-
-
આંખો મહી મારગ
સંભાવનાની વાટે કેટલાય સ્મરણો મનમાં સરકાવ્યા કર્યા લાગ્યું મન ભરાઈ ગયું ને સફાઈ કરવાનું બહાનું મળી આવ્યું,
-
-
-
-
-
-
આ હકીકત છે કે ભ્રમણા
બહુ થયુ કહેવું સાંભળવું, હવે સેરને માથે સવા સેર, સાચી સલાહ જો અવગણે, તે જાણજો ખાડે સડયા.
-
આ સૃષ્ટીનો રચેયતા
અંતરના આનંદ સંગે જડચેતનનાં તનમન ઝૂમે છે ઝરણું પણ નિર્ભીક થઇ દોડે ઈશ્વર કવિતા વાંચે છે
-
-
-
-
-
આ વર્ષોના સ્મરણ
દિવસ-ભર કામ કરતાં યાદનાં પંંખીને પકડી કેમ રાખું હું? પડી જ્યાં સાંજ ને, ટૉળા ઉમટયાં આંકડૉમા કેમ ઉતાંરૂં
-
-
-
આ મૌન વ્રત ઘણું થયું
નજરોથી ના પકડાયું એને શબ્દોથી જકડી લઈએ, ઝંખાનાઓના રખોપા કરતાં જીવતરને જીવી રહીએ.
-
-
एक बुलबुला पानीका
ख़ुद को खोके रोते बच्चोको हँसता मानता हूँ, ना किसी हाथोमें पलभर भी रुकना जानता हूँ .
-
-
-
-
-