-
લઘુકથા : ઉજાણી
ત્યારે ફૂલ ત્રીજા ધોરણમાં ભણતી હતી, લગભગ આંઠ વર્ષની હશે, એને એક નાનો ભાઈ અને એક નાની બેન. મમ્મીએ મહીના પહેલા જ બીજી એક બેનને જન્મ આપ્યો.
-
-
વાર્તા : પૂનમનો તાપ
મનગમતી કોઈ વાત કે વ્યક્તિ ને એ કોઈ ના જાણે એમ ધરબી જ રાખવા માંગે છે, એને મમરાવી મમરાવીને એ એકલી જ એનો એહસાસ લેવા માંગે છે પણ બધાથી અજાણ બનીને.
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૧૫ )
આજે એક સરસ વાત શેર કરવી છે. એક એ જ વાત એવી છે જેણે મને તૂટતાં અટકાવી છે. હિંમત હારી ગયેલી મને ટકાવી રાખી છે. અસહય દુઃખ અને અનરાધાર રુદન છતાંય એ વાતોએ મારા પર અસર ચોક્કસ કરી છે
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૧૪ )
હા, હવે એ હાથ ઉપાડે એની સાથે જ હું એમનો હાથ મચકોડી નાંખું છું, એ મને મારે એ પહેલાં જ હું એમને મારું છું. સ્ત્રી થઈને મારાથી આવું કરાય…?
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૩ )
હા, મૃત્યુદેવતા. ગમે ત્યારે, ગમે એને, કારણ હોય કે ના હોય, વ્યક્તિ જિંદગી જીવી ચુકી હોય કે હજુ અડધું જ કે એનાથી પણ ઓછું જીવી હોય, જન્મીને આંખ ખોલીને પોતાની ‘ ‘મા’ને પણ ના જોઈ હોય
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૨ )
જે ‘મા’ એ નવ મહિના પેટમાં રાખ્યો અને માથાથી માંડીને પગ સુધીની બધી નસો તૂટ્યા પછી એને જન્મ આપ્યો એ “મા” ની બધી નસો એના મૃત્યુ વખતે પણ તૂટવાની અને એને રડતું કોઈ ના રોકી શકે.
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૧ )
ક્યારેક જીવન એક રમત લાગે. ક્યારેક પત્તાની રમત લાગે. તમારા ભાગે ક્યારે ક્યાં પત્તા આવશે…? અને જે પત્તા આવે એ પત્તા તમને જીતાડી શકે એવા ના હોય તો પણ જીતવાનો પૂરો પ્રયત્ન કરવો પડે.
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૦ )
વ્યક્તિની ખોટ ક્યારેય નથી પુરાતી. જિંદગીમાં એક પછી એક આપણી પોતાની વ્યક્તિઓ સમય થતાં જતી હોય છે અને આપણે જોતા જ રહી જઈએ છીએ.
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૯ )
પણ હું મારા પ્રયત્નમાં ઉણી નહીં ઉતરું, ભરપૂર હિંમત કરીશ, થાકીશ પણ હારીશ તો નહીં જ, કદાચ એમ કરતાં કરતાં મંઝીલની ટોચે પહોંચી જાઉં અને આગળ કોઈ રસ્તો બાકી ના પણ રહે તો પણ ભલે…
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૮ )
ઉતરાણ માં પતંગ આકાશમાં ચગે છે અને એની દોર પતંગ ચઢાવનારના હાથમાં હોય છે.પતંગ ઊંચે ચઢવા માટે ઘણા પાસા જવાબદાર છે. પતંગ હવામાં રહી શકે એવી જોઈએ, દોરી પાકી જોઈએ,
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૭ )
તમારા સારા- ખોટા નસીબનું, તમારા સારા-ખોટા સમયનો સર્વોપરી ઈશ્વર જ છે. આખી જિંદગી પ્રમાણિક રહ્યાં હોય, જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવ રાખ્યો હોય, દરેક કર્મમાં ધર્મભાવ રાખ્યો હોય,
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૬ )
જિંદગીએ ઘણાં બધાં રહસ્યો સર્જ્યા, એ રહસ્યો છતા થયાં ત્યારે ખૂબ અચરજ થતું, મન વિમાસણમાં પડી જતું, આવું બધું પણ બની શકે એ મારા વિચારોની સીમાની બહાર હતું,
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૫ )
જીવતા પાત્રોને જોઈને મારા મનમાં રોજ વાર્તા સ્ફૂરે અને હું રોજ એને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન કરું.
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૪ )
બહુ દિવસે સમય મળ્યો તો થોડી વાતો કરીને હળવી થઉં. નવરાત્રી ગઈ, શરદપુનમ પણ ગઈ, નાચવાના, થનગણવાના, રોજ નિતનવા સાંજ સજીને રુમઝૂમ ઘુમવાના દિવસો ગયા બેન.
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૩ )
પ્રફુલ્લા બેન આજે પાછા એકલાં એકલાં વાતો કરવા આવી ગયા. કામ તો છે, હોય જ. પણ મન સાથે વાતો કરવી અને એનાં માટે બધું કામ મૂકીને બિન્દાસ બેસી જવું, એના જેવો આનંદ મારા માટે કોઈ નથી.
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૨ )
મન આજે પાછું ચગડોળે ચઢ્યું. એને કોણ સમજાવે કે વેળા- કવેળાએ એમ ચગડોળે ના ચઢાય, વારંવાર ચગડોળે ચઢવાથી ચક્કર આવે.
-
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૧ )
સમય નથી? કંઈ વાંધો નહીં, કોઈ વાતો પણ નથી? કોઈ વાંધો નહીં. મારી જેમ નવરાશ પણ ના હોય ને!! અરે, હું પણ ખાસ નવરી નથી હોતી, મારે પણ બહુ કામ હોય છે
-
ઉતરાણ અને જીવન
જીવનનું પણ આવું જ છે. બધું જ બરાબર હોય, જિંદગીને એના પાટા ઉપરથી ઉતરવાનું કોઈ કારણ ના હોય, લાગે કે સ્ટેશનને હજુ બહુ વાર છે,
-
પડઘો : વાર્તા – પ્રફુલા શાહ
ક્યારેક વગર વિચારે ગુસ્સામાં બોલાયેલા શબ્દો ઈશ્વર સાંભળી લે છે અને એ શબ્દો સાચા સાબિત થાય છે.