અસ્તિત્વ બચાવ ઝુંબેશ
ક્ષમતા છે પણ એને યોગ્ય દિશા મળતી નથી. જો આ દિગ્ગજ ખેલાડીઓ એને યોગ્ય દિશા આપશે તો જ આદિવાસી ક્રિકેટ દેશ પાછો આગળ આવશે. નહીંતર એની દશા પણ વેસ્ટઇન્ડીઝ જેવી જ થશે એમાં બેમત નથી.
-
પેલે – એક લિજેન્ડનો જન્મ
IMDBએ આ ફિલ્મને ૧૦માં ૭.૨ સ્ટાર આપ્યા છે. Times Of Indiaએ૫ માંથી ૩.૫ સ્ટાર આપ્યા છે. કેતાલે એને વખાણ્યું એ સાચું, પણ શું પેલે કે આ ફિલ્મ કોઈના વખાણની મોહતાજ ખરી. વખોડવાની આદત ભારતીય છે, જ્યારે વખાણવાની આદત વિદેશીઓની છે.
-
પાબ્લો પિકાસો – અ મિલિયન ડોલર પેઈન્ટીંગ
એક અધ્યાપકને જે ૪૦ મિનીટનાં લેકચર માટે જે પગાર આપવામાં આવે છે. એ આ નાનકડી વાર્તા બયાન કરે છે. એક અદ્યાપકના એક વાક્ય પાછળ એનાંએમની વર્ષોની મહેનત હોય છે.
-
જેરેમી વેઈડ: ગુંચ કેટફીશ અને ભારતે જેને ઓળખ અપાવી
2005માં લાંબા સમયબાદ વેઈડે ફરી એકવાર ભારત તરફ પોતાની નજર દોડાવી. તેને મનમાં એવુ થઈ ગયેલુ કે ભારત જ એ દેશ છે, જ્યાં મને મારા મોન્સટર મળી શકે છે. વેઈડ ભારત આવ્યો. હિમાલયની ફુટહિલ્સમાં રહેવાનું તેણે નક્કી કર્યુ.
-
અ ફ્લાઇંગ જાટના વિલન નથન જ્હોન્સના જીવનની ઉંચાઇ તેના શરીર જેટલી જ છે.
અત્યાર સુધીમાં આ પ્રાણી 13 ફિલ્મો કરી ચુક્યો છે. અને કાલે 14મી ફિલ્મ અ ફ્લાઇંગ જાટ રીલિઝ થશે. એકવાર ટાઇગર માટે નહિ પણ નથનની સફળ લાઇફ માટે ફિલ્મ જરૂર જોવી. મોબાઈલમાં નહિ થીએટરમાં કેમ કે સાત ફુટનો અસામાન્ય લાગતો આ માણસ. પડદા પર સુંદર દેખાશે.
-
WWEનું ઈનક્રેડિબલ ઈન્ડિયા
છેલ્લા કેટલાક સમયથી WWEને ભારત પ્રત્યે અગાઢ પ્રેમ થઈ ગયો છે, ભારતમાં ઈવેન્ટનું આયોજન કરવું, જેના બીજ વર્ષો પહેલા હિન્દીમાં ડબ થયેલું WWE જોવામાં ગળાય ગયેલા. આ બધુ માર્કેટીંગ છે કે કંઈ બીજુ ? ભારતમાં ટ્રિપલ એચ આવ્યો,
-
UNDER-19 : ક્રિકેટર બનાવવાની ફેક્ટરી
2006માં કાઠીયાવાડી પ્લેયર દુનિયાની સામે આવ્યો. જેનું નામ રવિન્દ્ર જાડેજા અને 200 રન મારવાની રનમશીન રોહિત શર્મા પણ અંડર-19ની જ ઉપજ છે. ઓસ્ટેલિયાને મળ્યો ઘાતક પ્લેયર ડેવિડ વોર્નર, ન્યુઝિલેન્ડને એક અંગૂઠો ગુમાવનાર માર્ટિન ગુપ્ટિલ મળ્યો સાથે જ ટીમ સાઉથી અને ઈંગ્લેન્ડને મોઈન અલી નામનો સ્પીનર પ્રાપ્ત થયો.
-
થામ લુઆંગ, એક્કાપોલ ચેતાવોંગે અને રેસ્ક્યુ ઓપરેશન…
દુનિયા, પ્રકૃતિ અને સમયનું આ અંત મોઢું ફાડીને અજગરની જેમ ખાઈ જાવા પાછળ પડેલું કર્મ ફળ આપણને બસ એક જ વાત શીખવે છે. એટલું જ કે ન તો આપણે જીવનના એટલા ગાઢ મિત્ર છીએ કે એ આપણને માત્ર આનંદ જ આપે, અને ન મોતના એટલે કટ્ટર દુશમન કે એ આપણને માત્ર દુઃખો જ આપ્યા કરે.
-
ખેતરોમાં દોડનારી મહિલા એથલીટ્સે ડંકાની ચોટે ભારતનું મસ્તક ગર્વથી ઉંચુ કર્યું.
દોડના મેદાનમાં આ ખિતાબ માટે દોડતી ૧૮ વર્ષની હિમા દાસે માત્ર ૫૧.૪૬ સેકન્ડના સમયમાં જ વિજય મેળવીને સવર્ણ પદક મેળવ્યું હતું. આ વિજય મળ્યા પછી જ ભારતીય ખેમામાં હર્ષોલ્લાસ પથરાઈ ગયો હતો.